EIL experienced modellers recruitment 2026: એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ માં અનુભવી મોડેલર્સ ની બમ્પર ભરતી
EIL experienced modellers recruitment 2026: એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ માં અનુભવી મોડેલર્સ ની બમ્પર ભરતી
એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને 3D મોડેલિંગ ક્ષેત્રે સારો અનુભવ ધરાવતા પ્રોફેશનલ માટે ભારત સરકારની નવરત્ન કંપનીમાં કામ કરવાની એક સારી તક આવી ગઈ છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય હેઠળ આવતી ભારતની અગ્રણી એન્જિનિયરિંગ કન્સલ્ટનસી એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વિવિધ ડીસીપ્લિન જેમ કે પાઈપિંગ, સિવિલ, સ્ટ્રક્ચરલ, 21 પેમેન્ટ એક્વિપમેન્ટ માં એક્સપિરિયન્સ મોડેલર્સ ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો પાસે ડિપ્લોમા કે ITI ની ડિગ્રી છે અને જેઓ PDMS ,E3D,SP3D કે Tekla જેવા સોફ્ટવેર પર કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમના માટે આ એક સારો અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (engineer India limited EIL), ભારત સરકાર.
2. પોસ્ટ: એક્સપિરિયન્સડ મોડેલર્સ (experienced Modellers - 3D/PDMS/SP3D વગેરે).
3. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની PSU નોકરી સામાન્ય રીતે નિયમિત અથવા ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ જાહેરાત મુજબ.
4. વય મર્યાદા: પદો અને અનુભવ મુજબ સામાન્ય રીતે 30 થી 45 વર્ષની વચ્ચે અનામત વર્ગ ને છૂટછાટ.
5. અરજી ફી: સત્તાવાર જાહેરાત મુજબ સામાન્ય રીતે PSU નિયમો મુજબ.

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (EIL) |
| પોસ્ટનું નામ | અનુભવી મોડેલર્સ (એસોસિએટ GR II) |
| કુલ જગ્યાઓ | 22 |
| નોકરીનું સ્થળ | કંપનીની જરૂરિયાતો મુજબ (દિલ્હી, ગુરુગ્રામ, ચેન્નાઈ, કોલકાતા, વડોદરામાં પસંદગી પ્રક્રિયા) |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| અરજી શરૂ થવાની તારીખ | 07.08.2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 21.08.2026 |
| સત્તાવાર વેબસાઇટ | http://www.engineersindia.com |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય સંસ્થામાંથી સંબંધીત બ્રાન્ચમાં મેકેનિકલ, સિવિલ, ઈલેક્ટ્રિકલ કે ડ્રાફ્ટસમેન ટ્રેડમાં ITI પાસ કરેલું હોવું ફરજિયાત છે.
2. જરૂરી અનુભવ: ઉમેદવાર પાસે ઓઇલ એન્ડ ગેસ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માં 3D મોડેલિંગ સોફ્ટવેર જેમ કે SP3D,PDMS, E3D,AutoCAD 3D વગેરે પર કામ કરવાનો ઓછામાં ઓછો ત્રણથી દસ વર્ષનો ગ્રેડ અને પોસ્ટ મુજબ પ્રેક્ટીકલ અનુભવ હોવો જરૂરી છે.

| પોસ્ટ (Position) | જરૂરિયાત (સંખ્યા) (Requirement Nos.) | અનામત (Reservation) |
|---|---|---|
| એસોસિએટ GR II (મોડેલર્સ) | 22 | UR-9, SC-4, ST-1, OBC-6, EWS-2 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર અનુભવના ગ્રેડ મુજબ સામાન્ય રીતે 30 થી 45 વર્ષ રાખવામાં આવે છે.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ ST ઉમેદવારોને પાંચ વર્ષ OBC ( NCL) ઉમેદવારોને ત્રણ વર્ષ અને PwBD ઉમેદવારોને દસ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ ST ઉમેદવારોને પાંચ વર્ષ OBC ( NCL) ઉમેદવારોને ત્રણ વર્ષ અને PwBD ઉમેદવારોને દસ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| અરજી શરૂ થવાની તારીખ | 07.08.2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 21.08.2026 |
| પસંદગી પ્રક્રિયા માટેની તારીખ | રજિસ્ટર્ડ ઈમેલ આઈડી દ્વારા જાણ કરવામાં આવશે |
🔰પગાર ધોરણ :
એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ એક નવરત્ન PSU હોવાથી પસંદગી પામનાર પ્રોફેશનલ ને અનુભવ અને ગ્રેડના આધારે અત્યંત આકર્ષક પગાર શાનદાર પે સ્કેલ અથવા ફિક્સ કોન્સોલિડેટેડ પે અને અન્ય મેડિકલ/પ્રોજેક્ટ એલાઉન્સ આપવામાં આવે છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ EIL ની સત્તાવાર વેબસાઈટ engineersindia.com ની મુલાકાત લો.
2. હોમપેજ પર careers સેક્સનમાં જાવું અને current openings પર ક્લિક કરો.
3. Recruitment of experienced modellers 2026 ની જાહેરાત પર ક્લિક કરી પીડીએફ નોટિફિકેશન ધ્યાનથી વાંચો.
4. Apply online લિંક પર ક્લિક કરી તમારું નવું રજીસ્ટ્રેશન કરો.
5. ફોર્મમાં તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો સચોટ રીતે ભરો.
6. તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી, રીઝયુમ અને અનુભવના સર્ટિફિકેટ સ્કેન કરીને અપલોડ કરો.
7. ઓનલાઈન ફોર્મ ફાઈનલ સબમીટ કરીને એપ્લિકેશન ની પ્રિન્ટ કાઢીને સુરક્ષિત રાખો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. સ્કીલ/ટ્રેડ ટેસ્ટ: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની મોડેલિંગ સોફ્ટવેર પર પ્રેક્ટીકલ સ્કીલ ટેસ્ટ લેવામાં આવશે.
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: સ્કિલ ટેસ્ટમાં ક્વોલિફાઈ થનાર ઉમેદવારોનો રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, જેમાં તેમના ટેકનિકલ નોલેજ અને પ્રોજેક્ટ ના અનુભવની ચકાસણી થશે.
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: સ્કિલ ટેસ્ટમાં ક્વોલિફાઈ થનાર ઉમેદવારોનો રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, જેમાં તેમના ટેકનિકલ નોલેજ અને પ્રોજેક્ટ ના અનુભવની ચકાસણી થશે.
કેન્દ્ર સરકારના PSU અને એન્જિનિયરિંગ ક્ષેત્રની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment