શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કુલપતિ ની નિમણૂક માટે જાહેરાત/Shri Somnath Sanskrit University VC recruitment 2026
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કુલપતિ ની નિમણૂક માટે જાહેરાત/Shri Somnath Sanskrit University VC recruitment 2026
શૈક્ષણિક ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા અને ઉચ્ચ શિક્ષણમાં નેતૃત્વ પૂરું પાડવા ઇચ્છતા વરિષ્ઠ શિક્ષણવિદો માટે એક અત્યંત મહત્વની અને ગૌરવપૂર્ણ તક સામે આવી છે. ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત અને વેરાવળ ગીર સોમનાથ ખાતે આવેલી ખ્યાતનામ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના નવા કુલપતિની નિમણૂક માટે રચાયેલી સર્ચ કમિટી દ્વારા સત્તાવાર અરજીઓ મંગાવવામાં આવી છે. સંસ્કૃત ભાષા, સાહિત્ય અને પ્રાચીય વિદ્યાનાં પ્રસાર માટે કાર્યરત આ યુનિવર્સિટીનું સુકાન સંભાળવા માટે ઉચ્ચકક્ષાના વહીવટી અને શૈક્ષણિક અનુભવ ધરાવતા પ્રોફેસરો અરજી કરી શકે છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા:શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી (SSSU), વેરાવળ, ગુજરાત.
2. પોસ્ટ: કુલપતિ (vice -chancellor - VC).
3. નોકરી નો પ્રકાર: કાર્યકાળ આધારિત સામાન્ય રીતે 3 વર્ષ માટે અથવા સરકારના નિયમ મુજબ.
4. અરજી કરવા નું માધ્યમ:ઑફલાઈન /સ્પીડ પોસ્ટ/રજીસ્ટર A.D. અને ઇમેલ મારફતે.
5. વય મર્યાદા: મહત્તમ 65 વર્ષ અરજી કરવાની છેલ્લી તારીખના રોજ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી.

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| ભરતી સંસ્થા | શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી |
| પોસ્ટનું નામ | કુલપતિ (વાઈસ ચાન્સેલર) |
| કુલ જગ્યાઓ | ઉલ્લેખિત નથી (સામાન્ય રીતે આવી પોસ્ટ માટે 01) |
| નોકરીનું સ્થળ | વેરાવળ, ગીર સોમનાથ, ગુજરાત |
| અરજી કરવાનું માધ્યમ | ઇમેઇલ (સોફ્ટકોપી) અને પોસ્ટ (હાર્ડકોપી) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 28/08/2026 |
| સત્તાવાર વેબસાઇટ | www.sssu.ac.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર ઉચ્ચ સ્તરની શૈક્ષણિક યોગ્યતા Ph.D. નૈતિક મૂલ્યો અને સંસ્થાકીય પ્રતિબદ્વતા ધરાવતો એક વિઝનરી શિક્ષણવિદ હોવો જોઈએ.
2. વિશેષ લાયકાત: શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી હોવાથી, ઉમેદવારને સંસ્કૃત ભાષા, સાહિત્ય, વેદ વેદાંગ અને ભારતીય સંસ્કૃતિનું ઊંડું જ્ઞાન હોવું અત્યંત ઈચ્છનીય છે.
3. અનુભવ: ઉમેદવાર પાસે યુનિવર્સિટી સિસ્ટમમાં પ્રોફેસર તરીકે કામ કરવાનો ઓછામાં ઓછો દસ વર્ષ અનુભવ હોવો જોઈએ, અથવા કોઈ પ્રતિષ્ઠિત સંશોધન શૈક્ષણિક સંસ્થામાં સમકક્ષ વહીવટી અને શૈક્ષણિક પદ પર 10 વર્ષો અનુભવ હોવા ફરજિયાત છે.

| પોસ્ટનું નામ (Post Name) | જગ્યાઓની સંખ્યા (Number of Vacancies) |
|---|---|
| કુલપતિ (વાઈસ ચાન્સેલર) | ઉલ્લેખિત નથી |
| પોસ્ટનું નામ (Post Name) | જગ્યાઓની સંખ્યા (Number of Vacancies) |
|---|---|
| કુલપતિ (વાઈસ ચાન્સેલર) | ઉલ્લેખિત નથી |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. વય મર્યાદા: અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ ઉમેદવારની ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
2. કાર્યકાળ: કુલપતિ તરીકેની નિમણૂક સામાન્ય રીતે ત્રણ વર્ષની મુદત માટે અથવા ઉમેદવાર 65/68 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધીની રહેશે.
2. કાર્યકાળ: કુલપતિ તરીકેની નિમણૂક સામાન્ય રીતે ત્રણ વર્ષની મુદત માટે અથવા ઉમેદવાર 65/68 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધીની રહેશે.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| અરજી શરૂ થવાની તારીખ | 07/08/2026 |
| અરજી માટેની છેલ્લી તારીખ (સોફ્ટકોપી) | 28/08/2026 |
| અરજી માટેની છેલ્લી તારીખ (હાર્ડકોપી) | 06/09/2026 |
🔰પગાર ધોરણ :
પસંદગી પામનાર કુલપતિ શ્રી ને UGS ના સાતમા પગાર પંચ મુજબ લેવલ 14 અથવા માસિક બેઝિક રૂ.2,10,000/- તેમજ વિશે ભથ્થું, નિવાસસ્થાન, વાહન અને અન્ય તમામ સુવિધાઓ યુનિવર્સિટીના નિયમો મુજબ મળવાપાત્ર થાય છે.
1. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ની સત્તાવાર વેબસાઈટ sssu.ac.in પરથી VC recruitment application format નિયત નમુનો ડાઉનલોડ કરો.
2. આ ફોર્મ માં તમારી તમામ વિગતો, રિસર્ચ પેપર, શૈક્ષણિક યોગદાન, અને વહીવટી અનુભવની વિગતો ટાઈપ કરીને તૈયાર કરો.
3. અરજી પત્રક ની હાર્ડ કોપી તને તમામ શૈક્ષણિક દસ્તાવેજોની પ્રમાણિત નકલો જોડીને એક કવરમાં પેક કરો. કવર પર application for the post of Vice chancellor,SSSU લખવું.
4. આ કવરની જાહેરાતમાં દર્શાવેલ સર્ચ કમિટીના મોડલ ઓફિસરના સરનામે સ્પીડ પોસ્ટ ટ્રજીસ્ટર એ.ડી.મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.
5. આ ઉપરાંત, હરજી અને ડોક્યુમેન્ટસ ની એક સિંગલ પીડીએફ ફાઈલ બનાવીને જાહેરાતમાં આપેલા સત્તાવાર ઇમેલ આઈડી પર પણ મોકલવાની રહેશે.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી સર્ચ કમિટી ઉમેદવારોના બાયોડેટા અને અનુભવની ચકાસણી કરશે, શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારો સાથે ઇન્ટરેકશન કર્યા બાદ કમિટી પહેલા તૈયાર કરી માનનીય રાજ્યપાલ શ્રી કુલાધિપતિ ને મોકલશે, જેવો અંતિમ નિમણૂક કરશે.
ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment