ગુજરાત એનર્જી લિમિટેડમાં 'વિદ્યુત સહાયક' ની બમ્પર ભરતી,/Gujarat Energy Limited Recruitment 2026

 ગુજરાત એનર્જી લિમિટેડમાં 'વિદ્યુત સહાયક' ની બમ્પર ભરતી,/Gujarat Energy Limited Recruitment 2026
Gujarat Energy Limited Recruitment 2026, Vidyut Sahayak Junior Engineer Jobs, Vidyut Sahayak Junior Assistant Bharti, GUVNL Recruitment 2026, GSECL JE Vacancy, Any Graduate Govt Jobs in Gujarat, B.E B.Tech Electrical Jobs, Gujarat Urja Vibhag Bharti 2026, Gujju Rozgar Updates, ગુજરાત વિદ્યુત સહાયક ભરતી 2026, ઉર્જા વિભાગમાં ક્લાર્ક ની નોકરી, એન્જિનિયર માટે સરકારી નોકરી

ગુજરાતના ઉર્જા વિભાગ માં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા સ્નાતક અને એન્જિનિયરિંગ પૂર્ણ કરી ચૂકેલા યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. ગુજરાત એનર્જી લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર અને વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉર્જા વિભાગમાં નોકરી મેળવવી એ ખૂબ જ સન્માન જનકને સુરક્ષિત કારકિર્દી માનવામાં આવે છે. જે ઉમેદવારોએ ડિગ્રી એન્જિનિયરિંગ અથવા સામાન્ય ગ્રેજ્યુએશન કર્યું છે, તેમના માટે આ એક સારો અવસર છે. 

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ગુજરાત એનર્જી લિમિટેડ અંદાજિત ઉર્જા વિભાગની કંપની.
2. પોસ્ટ: વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર (JE ) જુનિયર આસિસ્ટન્ટ (JA).
3. નોકરી નો પ્રકાર: ગુજરાત સરકારની PSU કાયમી નોકરી શરૂઆતમાં પાંચ વર્ષ ફિક્સ પગાર.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન સત્તાવાર વેબસાઈટ મારફતે.
5. વય મર્યાદા: બિન અનામત વર્ગ માટે મહત્તમ 35 વર્ષ મને મહિલા ઉમેદવારોની 40 વર્ષ સુધી છૂટછાટ.
6. અરજી ફી: સામાન્ય (UR)/SEBC/EWS માટે રૂ. 500/- અને SC/ ST વર્ગ માટે રૂ. 250/-.

વિગતો (Particulars) માહિતી (Details)
સંસ્થાનું નામ ગુજરાત એનર્જી લિમિટેડ (GEL)
પોસ્ટનું નામ એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ, મેનેજર્સ, ઓફિસર્સ, એન્જિનિયર્સ, સુપરવાઇઝર્સ અને એક્ઝિક્યુટિવ્સ
કુલ જગ્યાઓ 11 વિવિધ પોસ્ટ્સ
નોકરીનું સ્થળ GEL ના વિવિધ ઓપરેશનલ સ્થળો (ગુજરાત, ભારત)
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 14-08-2026
સત્તાવાર વેબસાઇટ www.gujarat-energy.com

🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર: ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માંથી ઈલેક્ટ્રિકલ, મેકેનિકલ અથવા સિવિલ બ્રાંચમાં કુલ ટાઈમ B.E. અઠવા B.Tech ની ડિગ્રી ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે મેળવેલી હોવી ફરજીયાત છે.
2. વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ: ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ પ્રવાહમાં (B.A,B.Com,B.Sc,BCA) કુલ ટાઈમ સ્નાતક ગ્રેજ્યુએશન ની ડિગ્રી ઓછામાં ઓછા ૫૫% માર્ક્સ સાથે મેળવેલી હોવી જોઈએ. આ ઉપરાંત કોમ્પ્યુટર ઓપરેટિંગ નું જ્ઞાન હોવું જરૂરી છે.

🔰દિવ્યાંગતા અંગેના નિયમો:

 1. આ ભરતી માત્ર સત્તાવાર નોટિફિકેશનમાં દર્શાવેલ ચોક્કસ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવ માટે જ છે જેમ કે લોકો મોટર ડીસેબીલીટી, શ્રવણ ની ખામી વગેરે સત્તાવાર જાહેરાતમાં આપેલી યાદી મુજબ.
2. ઉમેદવાર પાસે સિવિલ સર્જન અથવા માન્ય મેડિકલ બોર્ડ દ્વારા ઇસ્યુ કરાયેલ ન્યુનતમ 40% દિવ્યાંગતા દર્શાવતું સર્ટિફિકેટ (UDID Card) હોવું ફરજીયાત છે.

ક્રમ નં. (No.) જોબ કોડ (Job Code) પોસ્ટ (Position)
1 AVPHR01 એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ - HR
2 IME&P02 ઇન્સ્ટોલેશન મેનેજર ફોર એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન (કરાર આધારિત)
3 OFFFE&P03 ઓફિસર (ફાયર) ફોર એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન સાઇટ્સ (કરાર આધારિત)
4 OFFSE&P04 ઓફિસર (સેફ્ટી) ફોર એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન સાઇટ્સ (કરાર આધારિત)
5 PRE&P05 વર્કઓવર કમ પ્રોડક્શન એન્જિનિયર ફોર એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન (કરાર આધારિત)
6 SVEE&P06 સુપરવાઇઝર (ઇલેક્ટ્રિકલ) ફોર એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન (કરાર આધારિત)
7 MPC&M07 ડેપ્યુટી મેનેજર / સિનિયર ઓફિસર / ઓફિસર / એક્ઝિક્યુટિવ - કોમર્શિયલ એન્ડ માર્કેટિંગ (કરાર આધારિત)
8 MPF&A08 ડેપ્યુટી મેનેજર / સિનિયર ઓફિસર / ઓફિસર / એક્ઝિક્યુટિવ - ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ (કરાર આધારિત)
9 MPTECH09 ડેપ્યુટી મેનેજર / સિનિયર એન્જિનિયર / એન્જિનિયર / એક્ઝિક્યુટિવ - ટેકનિકલ (PE/PNG | સ્ટીલ | CNG - પ્રોજેક્ટ્સ / O&M / શિફ્ટ) (કરાર આધારિત)
10 MPH&AI10 ડેપ્યુટી મેનેજર / સિનિયર ઓફિસર / ઓફિસર / એક્ઝિક્યુટિવ - HSE એન્ડ AI (કરાર આધારિત)
11 MPNTF11 ડેપ્યુટી મેનેજર / સિનિયર ઓફિસર / ઓફિસર / એક્ઝિક્યુટિવ - નોન ટેકનિકલ ફંક્શન્સ (કરાર આધારિત)

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. દિવ્યાંગ ઉમેદવારોને વિશેષ છૂટછાટ આપવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવાર ની ઉંમર મહતમ 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ક્રમ નં. (No.) જોબ કોડ (Job Code) પોસ્ટ (Position)
1 AVPHR01 એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ - HR
2 IME&P02 ઇન્સ્ટોલેશન મેનેજર ફોર એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન (કરાર આધારિત)
3 OFFFE&P03 ઓફિસર (ફાયર) ફોર એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન સાઇટ્સ (કરાર આધારિત)
4 OFFSE&P04 ઓફિસર (સેફ્ટી) ફોર એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન સાઇટ્સ (કરાર આધારિત)
5 PRE&P05 વર્કઓવર કમ પ્રોડક્શન એન્જિનિયર ફોર એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન (કરાર આધારિત)
6 SVEE&P06 સુપરવાઇઝર (ઇલેક્ટ્રિકલ) ફોર એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન (કરાર આધારિત)
7 MPC&M07 ડેપ્યુટી મેનેજર / સિનિયર ઓફિસર / ઓફિસર / એક્ઝિક્યુટિવ - કોમર્શિયલ એન્ડ માર્કેટિંગ (કરાર આધારિત)
8 MPF&A08 ડેપ્યુટી મેનેજર / સિનિયર ઓફિસર / ઓફિસર / એક્ઝિક્યુટિવ - ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ (કરાર આધારિત)
9 MPTECH09 ડેપ્યુટી મેનેજર / સિનિયર એન્જિનિયર / એન્જિનિયર / એક્ઝિક્યુટિવ - ટેકનિકલ (PE/PNG | સ્ટીલ | CNG - પ્રોજેક્ટ્સ / O&M / શિફ્ટ) (કરાર આધારિત)
10 MPH&AI10 ડેપ્યુટી મેનેજર / સિનિયર ઓફિસર / ઓફિસર / એક્ઝિક્યુટિવ - HSE એન્ડ AI (કરાર આધારિત)
11 MPNTF11 ડેપ્યુટી મેનેજર / સિનિયર ઓફિસર / ઓફિસર / એક્ઝિક્યુટિવ - નોન ટેકનિકલ ફંક્શન્સ (કરાર આધારિત)

🔰પગાર ધોરણ :

પસંદગી પામનાર ઉમેદવારોની શરૂઆતમાં ત્રણ વર્ષ માટે વિદ્યુત સહાયક તરીકે ફિક્સ પગાર આપવામાં આવશે.

1. પ્રથમ વર્ષ: રૂ. 22,750/- પ્રતિ માસ.
2. બીજું વર્ષ: રૂ. 24,700/-પ્રતિ માસ.
3. ત્રીજું વર્ષ: રૂ. 26,650/- પ્રતિ માસ.
4. ત્રણ વર્ષની સંતોષકારક સેવાઓ પૂર્ણ કર્યા બાદ કંપનીના નિયમો મુજબ કાયમી કરી સાતમા પગાર પંચ મુજબ પે સ્કેલ ( રૂ. 25000 થી 55,800/- ) અને અન્ય ભથ્થા આપવામાં આવશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ PGVCL ની સત્તાવાર વેબસાઈટ [ www.pgvcl.com] ( https: // www.pgvcl.com) ની મુલાકાત લો.
2. હોમ પેજ પર careers અથવા recruitment સેક્શન પર ક્લિક કરો.
3. Recruitment of Vidyut sahayak (junior assistant) for PwBD Candidates ની જાહેરાત પર ક્લિક કરી પીડીએફ ધ્યાનથી વાંચો.
4. Appli online બટન પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરો.
5. એપ્લિકેશન ફોર્મ માં તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક લાયકાત અને દિવ્યાંગ તાની વિગતો કાળજીપૂર્વક ભરો.
6. તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો, સહી અને દિવ્યાંગતા નું પ્રમાણપત્ર સ્કેન કરીને અપલોડ કરો.
7. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે રૂ. 250/-ફિ ચૂકવો અને ફોર્મ સબમીટ કરીને ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ આઉટ કાઢી લો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE

🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ઓનલાઇન પરીક્ષા: ઉમેદવારોએ 100 માર્ક્સની ઓનલાઇન કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ આપવાની રહેશે. જેમાં જનરલ નોલેજ, અંગ્રેજી, ગણિત, કોમ્પ્યુટર અને ગુજરાતી ભાષાના પ્રશ્નો પૂછવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને નિયમ મુજબ પરીક્ષામાં વધારાનો સમય આપવામાં આવશે.
2. દસ્તાવેજ ચકાસણી: મેરીટ માં આવનાર ઉમેદવારોના શૈક્ષણિક અને મેડિકલ બોર્ડના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.

આ વિશેષ ભારતી ની અન્ય અપડેટ્સ અને જુના પેપર્સ ડાઉનલોડ કરવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026