GSACS Deputy Director Recruitment 2026: ગુજરાત રાજ્ય એઇડ્સ કંટ્રોલ સોસાયટીમાં 'ડેપ્યુટી ડિરેક્ટર' માટે વોક-ઇન ઇન્ટરવ્યુ

GSACS Deputy Director Recruitment 2026: ગુજરાત રાજ્ય એઇડ્સ કંટ્રોલ સોસાયટીમાં 'ડેપ્યુટી ડિરેક્ટર' માટે વોક-ઇન ઇન્ટરવ્યુ
GSACS Recruitment 2026, Gujarat State AIDS Control Society Jobs, Deputy Director Prevention Vacancy, Public Health Jobs in Gujarat, MSW Jobs in Ahmedabad, MBBS Jobs in GSACS, NACO Guidelines Jobs Gujarat, Walk in Interview in Ahmedabad, Health Department Gujarat Jobs, Gujju Rozgar Health Updates, જીએસએસીએસ ભરતી 2026, અમદાવાદ સિવિલ હોસ્પિટલ નોકરી, પબ્લિક હેલ્થ ઓફિસર ભરતી


પબ્લિક હેલ્થ જાહેર આરોગ્ય અને સામાજિક કલ્યાણ ક્ષેત્રમાં કામ કરવાનું બહોળો અનુભવ ધરાવતા પ્રોફેશનલ માટે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત રાજ્ય એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એક ખૂબ જ મહત્વની ભરતી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં HIV/AIDS ની રોકથામ અને નિયંત્રણ માટેના પ્રોગ્રામના સોચારૂ સંચાલન માટે GSACS અમદાવાદ કચેરી ખાતે ડેપ્યુટી ડિરેક્ટર પોસ્ટ માટે સીધા વોક ઇન ઇન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો મેડિકલ અથવા સોશિયલ સાયન્સમાં ઉચ્ચ પદવી અને વહીવટી અનુભવ ધરાવે છે. તેમના માટે આ ઊંચા પગાર ધોરણ સાથે આ એક ઉત્તમ તક છે. 

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ગુજરાત રાજ્ય એઇડ્સ કંટ્રોલ સોસાયટી (Gujarat state AIDS control society GSACS). અમદાવાદ.
2. પોસ્ટ: ડેપ્યુટી ડિરેક્ટર પ્રિવેન્શન.
3. નોકરી નો પ્રકાર: કરાર આધારિત 11 માસનો કોન્ટ્રાક્ટ રિન્યુઅલેન પાત્ર.
4. અરજી કરવાનું માધ્યમ: સીધો વોક ઇન ઇન્ટરવ્યૂ.
5. ઇન્ટરવ્યૂ સ્થળ: GSACS ની કચેરી, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ સત્તાવાર જાહેરાત મુજબ.
6.વય મર્યાદા: મહત્તમ 60 વર્ષ સુધી NACO ના નિયમો મુજબ.
7. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

વિગતો (Particulars) માહિતી (Details)
સંસ્થાનું નામ ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી (GSACS)
પોસ્ટનું નામ ડેપ્યુટી ડિરેક્ટર (પ્રિવેન્શન)
કુલ જગ્યાઓ જરૂરિયાત મુજબ
નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત
પગાર / પગાર ધોરણ માસિક ફિક્સ પગાર (11 મહિનાનો કરાર)
અરજી કરવાનું માધ્યમ વોક-ઇન ઇન્ટરવ્યુ
ઇન્ટરવ્યુની તારીખ 17 ઓગસ્ટ 2026 (સોમવાર)
ઇન્ટરવ્યુનો સમય સવારે 09:30 કલાકે
સત્તાવાર વેબસાઇટ www.gsacsonline.org


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. મેડિકલ લાયકાત: માનનીય યુનિવર્સિટી માંથી મેડિકલ ડિગ્રી (MBBS) અને પબ્લિક હેલ્થ/પ્રીવેન્ટીવ મેડિસિનમાં અનુભવ.
2. નોન મેડિકલ લાયકાત: સોશિયલ સાયન્સ, સાયકોલોજી, સોશિયોલોજી, માસ્ટર ઓફ સોશિયલ વર્ક, અથવા પબ્લિક હેલ્થ/હેલ્થ એડમિનિસ્ટ્રેશનમાં અનુસ્નાતક.
3. જરૂરી અનુભવ: ઉમેદવાર પાસે પબ્લિક હેલ્થ પ્રોગ્રામ, HIV/AIDS પ્રિવેન્શન અથવા સરકારી આરોગ્ય યોજનાઓમાં કામ કરવાનું ઓછામાં ઓછો ત્રણથી પાંચ વર્ષનો વહીવટી અને ફિલ્ડ લેવલનો અનુભવ હોવો જરૂરી છે.


પોસ્ટનું નામ (Post Name) જગ્યાઓની સંખ્યા (Number of Vacancies)
ડેપ્યુટી ડિરેક્ટર (પ્રિવેન્શન) જરૂરિયાત મુજબ

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. ઇન્ટરવ્યૂ ની તારીખ ના રોજ ઉમેદવારને મહત્તમ ઉંમર સામાન્ય રીતે 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ (NACO ની ગાઈડ લાઈન મુજબ નિવૃત્ત સરકારી મેડિકલ ઓફિસરો પણ 62 વર્ષ સુધી અરજી કરી શકતા હોય છે. સત્તાવાર જાહેરાતમાં ચકાસી લેવું.

કાર્યક્રમ (Event) તારીખ/સમય (Date)
વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ 17 ઓગસ્ટ 2026 (સોમવાર)
રિપોર્ટિંગ સમય સવારે 09:30 કલાકે (09:30 AM)

🔰પગાર ધોરણ :

 1. ડેપ્યુટી ડિરેક્ટરની પોસ્ટ માટે અંદાજિત રૂ. 50,000/- થી રૂ. 65,000/- NACO ના વર્તમાન ધારા ધોરણો મુજબ માસિક ફિક્સ પગાર આપવામાં આવશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


1. સૌપ્રથમ GSACS ને સત્તાવાર વેબસાઈટ કે અમારી વેબસાઈટ પરથી જાહેરાત અને બાયોડેટા ફોર્મ ડાઉનલોડ કરો.
2. ફોર્મની પ્રિન્ટ કાઢી તેમાં તમારો ફોટો લગાવો અને તમામ શૈક્ષણિક તેમજ અનુભવની વિગતો સાચા અક્ષરે ભરો.
3. ફોર્મની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અનુભવ ના પ્રમાણપત્રો, આધારકાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા ની ઓરીજનલ અને સ્વ પ્રમાણિત નકલોનો સેટ સાથે રાખો.
4. જાહેરાતમાં દર્શાવેલ ચોક્કસ તારીખે સવારે સામાન્ય રીતે 9:00 થી 10:00 વાગ્યા ની વચ્ચે GSACS ની કચેરી, O -બ્લોક, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ ખાતે રૂબરૂ રિપોર્ટિંગ કરી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવે ઇન્ટરવ્યૂ આપો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
WEBSITE APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને GSACS મેં તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026