મહેસાણા અર્બન બેંકમાં 'આસિસ્ટન્ટ જનરલ મેનેજર' માટે શાનદાર ભરતી,Mehsana Urban Co-Op Bank AGM Recruitment 2026

 મહેસાણા અર્બન બેંકમાં 'આસિસ્ટન્ટ જનરલ મેનેજર' માટે શાનદાર ભરતી,Mehsana Urban Co-Op Bank AGM Recruitment 2026
Mehsana Urban Bank Recruitment 2026, MUC Bank AGM Jobs, Assistant General Manager Vacancy in Bank, Cooperative Bank Jobs in Gujarat, Experienced Bank Jobs Gujarat, CA Jobs in Bank, MBA Finance Bank Jobs, Bank Jobs in Mehsana, Gujju Rozgar Bank Updates, મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક ભરતી 2026, બેંકમાં મેનેજરની નોકરી, ગુજરાત બેંક ભરતી


બેન્કિંગ ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવતા અને ઉચ્ચ મેનેજમેન્ટ લેવલ પર કામ કરવા ઇચ્છતા પ્રોફેશનલ માટે ગુજરાતની ખ્યાતનામ મલ્ટી સ્ટેટ શીડયુલ્ડ બેંક ધી મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક લિ. દ્વારા એક શાનદાર ભરતી જાહેર કરવામાં આવી છે. બેંકના વહીવટી અને બીજનેસ ડેવલપમેન્ટના કાર્યોને વધુ વેગ આપવા માટે યોગ્ય અને અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો કોમર્સિયલ અથવા કો ઓપરેટિવ બેન્કમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે, તેમના માટે ઉચા પગાર ધોરણ સાથે આ એક સારી તક છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ધી મહેસાણા અર્બન કો ઓપરેટીવ બેંક લી.
2. (Mehsana urban Co Op Bank Ltd.
2. પોસ્ટ: આસિસ્ટન્ટ જનરલ મેનેજર AGM.
3. નોકરી નો પ્રકાર: કાયમી/કુલ ટાઈમ બેંક નોકરી ખાનગી/સહકારી ક્ષેત્ર.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન બેંકની સત્તાવાર વેબસાઈટ પર અથવા ઈમેલ મારફતે/ઓનલાઇન જાહેરાત મુજબ.
5. વય મર્યાદા: મહત્તમ 45 થી 50 વર્ષ સુધી અનુભવ ના આધારે.
6. અરજી ફી: સત્તાવાર જાહેરાત મુજબ સામાન્ય રીતે કોઈ ફી હોતી નથી.

વિગતો (Particulars) માહિતી (Details)
સંસ્થાનું નામ ધી મહેસાણા અર્બન કો-ઓપ. બેંક લિ., મહેસાણા
પોસ્ટનું નામ આસિસ્ટન્ટ જનરલ મેનેજર (આઈટી, ટ્રેઝરી, બિઝનેસ ડેવલપમેન્ટ)
કુલ જગ્યાઓ 03
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
અરજી શરૂ થવાની તારીખ 12/08/2026
અરજી કરવાની છેલ્લી તારીખ 24/08/2026 (રાત્રે 23:59 કલાક સુધી)
નોકરીનું સ્થળ મહેસાણા, ગુજરાત
સત્તાવાર વેબસાઇટ https://www.mucb.bank.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


1.શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક (Graduation) અથવા અનુસ્નાતક (Post Graduation) ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

2.વધારાની લાયકાત: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), MBA (Finance), અથવા બેંકિંગની વ્યાવસાયિક પરીક્ષાઓ જેવી કે JAIIB / CAIIB પાસ કરેલા ઉમેદવારોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.

3.જરૂરી અનુભવ: ઉમેદવાર પાસે કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંક, પ્રાઇવેટ બેંક અથવા મોટી સહકારી બેંકમાં ઓફિસર / બ્રાન્ચ મેનેજર / ચીફ મેનેજર તરીકે કામ કરવાનો ઓછામાં ઓછો ૧૦ થી ૧૫ વર્ષનો વહીવટી અનુભવ હોવો ફરજિયાત છે. કોર બેંકિંગ સિસ્ટમ (CBS) અને રિઝર્વ બેંકના કાયદાઓનું સચોટ જ્ઞાન હોવું જરૂરી છે.


ક્રમ નં. (Sr. No.) પોસ્ટ / ગ્રેડ (Position / Grade) જગ્યાઓની સંખ્યા (Number of Posts) પોસ્ટિંગનું સ્થળ (Place of Posting)
1 આસિસ્ટન્ટ જનરલ મેનેજર – ઇન્ફોર્મેશન ટેકનોલોજી 01 મુખ્ય કચેરી, મહેસાણા
2 આસિસ્ટન્ટ જનરલ મેનેજર – ટ્રેઝરી 01 મુખ્ય કચેરી, મહેસાણા
3 આસિસ્ટન્ટ જનરલ મેનેજર – હેડ ઓફ બિઝનેસ ડેવલપમેન્ટ 01 મુખ્ય કચેરી, મહેસાણા
કુલ (Total) 03

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. ઉચ્ચ હોદ્દા ના આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર સામાન્ય રીતે 45 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વધુ વિગતો માટે બેંકની સત્તાવાર જાહેરાત ચકાસવી.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
જાહેરાતની તારીખ 07/08/2026
અરજી શરૂ થવાની તારીખ 12/08/2026
અરજી કરવાની છેલ્લી તારીખ 24/08/2026 (રાત્રે 23:59 કલાક સુધી)

🔰પગાર ધોરણ :

 મહેસાણા અર્બન કો ઓપરેટીવ બેંક દ્વારા પસંદગી પામનાર આસિસ્ટન્ટ જનરલ મેનેજર ની બેંકના ધારાધોરણો અને ઉમેદવારના અનુભવના આધારે અત્યંત આકર્ષક પગાર અને અન્ય ભથ્થા આપવામાં આવશે. પગાર ઉમેદવારને લાયકાત અને અગાઉના પેકેજ ના આધારે નક્કી કરવામાં આવશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ મહેસાણા અર્બન બેંકની સત્તાવાર વેબસાઈટ mucbank.com ની મુલાકાત લો અને careers સેક્શનમાં જાવ.
2. AGM recruitment 2026: ની સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરી નિયમો ધ્યાનથી વાંચો.
3. એક શાનદાર પ્રોફેશનલ રીઝયુમ તૈયાર કરો, જેમાં તમારો તમામ બેન્કિંગ અનુભવ, વર્તમાન પગાર અને સિદ્ધિઓ સ્પષ્ટ લખેલી હોય.
4. બેંકની સૂચના મુજબ આપેલ સત્તાવાર ઈમેલ આઇડી પર તમારો બાયોડેટા અને જરૂરી દસ્તાવેજો મોકલી આપો. અથવા જો ઓનલાઇન ફોર્મ હોય તો તે ભરીને સબમીટ કરો.
5. અમુક કિસ્સામાં હાર્ડ પર રજીસ્ટર એ.ડી. થી બેંક ની હેડ ઓફિસ મહેસાણા ખાતે મોકલવાની રહે છે, તે જાહેરાતમાં ચકાસી લેવું.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ઉમેદવારો દ્વારા મેળવેલ અરજી ઓ અને તેમના અનુભવના આધારે મેરીટ શોર્ટલિસ્ટ તૈયાર કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની બેંકના હેડ ઓફિસ મહેસાણા ખાતે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

ગુજરાતની તમામ સરકારી બેંકો અને નાણાકીય સંસ્થાઓની શાનદાર ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026