ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનમાં એન્જિનિયર્સ અને પ્લાનર્સ માટે બમ્પર ભરતી,GUDM Recruitment 2026
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનમાં એન્જિનિયર્સ અને પ્લાનર્સ માટે બમ્પર ભરતી,GUDM Recruitment 2026
ગુજરાત રાજ્યના શહેરોને સ્માર્ટ સિટી બનાવવા અને માળખાગત સુવિધાઓના વિકાસ ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા ટેકનીકલ અને મેનેજમેન્ટ પ્રોફેશનલ માટે એક શાનદાર તક આવી ગઈ છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત આવતા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન, ગાંધીનગર દ્વારા વિવિધ પ્રોજેક્ટ માટે વિવિધ એક્સપર્ટ અને એન્જિનિયર નો જગ્યાઓ કરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત રહેશે, જે પ્રોજેક્ટ ની જરૂરિયાત મુજબ લંબાવી શકાય છે. જે ઉમેદવારો એ સિવિલ એન્જિનિયરિંગ, અર્બન પ્લાનિંગ કે મેનેજમેન્ટમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે, તેમના માટે ઉચ્ચા પગાર ધોરણ સાથે સરકાર સાથે કામ કરવાનું આ એક સારો અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (Gujarat urban development Mission GUDM), ગાંધીનગર.
2. પોસ્ટ: સિવિલ એન્જિનિયર, અર્બન પ્લાનર, પ્રોજેક્ટ મેનેજર, MIS એક્સપર્ટ, અને મ્યુનિસિપલ ફાઈનાન્સ એક્સપર્ટ.
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત કામગીરી મુજબ રીન્યુઅલેન પાત્ર.
4. અરજી કરવા નું માધ્યમ: ઓનલાઈન (GUDM ની સત્તાવાર વેબસાઈટ મારફતે).
5. વય મર્યાદા: મહત્તમ 30 થી 45 વર્ષ પોસ્ટ અને અનુભવ મુજબ.
6. અરજી ફી: સત્તાવાર જાહેરાત મુજબ સામાન્ય રીતે કોઈ ફી હોતી નથી અથવા ઓનલાઇન પોર્ટલ ચાર્જ.

| મુખ્ય બાબતો (Highlight) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) |
| પોસ્ટનું નામ | નાયબ જનરલ મેનેજર, મેનેજર, અર્બન પ્લાનર અને અન્ય |
| કુલ જગ્યાઓ | 11 |
| નોકરીનું સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
| અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન (RPAD/સ્પીડ પોસ્ટ/કુરિયર) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 21/08/2026 |
| સત્તાવાર વેબસાઇટ | gudm.gujarat.gov.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. પ્રોજેક્ટર મેનેજર/સિવિલ એન્જિનિયર: માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ માં B.E. અથવા B.Tech કરેલું હોવું જોઈએ. કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય અપાશે.
2. અર્બન પ્લાનર: બેચલર ઓફ પ્લાનિંગ પથવા માસ્ટર ઓફ પ્લાનિંગ આર્કિટેક્ચર કરેલું હોવું જોઈએ.
3. MIS/IT એક્સપર્ટ: B.E/B.Tech (IT computer science) અથવા MCA પાસ થવા જોઈએ.
4. ફાઇનાન્સ એક્સપર્ટ: MBA ફાઇનાન્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા સમકક્ષ નાણાકીય ડિગ્રી.( નોંધ: ઉપરોક્ત તમામ પોસ્ટ માટે સરકારી અથવા ખાનગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરવાનો ત્રણ થી પાંચ વર્ષ નો અનુભવ ફરજિયાત છે).

| ક્રમ નં. (S.No.) | પોસ્ટનું નામ (Post Name) | કુલ જગ્યાઓ (Total Posts) |
|---|---|---|
| 1 | નાયબ જનરલ મેનેજર (ટેકનિકલ) | 1 |
| 2 | નાયબ જનરલ મેનેજર (આઈટી) | 1 |
| 3 | મેનેજર (ટેકનિકલ) | 2 |
| 4 | નાયબ મેનેજર (ટેકનિકલ) | 6 |
| 5 | નાયબ મેનેજર (એકાઉન્ટ) | 1 |
| 6 | અર્બન પ્લાનર | 1 |
| કુલ (Total) | 11 | |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર અનુભવ અને પોસ્ટના ગ્રેડ મુજબ 30 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| અરજી શરૂ થવાની તારીખ | સત્તાવાર જાહેરાતમાં અપડેટ કરવામાં આવશે |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 21/08/2026 |
🔰પગાર ધોરણ :
1. જુનિયર એક્સપર્ટ/સિવિલ એન્જિનિયર: અંદાજિત રૂ. 35,000 થી 45,000/- પ્રતિ માસ.
2. સિનિયર પ્રોજેક્ટ મેનેજર/પ્લાનર: અંદાજિત રૂ. 55,000 થી 75,000/- પ્રતિ માસ.
2. સિનિયર પ્રોજેક્ટ મેનેજર/પ્લાનર: અંદાજિત રૂ. 55,000 થી 75,000/- પ્રતિ માસ.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌ પ્રથમ GUDM ની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.
2. Recruitment અથવા careers સેક્સનમાં છે ને સંબંધિત જાહેરાત પીડીએફ ડાઉનલોડ કરી નિયમો ધ્યાનથી વાંચો.
3. Apply online લિંક પર ક્લિક કરી નવું રજીસ્ટ્રેશન કરું અને પોસ્ટ પસંદ કરો.
4. ઘરમાં તમારી પર્સનલ વિગતો, B.E/B.plan ના માર્ક્સ વર્તમાન અનુભવની વિગતો સચોટ રીતે ભરો.
5. તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો, સહી, અને જરૂરી શૈક્ષણિક અનુભવના સર્ટિફિકેટ સ્કેન કરીને અપલોડ કરો.
6. ઓનલાઈન ફોર્મ સબમીટ કરી ને એપ્લિકેશન નંબર સેવ કરો અને ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| OFFICIAL WEBSITE | LINK |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે તેમના શૈક્ષણિક મેરીટ ડિગ્રી અને TET/TAT ના માર્ક્સ ના આધારે કરવામાં આવશે. મેરીટ માં આવનાર ઉમેદવારો ની રૂબરૂ ઇન્ટરવ્યૂ અને વર્ગખંડ માં ડેમો લેક્ચર માટે બોલાવવામાં આવશે.
ગુજરાત સરકારના તમામ બોર્ડ નિગમ અને એન્જિનિયરિંગ ક્ષેત્રની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment