સોજિત્રા નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Sojitra Municipality City Manager Recruitment 2026

સોજિત્રા નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Sojitra Municipality City Manager Recruitment 2026
Sojitra Nagarpalika Recruitment 2026, City Manager SWM Jobs Gujarat, Swachh Bharat Mission Gujarat Vacancy, Anand District Govt Jobs, B.E Civil Jobs in Gujarat, MSW Jobs in Nagarpalika, MBA Jobs in Anand, Solid Waste Management Jobs, Nagarpalika Bharti 2026, Gujju Rozgar Updates, સોજિત્રા નગરપાલિકા ભરતી 2026, સિટી મેનેજર ની નોકરી, આણંદ જિલ્લામાં સરકારી નોકરી, સ્વચ્છ ભારત મિશન ભરતી

આણંદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં રહેતા તથા પર્યાવરણ અને સિવિલ એન્જિનિયરિંગ ક્ષત્રે કોઈ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. સ્વચ્છ ભારત મિશન અર્બન પ્રોજેક્ટ અંતર્ગત આણંદ જિલ્લાની સોજીત્રા નગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન ને સુદ્રઢ કરવા માટે સીટી મેનેજર ની ખાલી પડેલી જગ્યા ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત રહેશે.જે project ની jsruriyst મુજબ ભવિષ્ય માં રીન્યુ થઈશકે છે . જે ઉમેદવારો એ સિવિલ,એન્વાયરમેન્ટ સાયન્સ કેન મેનેજમેન્ટ માં ડિગ્રી મેળવી છે .તેમના માટે ઉચા પગાર સાથે સરકારી વિભાગમાં કામ કરવાનો આ એક ઉત્તમ અવસર છે . 
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: સોજીત્રા નગરપાલિકા, જિલ્લો આણંદ.
2. પોસ્ટ: સિટી મેનેજર મેનેજમેન્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (city manager SWM).
3. YojNa: સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત.
4. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત કામગીરી મુજબ રીન્યુઅલેન પાત્ર.
5. અરજી કરવા નું માધ્યમ: ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર AD મારફતે.
6. વય મર્યાદા: મહત્તમ 35 વર્ષ સુધી સત્તાવાર જાહેરાત મુજબ.
7. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

ક્રમ નં. (S.No.) પોસ્ટનું નામ (Post Name) કુલ જગ્યાઓ (Total Vacancies)
1 સિટી મેનેજર-SWM 01


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી B.E અથવા B.Tech સિવિલ અથવા એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ પાસ કરેલું હોવું જોઈએ.
2. વૈકલ્પિક લાયકાત: જો ઉમેદવારે B.Sc/M.Sc એન્વાયરમેન્ટ, માસ્ટર ઓફ સોશિયલ વર્ક, અથવા MBA કરેલું હોય તો તેઓ પણ અરજી કરી શકે છે.
3. કોમ્પ્યુટર અને અનુભવ: ઉમેદવાર પાસે કોમ્પ્યુટર એપ્લિકેશન નું બેઝિક જ્ઞાન હોવું ફરજિયાત છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઘન કચરા નિકાલ કે સેનિટેશન ક્ષેત્રમાં કામ કરવાનો બે થી ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
અરજી શરૂ થવાની તારીખ હવે ઉપલબ્ધ છે (Available Now)
અરજી કરવાની છેલ્લી તારીખ 17/08/2026

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ ઉમેદવાર ની મહત્તમ ઉંમર સામાન્ય રીતે 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
અરજી શરૂ થવાની તારીખ હવે ઉપલબ્ધ છે (Available Now)
અરજી કરવાની છેલ્લી તારીખ 17/08/2026

🔰પગાર ધોરણ :

ગાઈડલાઈન મુજબ પસંદગી પામનાર સિટી મેનેજરને દર મહિને અત્યંત આકર્ષક ફિક્સ માનદ વેતન ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે આ પોસ્ટ માટે અંદાજિત રૂ. ૩૫,૦૦૦/- પ્રતિ માસ ફિક્સ પગાર આપવામાં આવે છે. (પગારની સચોટ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન જોવું).

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

૧. સૌ પ્રથમ સ્થાનિક ન્યૂઝપેપરમાં આવેલી જાહેરાત વાંચો અથવા અમારી વેબસાઇટ પરથી વિગતો મેળવો.
૨. એક સાદા કાગળ પર સ્વચ્છ અક્ષરે (અથવા કોમ્પ્યુટર ટાઈપ કરેલું) અરજી પત્રક (Bio-data/Resume) તૈયાર કરો, જેમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને શૈક્ષણિક/અનુભવની તમામ વિગતો લખેલી હોય. તેમાં પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો લગાવો.
૩. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ (ડિગ્રી), અનુભવના પ્રમાણપત્રો, કોમ્પ્યુટર સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) અને આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત (Self-attested) ઝેરોક્ષ નકલો જોડો.
૪. આ તમામ દસ્તાવેજો એક કવરમાં પેક કરી, કવર પર મોટા અક્ષરે "Application for the post of City Manager (SWM)" લખીને જાહેરાતમાં દર્શાવેલ સરનામે: ચીફ ઓફિસરશ્રી, સોજિત્રા નગરપાલિકા, મુ.પો. સોજિત્રા, જિ. આણંદ ખાતે માત્ર સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એ.ડી. મારફતે છેલ્લી તારીખ પહેલાં મોકલી આપો. રૂબરૂ કે સાદી ટપાલથી આવેલ અરજી રદ થઈ શકે છે.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
--------
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

૧. ઉમેદવારો દ્વારા મળેલ અરજીઓના આધારે શૈક્ષણિક ગુણ અને અનુભવ ચકાસીને મેરિટ (શોર્ટલિસ્ટ) તૈયાર કરવામાં આવશે.
૨. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને સોજિત્રા નગરપાલિકા કચેરી ખાતે અસલ દસ્તાવેજોની ચકાસણી (Document Verification) અને રૂબરૂ ઇન્ટરવ્યુ (Personal Interview) માટે બોલાવવામાં આવશે.

ગુજરાતની તમામ નગરપાલિકાઓ અને સરકારી કચેરીઓની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026