તાપી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિવિધ પોસ્ટ પર ભરતી,Tapi Women and Child Development Recruitment 2026
તાપી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિવિધ પોસ્ટ પર ભરતી,Tapi Women and Child Development Recruitment 2026
તાપી વ્યારા જિલ્લામાં રહેતા અને સામાજિક કલ્યાણના કાર્ય સાથે જોડાઈને સરકારી વિભાગમાં નોકરી મેળવવા માંગતા યુવાનો અને મહિલાઓ માટે એક અત્યંત સારા સમાચાર આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંબંધીત સરકારી સંસ્થાઓ જેમકે ચિલ્ડ્રન, નારી સંરક્ષણ ગૃહ વગેરે માં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. હા ભરતી સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત રહેશે. જે ઉમેદવારો MSW અથવા સામાન્ય ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, તેમના માટે પોતાના જિલ્લામાં નોકરી મેળવવાની આ એક સારી તક છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: મહિલા અને બાળ વિકાસ વિભાગ, તાપી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/DCPU.
2. પોસ્ટ: અધિક્ષક, કાઉન્સેલર, હાઉસ મધર, પ્રોબેશન ઓફિસર, ક્લાર્ક, રસોઈયા અને પટાવાળા વગેરે.
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર AD દ્વારા.
5. વય મર્યાદા: 21 થી 40 વર્ષ પોસ્ટ મુજબ અલગ અલગ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

| મુખ્ય બાબતો (Key Highlights) | વિગતો (Details) |
|---|---|
| વિભાગનું નામ | મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર |
| યોજનાનું નામ | મિશન વાત્સલ્ય યોજના 2022 |
| ભરતી સંસ્થા | જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, તાપી |
| પોસ્ટનું નામ | આર્ટ અને ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર, પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર, હેલ્પર કમ નાઈટ વોચમેન, આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર |
| કુલ જગ્યાઓ | 04 |
| નોકરીનું સ્થળ | ગવર્મેન્ટ ફિલ્ડ્સ હોમ ફોર બોયઝ, તડકુવા, વ્યારા તાલુકો, તાપી જિલ્લો, ગુજરાત |
| અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 19 ઓગસ્ટ 2026 |
| સત્તાવાર વેબસાઇટ | wcd.gujarat.gov.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. અધીક્ષક /પ્રોબેશન ઓફિસર: મને યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્ક, સોચ્યોલોજી અથવા સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રી. સંસ્થા સંચાલનનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
2. કાઉન્સેલર: સોશ્યોલોજી, સાયકોલોજી કે MSW મા અનુસ્નાતક અને કાઉસેલિંગ નો અનુભવ .મહિલાઓ ને પ્રાધાન્ય.
3. હાઉસ મધર /ક્લાર્ક: સંબંધિત વિષયમાં સ્નાતક (graduation - B.A/B.Com) અથવા બી.Sc હોવું જરૂરી છે.
4. રસોઈયા, હેલ્પર અને પટાવાળા: ધોરણ 8 પાસ અથવા 10 પાસ સ્થાનિક ઉમેદવારોને પહેલી પસંદગી.

| ક્રમ નં. (Sr.No.) | પોસ્ટ અને જગ્યાઓની સંખ્યા (Position & No. of Post) | માસિક પગાર (Monthly Salary) |
|---|---|---|
| 1 | આર્ટ અને ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર – 01 | 12,318/- |
| 2 | પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર – 01 | 12,318/- |
| 3 | હેલ્પર કમ નાઈટ વોચમેન – 01 | 11,767/- |
| 4 | આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર – 01 | 12,318/- |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર સામાન્ય રીતે પોસ્ટ ના આધારે 21 વર્ષથી 40 વર્ષ સુધીની હોવી જોઈએ. પોસ્ટ મુજબની ઉંમરની શરતો ખાસ ચકાસી લેવી.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| જાહેરાતની તારીખ | 09 ઓગસ્ટ 2026 |
| અરજી શરૂ થવાની તારીખ | 09 ઓગસ્ટ 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 19 ઓગસ્ટ 2026 |
| ઇન્ટરવ્યુની તારીખ | જાહેર કરવામાં આવશે (To be announced) |
| પરિણામની તારીખ | જાહેર કરવામાં આવશે (To be announced) |
🔰પગાર ધોરણ :
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ મુજબ પસંદગી પામનાર ઉમેદવારોને દર મહિને ફિક્સ માનદવેતન ચૂકવવામાં આવે છે.
1. અધીક્ષક/ઓફિસર કક્ષાની પોસ્ટ માટે: અંદાજિત રૂ. 23,000 થી 27000/- પ્રતિ માસ.
2. કાઉન્સેલર/હાઉસ મધર માટે: અંદાજિત રૂ. 11000 થી 17,500/- પ્રતિ માસ.
3. હેલ્પર/ રસોઈયા/ઓપરેટર માટે: અંદાજિત રૂ. 6,000 થી 10,000/- પ્રતિ માસ.
( નોંધ: પગારમાં સરકારના નવા કરારી નિયમો મુજબ સુધરો હોય શકે છે.

2. અરજીમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને શૈક્ષણિક લાયકાત ની વિગતો લખી પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવો.
3. તમામ શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અનુભવના પ્રમાણપત્ર, તારા છોડિયાનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ ની સ્વ પ્રમાણિત ઝેરોક્ષ નકલો અરજી સાથે જોડો.
4. એક કવરમાં આ તમામ દસ્તાવેજો પેક કરી, કવર પર મોટા અક્ષરે application for the post of પોસ્ટનું નામ લખીને જાહેરાતમાં દર્શાવેલા સરનામે સામાન્ય રીતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ની કચેરી /જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા, જી. તાપી સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર AD મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો. સાદી ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવતી નથી.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
આ ભરતી માં કોઈ લેખિત પરીક્ષા હોતી નથી. ઉમેદવારો દ્વારા મોકલવામાં આવેલી અરજીઓના શૈક્ષણિક ગુણ અને અનુભવના આધારે શોર્ટલિસ્ટ / મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને તાપી/વ્યારા ખાતે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
ગુજરાત સરકારની તમામ કરાર આધારિત અને જિલ્લાવાર સરકારી નોકરીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment