સાબરકાંઠા પોલીસમાં TRB જવાની ભરતી જાહેર,ધોરણ 9 પાસ માટે તક,Sabarkantha traffic brigade recruitment 2026

સાબરકાંઠા પોલીસમાં TRB જવાની ભરતી જાહેર,ધોરણ 9 પાસ માટે તક,Sabarkantha traffic brigade recruitment 2026

સાબરકાંઠા જિલ્લાના યુવાનો માટે પોલીસ વિભાગ સાથે ખભે ખભો મિલાવીને કામ કરવાની અને કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થવાની શાનદાર તક આવી ગઈ છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી ટ્રાફિક શાખા દ્વારા હિંમતનગર અને જિલ્લાના અન્ય મુખ્ય મથકો પર ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક બ્રિગેડ ના જવાનોની નિમણૂક કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવે છે. જે યુવાનો ધોરણ 9 પાસ છે. અને શારીરિક રીતે ફિટ છે, તેમના માટે રોજગારી મેળવવાની અને સમાજસેવા કરવાની આ એક ઉત્તમ તક છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા : સાબરકાંઠા જિલ્લા પોલીસ ટ્રાફિક શાખા, ગુજરાત સરકાર.
2. પોસ્ટ: ટ્રાફીક બ્રિગેડ જવાન (trafic brigade - TRB).
3. નોકરી નો પ્રકાર: માનદ સેવા સ્વયંસેવક દૈનિક ભથ્થા આધારિત.
4. અરજી કરવા નું માધ્યમ: ઓફલાઈન નિયત ફોર્મ પોલીસ હેડક્વાર્ટર અથવા ટ્રાફિક શાખાએથી મેળવી જમા કરાવવાનું રહેશે.
5. વય મર્યાદા:18 થી 35 સત્તાવાર જાહેરાત મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

વિગતો (Particulars) માહિતી (Details)
ભરતી બોર્ડ સાબરકાંઠા જિલ્લા પોલીસ વિભાગ
પોસ્ટનું નામ ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવક (માનદ સેવક)
કુલ જગ્યાઓ 25
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન
અરજી શરૂ થવાની તારીખ 06/08/2026
અરજી કરવાની છેલ્લી તારીખ 17/08/2026
નોકરીનું સ્થળ સાબરકાંઠા જિલ્લો, ગુજરાત


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ નવ પાસ કરેલું હોવું જોઈએ. વાંચતા લખતા આવડવું ફરજિયાત છે.
2. સ્થાનિક રહેવાસી: અરજી કરનાર ઉમેદવાર સાબરકાંઠા જિલ્લાનું સ્થાનિક રહેવાસી હોવું ફરજિયાત છે. અને તેની સામે કોઈ પણ પ્રકારનો પોલીસ કેસ કે ગુનાહિત ઇતિહાસ હોવો જોઈએ નહીં.

🔰શારીરિક માપદંડ અને કસોટી:

 1. ઊંચાઈ: પુરુષ ઉમેદવારો માટે સામાન્ય રીતે 160 સેમી અને મહિલાઓ માટે 150 સેમી ઊંચાઈ હોવી જરૂરી છે.
2. શારીરિક કસોટી દોડ: ઉમેદવારોની શારીરિક ક્ષમતા ચકાસવા માટે 800 મીટરની દોડની કસોટી લેવામાં આવે છે જે નિર્ધારિત સમયમાં પૂરી કરવાની હોય છે.

ક્રમ નં. (Sr. No.) પોલીસ સ્ટેશન / બ્રાન્ચ (Police Station / Branch) જગ્યાઓની સંખ્યા (Number of Posts)
1 ટ્રાફિક બ્રાન્ચ (હિંમતનગર) 08
2 ઈડર પોલીસ સ્ટેશન 10
3 ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન 05
4 વડાલી પોલીસ સ્ટેશન 02
કુલ (Total) 25

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર સામાન્ય રીતે 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.


કાર્યક્રમ (Event) તારીખ (Date)
અરજી શરૂ થવાની તારીખ 06/08/2026
અરજી કરવાની છેલ્લી તારીખ 17/08/2026
જાહેરાત પ્રકાશિત થવાની તારીખ ઓગસ્ટ 2026

🔰પગાર ધોરણ :

 આ યોજના અંતર્ગત ફરજ બજાવતા TRB જવાનો ને સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર દૈનિક માનદ વેતન (આશરે રૂ.300 પ્રતિ દિવસ) ચૂકવવામાં આવે છે. જેટલા દિવસ ફરજ પર હાજર રહે, તે મુજબ દર મહિને બેંક ખાતામાં ભથ્થું જમા થાય છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ સ્થાનિક ન્યુઝ પેપર માં આવેલી જાહેરાત અથવા અમારી વેબસાઈટ પરથી વિગતો વાંચો.
2. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ટ્રાફિક શાખા, હિંમતનગર ખાતે રૂબરૂ જઈને TRB ભરતી નું અરજી ફોર્મ મેળવવાનું રહેશે.
3. ફોર્મમાં તમારી તમામ પર્સનલ વિગતો સચોટ રીતે ભરો અને તાજેતરનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવો .
4. જર્મની સાથે શૈક્ષણિક માર્કશીટ (ધોરણ 9/10 ), શાળા છોડિયાનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, અને રહેઠાણના પુરાવા રેશનકાર્ડ ચૂંટણી કાર્ડ ની સ્વ પ્રમાણિત ઝેરોક્ષ જોડો.
5. હા તૈયાર કરેલું ફોર્મ છેલ્લી તારીખ પહેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે.
 

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
--------------------------------------------------------
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

ગુજરાત પોલીસ અને તમામ જિલ્લાવાર નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026