સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ક્લાર્ક જુનિયર એસોસીએટ પર ભરતી,SBI clerk Recruitment 2026

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ક્લાર્ક જુનિયર એસોસીએટ પર ભરતી,SBI clerk Recruitment 2026
SBI Clerk Recruitment 2026, SBI Junior Associate Jobs, Bank Jobs in Gujarat, Any Graduate Govt Jobs, SBI Notification 2026 PDF, Clerk Vacancy in SBI, Bank Exam Preparation Gujarat, IBPS SBI Clerk Apply Online, Gujju Rozgar Bank Updates, એસબીઆઈ ક્લાર્ક ભરતી 2026, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી, બેંકમાં નોકરી, સ્નાતક માટે સરકારી નોકરી

ભારતની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં નોકરી મેળવવાનું સપનું જોતા લાખો યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. SBI દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુનિયર એસોસિએટ કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ એટલે કે સામાન્ય ભાષામાં SBI ક્લાર્ક ની હજારો ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારો એ કોલેજ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી લીધું છે અને બેન્કિંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે, તેમના માટે આ એક સુવર્ણ અવસર છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India - SBI).
2. પોસ્ટ: જુનિયર એસોસિએટ ક્લાર્ક.
3. નોકરી નો પ્રકાર: કાયમી બેંક નોકરી રાષ્ટ્રીયકૃત/સરકારી બેન્ક.
4. અરજી કરવા નું માધ્યમ: ઓનલાઇન SBI સત્તાવાર કરિયર વેબસાઈટ દ્વારા.
5. વય મર્યાદા: 20 થી 28 વર્ષ અનામત વર્ગ ના ઉમેદવારો ને નિયમાનુસાર છૂટછાટ.
6. અરજી ફી: જનરલ OBC/ EWS માટે રૂ. 750/- અને SC/ ST/ PwBD/Ex -S માટે કોઈ ફી નથી.

વિગતો (Particulars) માહિતી (Details)
ભરતી સંસ્થા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પોસ્ટનું નામ જુનિયર એસોસિએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) / ક્લાર્ક
જાહેરાત નં. CRPD/CR/2026-27/17
કુલ જગ્યાઓ 9124 પોસ્ટ્સ
પગાર/પગાર ધોરણ રૂ. 24050 – 64480/- (શરૂઆતનો બેઝિક પગાર: રૂ. 26730/-)
જાહેરાતની તારીખ 11 ઓગસ્ટ 2026
કેટેગરી નવીનતમ સરકારી નોકરીઓ
સત્તાવાર વેબસાઇટ sbi.bank.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ પ્રવાહમાં (B.A,B.Com B Sc,BBA, BCA, B.Eવગેરે) સ્નાતક ગ્રેજ્યુએશન ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
2. નોંધ: જે ઉમેદવારો તેમના સ્નાતકના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં છે, જો તેઓ પ્રોવિઝનલ આલોટમેન્ટ સમયે પાર્સિંગ પ્રૂફ રજૂ કરી શકે.
3. સ્થાનિક ભાષાનું જ્ઞાન: ઉમેદવાર જે રાજ્ય માટે અરજી કરી રહ્યો છે તે રાજ્યની સ્થાનિક ભાષા ગુજરાત માટે ગુજરાતી, લખતા, વાંચતા અને બોલતા આવડવી ફરજીયાત છે.


પોસ્ટનું નામ (Post Name) જગ્યાઓ (Vacancy) લાયકાત (Qualification)
જુનિયર એસોસિએટ (ક્લાર્ક) 9124 કોઈપણ સ્નાતક (Any Graduate)

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)


અરજી કરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

છૂટછાટ: ભારત સરકારના નિયમો અનુસાર SC/ ST વર્ગને પાંચ વર્ષ OBC (NCL) ને ત્રણ વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

કેટેગરી (Category) ફી (Fee)
SC / ST / PwBD / ESM / DXS શૂન્ય (Nil)
OBC / જનરલ / EWS રૂ. 750/-

🔰પગાર ધોરણ :


SBI ક્લાર્ક જુનિયર એસોસિએટ નો બેઝિક પે રૂ. 19,900/-થી શરૂ થાય છે. મેટ્રો સિટીમાં બેઝિક પે મોંઘવારી ભથ્થું ( DA), HRA અને અન્ય ભથ્થા મળીને શરૂઆતમાં માસિક પગાર અંદાજિત રૂ. 30000 થી 35000)- ની આસપાસ થાય છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ SBI ની સત્તાવાર વેબસાઈટ sbi.co.in/careers ની મુલાકાત લો અને current openings પર ક્લિક કરો.
2. Recruitment of junior associates 2026 ની લીંક પર ક્લિક કરી સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરો.
3. Aply online બટર પર ક્લિક કરી new registration મારફતે તમારો મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી રજીસ્ટર કરો.
4. તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક માહિતી અને રાજ્યની પસંદગી ફાર્મમાં કાળજીપૂર્વક ભરો.
5. નિર્ધારિત સાઇઝમાં તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો, સહી, ડાબા હાથના અંગૂઠા નું નિશાન અને સ્વ હસ્તાક્ષર ઘોષણા પત્ર સ્કેન કરીને અપલોડ કરો.
6. ઓનલાઇન પેમેન્ટ ગેટવે ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા UPI મારફતે પરીક્ષા ફી ભરીને ફોર્મ ફાઈનલ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢી લો.
 

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


 1. પ્રિલિમિનરી પરીક્ષા: ઓનલાઇન કસોટી જેમાં અંગ્રેજી, ન્યુમેરિકલ એબિલિટી ગણિત અને રીઝનીંગના પ્રશ્નો પૂછવામાં આવે છે. સમય એક કલાક.
2. મુખ્ય પરીક્ષા: પ્રિલિમ્સ તપાસ કરનાર ઉમેદવારો માટે જેમાં જનરલ/ફાઇનાન્સિયલ અવર્નેસ, સામાન્ય અંગ્રેજી, ક્વોન્ટિટેટીવ એપ્ટિટુડ અને કોમ્પ્યુટર રિઝનીંગના પ્રશ્નો હોય છે. સમય બે કલાક 40 મિનિટ ફાઇનલ મેરીટ માત્ર મુખ્ય પરીક્ષાના માર્કસ પરથી જ બને છે.
3. સ્થાનિક ભાષાની કસોટી: જે ઉમેદવારના ધોરણ 10 કે 12 ની માર્કશીટ માં સ્થાનિક ભાષા ગુજરાતીનો વિષય ન હોય, ધોની મુલક પહેલા આ ટેસ્ટ પાસ કરવી ફરજીયાત છે.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026