ગુજરાત ખનીજ વિકાસ નિગમ (GMDC) દ્વારા શિક્ષકોની ઓનલાઈન ભરતી જાહેર,GMDC Teacher Recruitment 2026
ગુજરાત ખનીજ વિકાસ નિગમ (GMDC) દ્વારા શિક્ષકોની ઓનલાઈન ભરતી જાહેર,GMDC Teacher Recruitment 2026
શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવામાં અને PTC/B.Ed નો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા ઉમેદવારો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારના અગ્રણી જાહેર સાહસ ગુજરાત ખનીજ વિકાસ નિગમ ના એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિવિધ શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ કરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. GMDC ના ખાણા ખનીજ પ્રોજેક્ટ વિસ્તારોમાં ચાલતી શાળાઓમાં પ્રાથમિક, માધ્યમિક અને, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકો ની નિમણૂક કરવા માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. ઉમેદવારોએ TET કે TAT ની પરીક્ષા પાસ કરી છે અને જેવો સારી સંસ્થામાં શિક્ષક તરીકે જોડાવા માંગે છે, તેમના માટે આ એક સારો અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ગુજરાત ખનીજ વિકાસ નિગમ (Gujarat mineral development Corporation GMDC) એજ્યુકેશન ટ્રસ્ટ.
2. પોસ્ટ: શિક્ષક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક.
3. નોકરી નો પ્રકાર: કરાર આધારિત સામાન્ય રીતે શરૂઆતમાં ફિક્સ પગાર થી કરાર આધારિત.
4. અરજી કરવા નું માધ્યમ: ઓનલાઇન GMDC ની સત્તાવાર વેબસાઈટ મારફતે.
5. વય મર્યાદા: 21 થી 35 /40 વર્ષ પોસ્ટર અને સરકારી નિયમો મુજબ છૂટછાટ.
6. અરજી ફી: સત્તાવાર જાહેરાત મુજબ સામાન્ય રીતે ઓનલાઇન ફી હોઈ શકે છે.
7. પસંદગી પ્રક્રિયા: મેરીટ લીસ્ટ, શોર્ટ લિસ્ટિંગ અને રૂબરૂ ઇન્ટરવ્યૂ અથવા ડેમો લેક્ચર.
8. શૈક્ષણિક લાયકાત: B.A/B.Sc/B.Com અથવા M.A/ M.Sc ની સાથે PTC (D.EI.ED) અથવા B.Ed પાસ અને રાજ્ય સરકારની TET/ TAT પરીક્ષા પાસ કરીને હોવી જોઈએ.

| વિગતો (Aspect) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થા | ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (GMDC) |
| પોસ્ટનું નામ | શાળાના શિક્ષકો (પ્રાથમિક અને માધ્યમિક) |
| કુલ જગ્યાઓ | વિગતવાર જાહેરાતમાં દર્શાવવામાં આવશે |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| નોકરીનું સ્થળ | પાનંધ્રો, કચ્છ અને કડીપાણી |
| અરજી શરૂ થવાની તારીખ | વિગતવાર જાહેરાતમાં દર્શાવવામાં આવશે |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 24/08/2026 |
| સત્તાવાર વેબસાઇટ | www.gmdcltd.com |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક કક્ષા: ઉમેદવારે ધોરણ 12 પાસ સ્નાતક સાથે PTC (D.El.Ed) પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લેવાતી TET -1 અથવા TET - 2 પરીક્ષા પાસ હોવી ફરજિયાત છે.
2. માધ્યમિક શિક્ષક: સબંધીત વિષયમાં ગણિત, વિજ્ઞાન, ભાષા વગેરે સ્નાતક ગ્રેજ્યુએશન અને B.Ed પાસ કરેલું જોઈએ. સાથે TAT પાસ કરેલી હોવી જોઈએ.
3. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક: સંબંધીત વિષયમાં અનુસ્નાતક (post graduation - M. A /M .Sc/M.Com અને B.Ed પાસ તથા TAT પરીક્ષા ક્લિયર કરેલી હોવી જોઈએ

| પોસ્ટ (Post) | વિષયો (Subjects) | માધ્યમ (Medium) | સ્થળ (Location) |
|---|---|---|---|
| બાલવાટિકા / મોન્ટેસરી શિક્ષક | તમામ / સામાન્ય | અંગ્રેજી | SKVV, પાનંધ્રો કચ્છ |
| પ્રાથમિક શિક્ષક (ધોરણ I થી V) | તમામ / સામાન્ય | અંગ્રેજી | SKVV, પાનંધ્રો કચ્છ |
| ઉચ્ચ પ્રાથમિક શિક્ષક (ધોરણ VI થી VIII) | ઇતિહાસ / ભૂગોળ / સંસ્કૃત / હિન્દી / ગુજરાતી | અંગ્રેજી | SKVV, પાનંધ્રો કચ્છ |
| માધ્યમિક શિક્ષક (IX-X) | સામાજિક વિજ્ઞાન / હિન્દી / અંગ્રેજી | ગુજરાતી | SKVV, પાનંધ્રો કચ્છ |
| પ્રાથમિક શિક્ષક (ધોરણ I થી V) | તમામ / સામાન્ય | ગુજરાતી | ફ્લોરસ્પાર નગર, કડીપાણી |
| પ્રાથમિક શિક્ષક (ધોરણ I થી V) (PT) | PT (પીટી) | ગુજરાતી | ફ્લોરસ્પાર નગર, કડીપાણી |
| ઉચ્ચ પ્રાથમિક (ધોરણ VI થી VIII) | ગણિત / વિજ્ઞાન | ગુજરાતી | ફ્લોરસ્પાર નગર, કડીપાણી |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર સામાન્ય રીતે પોસ્ટ ના આધારે 21 વર્ષથી 35 /40 વર્ષ સુધીની હોવી જોઈએ. અનામત વર્ગના અને મહિલા ઉમેદવારોને ગુજરાત સરકારના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળશે.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| અરજી શરૂ થવાની તારીખ | જાહેર કરવામાં આવશે (To be announced) |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 24/08/2026 |
1. સૌપ્રથમ GMDC ની સત્તાવાર વેબસાઈટ gmdcltd.com ની મુલાકાત લો અને careers સેક્શનમાં જાવ.
2. Recruitment of teachers in GMDC schools 2026 ની જાહેરાત પર ક્લિક કરી પીડીએફ ડાઉનલોડ કરો અને બધી શરતો ધ્યાનથી વાંચો.
3. Apply online લિંક પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરો.
4. પર્વમાં તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક લાયકાતના માર્ક્સ અને TET/TAT પરીક્ષા ની વિગતો સચોટ રીતે ભરો.
5. તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી, રીઝયુમ અને માર્કશીટ્સ સ્કેન કરીને અપલોડ કરો.
6. ઓનલાઇન પેમેન્ટ ગેટવે થી જો ફી હોય તો ફી ભરીને ફોર્મ ફાયનલ સબમીટ કરો અને એપ્લિકેશન અને પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે તેમના શૈક્ષણિક મેરીટ ડિગ્રી અને TET/TAT ના માર્ક્સના આધારે કરવામાં આવશે. મેરીટ માં આવનાર ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યૂ અને વર્ગખંડમાં ડેમો લેક્ચર માટે બોલાવવામાં આવશે.
ગુજરાતની તમામ શાળાઓ અને શિક્ષણ વિભાગની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment