સિનિયર ઓફિસરની શાનદાર ભરતી,GIPL senior officer recruitment 2026
સિનિયર ઓફિસરની શાનદાર ભરતી,GIPL senior officer recruitment 2026
IT અને મેનેજમેન્ટ સેક્ટરમાં બહોળો અનુભવ ધરાવતા પ્રોફેશનલ્સ માટે ગુજરાત સરકારની કંપનીમાં કામ કરવાનો એક શાનદાર તક આવી ગઈ છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગ્રુપની પ્રતિષ્ઠિત IT કંપની ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ દ્વારા સિનિયર ઓફિસ ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારોએ કોમ્પ્યુટર આઈટીમાં એન્જિનિયરિંગ અથવા મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે અને જેવો કોર્પોરેટ સેક્ટરમાં માં કામ કરવાનો સારો અનુભવ ધરાવે છે, તેમના માટે આ ઊંચા પગાર ધોરણ સાથે આ એક ઉત્તમ તક છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ગુજરાત ઇન્ફો પેટ્રોલ લિમિટેડ (Gujarat inko petro limited - GIPL), ગ્રુપની કંપની, ગુજરાત સરકાર.
2. પોસ્ટ: સિનિયર ઓફિસર (senior officer)- IT/સોફ્ટવેર/મેનેજમેન્ટ.
3. નોકરી નો પ્રકાર: કેન્દ્ર/રાજ્ય સરકારના PSU હેઠળ કંપનીના નિયમો મુજબ કાયમી અથવા કોન્ટ્રાક્ટ.
4. અરજી કરવા નું માધ્યમ: ઓનલાઇન (GIPL ની સત્તાવાર કરિયર વેબસાઈટ દ્વારા).
5. વય મર્યાદા: મહત્તમ 30 ની 35 વર્ષ પોસ્ટ અને અનુભવ મુજબ.
6. અરજી ફી: સત્તાવાર જાહેરાત મુજબ સામાન્ય રીતે GIPL ના કોઈ ફી હોતી નથી.

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | GIPL (ગુજરાત ઇન્ફ્રા પેટ્રો લિમિટેડ) |
| પોસ્ટનું નામ | સિનિયર ઓફિસર (સેક્રેટરીયલ અને લીગલ) |
| કુલ જગ્યાઓ | 01 |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| અરજી શરૂ થવાની તારીખ | હવે ઉપલબ્ધ છે (2026) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 19/08/2026 |
| સત્તાવાર વેબસાઇટ | www.gipl.net |
| ઓનલાઈન અરજી લિંક | http://careers.gipl.in |
| નોકરીનું સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
| પસંદગી પ્રક્રિયા | GIPL ના નિયમો મુજબ |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માંથી B.E./B.Tech કોમ્પ્યુટર સાયન્સ /IT ,MCA અથવા MBA ( HR/માર્કેટિંગ/ફાઇનાન્સ ઓછામાં ઓછા 60% માર્ક્સ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલું હોવું જોઈએ.
2. જરૂરી અનુભવ: ઉમેદવાર પાસે સોફ્ટવેર ડેવલોપમેન્ટ, નેટવર્કિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અથવા સંબંધિત વહીવટી ક્ષેત્રમાં ઓછામાં ઓછો ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે.
2. જરૂરી અનુભવ: ઉમેદવાર પાસે સોફ્ટવેર ડેવલોપમેન્ટ, નેટવર્કિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અથવા સંબંધિત વહીવટી ક્ષેત્રમાં ઓછામાં ઓછો ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે.
| ક્રમ નં. (Sr. No.) | પોસ્ટનું નામ (Post Name) | કુલ જગ્યાઓ (Total Posts) |
|---|---|---|
| 1 | સિનિયર ઓફિસર (સેક્રેટરીયલ અને લીગલ) | 01 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર સામાન્ય રીતે 30 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારી PSU નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાત મળવા પાત્ર રહેશે.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| અરજી શરૂ થવાની તારીખ | હવે ઉપલબ્ધ છે (2026) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 19/08/2026 |
🔰પગાર ધોરણ :
ગુજરાત ઇન્ફો પેટ્રોલ લિમિટેડ દ્વારા પસંદગી પામનાર સીરીયલ ઓફિસરને કંપનીના ધારા ધોરણો મુજબ શાનદાર પે સ્કેલ અથવા આકર્ષક પેકેજ ચૂકવવામાં આવશે. આ સાથે અન્ય કોર્પોરેટ એલાઉન્સ પર મળવા પાત્ર થશે.
1. સૌપ્રથમ GIPL ની સત્તાવાર વેબસાઈટ gipl.in ની મુલાકાત લો.
2. હોમ પેજ પર Careers સેકશનમાં જઈને current openings પર ક્લિક કરો.
3. Recruitment of senior officer 2026 ની જાહેરાત પર ક્લિક કરી તમામ નિયમો અને જોબ પ્રોફાઈલ ધ્યાનથી વાંચો.
4. Apply online બટન પર ક્લિક કરી પર્વમાં તમારી પર્સનલ, શૈક્ષણિક અને વર્તમાન નોકરી/અનુભવની વિગતો સચોટ રીતે ભરો.
5. તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી અને અપડેટ રિઝ્યુમ સ્કેન કરીને અપલોડ કરો.
6. ઓનલાઈન ફોર્મ ફાઈનલ સબમિટ કરીને એપ્લિકેશન રાખો.

| LINK | |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
આ ભરતીમાં કોઈ જટિલ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી.
1. ઉમેદવારો દ્વારા ઓનલાઇન સબમિટ કરવામાં આવેલા રીઝયુમ અને લાયકાતના આધારે શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની કંપનીની હેડ ઓફિસ ગાંધીનગર ખાતે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

ગુજરાત સરકારની તમામ કંપનીઓ PSU અને આઇટી સેક્ટરની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment