NTPC green energy manager recruitment 2026: NTPC માં એન્જિનિયર્સ માટે મેનેજર કક્ષાની બમ્પર ભરતી

 NTPC green energy manager recruitment 2026: NTPC માં એન્જિનિયર્સ માટે મેનેજર કક્ષાની બમ્પર ભરતીNTPC Green Energy Recruitment 2026, NGEL Manager Jobs, B.E B.Tech Jobs in PSU, Renewable Energy Jobs in India, Solar Project Manager Jobs, NTPC Executive Recruitment, Govt Jobs for Experienced Engineers, Manager Jobs in Central Govt, Gujju Rozgar Engineering Jobs, એનટીપીસી ભરતી 2026, એન્જિનિયર્સ માટે સરકારી નોકરી, મેનેજર ની નોકરી

ભારત સરકારની મહારત્ન કંપની NTPC ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની NTPC ગ્રીન એનર્જી લિમિટેડ માં ઉચ્ચ હોદ્દા પર નોકરી મેળવવાનું સપનો જોતા પ્રોફેશનલ માટે એક અત્યંત શાનદાર સારા સમાચાર આવ્યા છે. રીન્યુ એબલ એનર્જી સૌર ઊર્જા, પવન ઊર્જા, ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે દેશમાં ક્રાંતિ લાવી રહેલા આ કંપની દ્વારા વિવિધ વિભાગોમાં મેનેજર કક્ષાની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવે છે. જે ઉમેદવારો એ ડિગ્રી એન્જિનિયરિંગ નું પૂર્ણ કર્યું છે અને ઊર્જા ક્ષેત્રમાં કામ કરવાનું સારું અનુભવ ધરાવે છે. તેમના માટે PSU પબ્લિક ફેકટર અન્ડરટેકિંગ ના ઉચ્ચ પગાર ધોરણ સાથે સીધા ઓફિસર બનવાની આ એક સારી તક છે
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા:NTPC ગ્રીન એનર્જી લિમિટેડ (NTPC green energy limited NGEL).
2. પોસ્ટ: મેનેજર, ડેપ્યુટી મેનેજર, અને વરિષ્ઠ મેનેજર.
3. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની પીએસયુ નિયમિત/કાયમી નોકરી એક્ઝિક્યુટિવ ગ્રેડ.
4. અરજી કરવા નું માધ્યમ: ઓનલાઇન NTPC ના સત્તા વાર કર્યા પોર્ટલ મારફતે.
5. વય મર્યાદા: 30 થી 45 વર્ષ પોસ્ટના ગ્રેડ અને અનુભવ મુજબ અનામત વર્ગને છૂટછાટ.
6. અરજી ફી: જનરલ/ OBC /EWS ઉમેદવારો માટે રૂ. 500/- (SC/ ST/PwBD અને મહિલા ઉમેદવારો માટે ફ્રી
.
વિગતો (Particulars) માહિતી (Details)
ભરતી સંસ્થા NTPC ગ્રીન એનર્જી લિમિટેડ (NGEL)
પોસ્ટનું નામ મેનેજર (RE, ફાઇનાન્સ, લેન્ડ)
જાહેરાત નં. 03/26
કુલ જગ્યાઓ 34
નોકરીનું સ્થળ નવી દિલ્હી (રજિસ્ટર્ડ ઓફિસ)
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ www.ngel.in
અરજી શરૂ થવાની તારીખ 11.08.2026 (સવારે 10:00 કલાકથી)
અરજી કરવાની છેલ્લી તારીખ 31.08.2026 (સાંજે 18:00 કલાક સુધી)


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અથવા સંબંધીત બ્રાન્ચમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે B.E. અથવા B.Tech ની ડિગ્રી મેળવી હોવી જોઈએ. પ્રમુખ વહીવટી પોસ્ટ માટે MBA માંગવામાં આવી શકે છે.
2. જરૂરી અનુભવ: ઉમેદવાર પાસે સોલાર પાવર પ્લાન્ટ, વિન્ડ એનર્જી પ્રોજેક્ટ અથવા ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટમાં એજ્યુકયુશન , ઓપરેશન અને મેઇન્ટેનન્સનો ઓછામાં ઓછો ત્રણ થી દસ વર્ષ નો અનુભવ હોવો જરૂરી છે.

પોસ્ટનું નામ (Name of the Post) ગ્રેડ (Grade) પગાર ધોરણ (Pay Scale) જગ્યાઓ (Vacancies) મહત્તમ વય મર્યાદા (Upper Age Limit) ન્યૂનતમ અનુભવ (Minimum Experience)
મેનેજર - RE E4 70,000 - 200,000/- 28 40 વર્ષ (40 Years) 10 વર્ષ (10 Years)
મેનેજર - ફાઇનાન્સ E4 70,000 - 200,000/- 05 40 વર્ષ (40 Years) 10 વર્ષ (10 Years)
મેનેજર - લેન્ડ E4 70,000 - 200,000/- 01 40 વર્ષ (40 Years) 10 વર્ષ (10 Years)
કુલ (Total) 34

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર પોસ્ટના ગ્રેડ મુજબ 30, 35 કે 40 વર્ષ સુધીની હોઈ શકે છે.
છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારો (SC/ ST/ OBC /PwBD ને ઉપલી વય મર્યાદામાં નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 11.08.2026 (સવારે 10:00 કલાકથી)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31.08.2026 (સાંજે 18:00 કલાક સુધી)

🔰પગાર ધોરણ :

1. ડેપ્યુટી મેનેજર: રૂ. 60000 થી 1,80,000/- નો પે સ્કેલ.
2. મેનેજર: રૂ. 70,000 થી 2, 00,000/- નો પે સ્કેલ.
3. બેઝિક પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થુ (DA),HRA, કંપનીના ક્વોર્ટસ , મેડિકલ ફેસીલીટી અને પર્ફોર્મેન્સ સંબંધિત પે સહિત અનેક સુવિધાઓ મળશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ NTPC ની સત્તાવાર કરિયર પોર્ટલ careers.ntpc.co.in ની મુલાકાત લો.
2. હોમ પેજ પર recruitment for NGEL managerial posts ની જાહેરાત પીડીએફ ડાઉનલોડ કરી નિયમો ધ્યાનથી વાંચો.
3. Click her to apply online લિંક પર ક્લિક કરીને નવું રજીસ્ટ્રેશન કરો.
4. ફોર્મમાં તમારી પર્સનલ વિગતો B.E./B.Tech ના માર્કસ અને વર્તમાન અનુભવની વિગતો કાળજીપૂર્વક ભરો.
5. પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી, અને અનુભવના પ્રમાણપત્ર સ્કેન કરીને અપલોડ કરો.
6. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે અરજી ફી જો લાગુ પડતી હોય તો ફોર્મ ફાઈનલ સબમીટ કરો અને પ્રિન્ટ કાઢી લો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. શોર્ટ લિસ્ટિંગ: ઓનલાઇન આવેલી અરજીઓની ઉમેદવારોના શૈક્ષણિક ગુણ અને અનુભવના આધારે સ્ક્રીનિંગ કમિટી દ્વારા શોર્ટ લિસ્ટ કરવામાં આવશે.
2. ઇન્ટરવ્યૂ: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને સીધા રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. જો અરજીઓ વધુ હશે તો સ્ક્રિનિંગ ટેસ્ટ લેવાઈ શકે છે.

કેન્દ્ર સરકારના PSU અને એન્જિનિયરિંગ ક્ષેત્રની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026