જવાહર નવોદય વિદ્યાલય હરિપર ખાતે શિક્ષકોની સીધી ભરતી,JNV Haripar Walk-in Interview 2026

જવાહર નવોદય વિદ્યાલય હરિપર ખાતે શિક્ષકોની સીધી ભરતી,JNV Haripar Walk-in Interview 2026
JNV Haripar Recruitment 2026, Jawahar Navodaya Vidyalaya Walk in Interview, JNV Contractual Teacher Jobs Gujarat, PGT TGT Recruitment 2026, FCSA Computer Teacher Jobs, B.Ed Jobs in Central Govt, CTET Pass Teacher Vacancy, Navodaya School Haripar Jobs, Gujju Rozgar Education Updates, જવાહર નવોદય વિદ્યાલય હરિપર ભરતી 2026, શિક્ષક માટે વોક ઇન ઇન્ટરવ્યુ, કોમ્પ્યુટર શિક્ષકની નોકરી



ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત અને શ્રેષ્ઠ શિક્ષણ માટે પ્રખ્યાત જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે એક અત્યંત આવી ગઈ છે. શૈક્ષણિક સત્ર 2026- 27 માટે જવાહર નવોદય વિદ્યાલય, હરીપર ખાતે વિવિધ વિષયોના શિક્ષકોની કરાર આધારિત નિમણુક કરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર, ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર અને કોમ્પ્યુટર શિક્ષક ની જગ્યાઓ માટે સીધા વોક ઇન ઇન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો B.Ed પૂર્ણ કરી ચૂક્યા છે અને કેન્દ્ર સરકારની શૈક્ષણિક સંસ્થામાં ઉંચા પગાર સાથે કામ કરવાનો અનુભવ મેળવવા ઈચ્છે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે. 

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: જવાહર નવોદય વિદ્યાલય (Jawahar navodaya Vidyalaya JNV), હરીપર.
2. પોસ્ટ: PGT (post graduate teacher),TGT Trained graduate teacher, અને FCSA કોમ્પ્યુટર ફેકલ્ટી.
3. નોકરી નો પ્રકાર: કરાર આધારિત શૈક્ષણિક સત્ર 2026 - 27 માટે.
4. અરજી કરવાનું માધ્યમ: સીધો વોક ઇન ઇન્ટરવ્યૂ ઓફલાઈન ફોર્મ.
5. ઇન્ટરવ્યૂ નું સ્થળ: જવાહર નવોદય વિદ્યાલય, હરીપર કેમ્પસ સત્તાવાર જાહેરાતમાં દર્શાવ્યા મુજબ.
6. વય મર્યાદા: મહત્તમ 50 વર્ષ નિવૃત્ત સરકારી શિક્ષકો માટે મહત્તમ 62/65 વર્ષ સુધી.
7. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

મુખ્ય બાબતો (Key Highlights) વિગતો (Details)
સંસ્થાનું નામ પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, હરિપર, સુરેન્દ્રનગર
પોસ્ટના નામ PGT ભૌતિકશાસ્ત્ર, PGT કોમ્પ્યુટર સાયન્સ, TGT ગણિત, હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટ (મહિલા), ડાન્સ એક્સપર્ટ
કુલ જગ્યાઓ 06
નોકરીનું સ્થળ હરિપર, તા. ધ્રાંગધ્રા જિ. સુરેન્દ્રનગર
વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ 17.08.2026
રજીસ્ટ્રેશનનો સમય સવારે 9.00 થી સવારે 11.00 સુધી
અરજી કરવાનું માધ્યમ વોક-ઇન ઇન્ટરવ્યુ
પગાર / મહેનતાણું PGT: ₹35,750/મહિને; TGT: ₹34,125/મહિને; હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટ: ₹35,750/મહિને
પસંદગી પ્રક્રિયા વોક-ઇન ઇન્ટરવ્યુ


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. PGT post graduated teacher: ઉમેદવારે સંબંધીત વિષયમાં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ સાથે અનુસ્નાતક અને B.Ed ની ડિગ્રી મેળવી હોવી જોઈએ. હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ક્ષમતા હોવી ફરજિયાત છે.
2. TGT trained graduate teacher: સંબંધીત વિષયમાં સ્નાતક ગ્રેજ્યુએશન અને B.Ed કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત CBSE દ્વારા લેવાતી CTET અથવા રાજ્ય સરકારની TET -2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
3. FCSA (Faculty -cum-system): માન્ય યુનિવર્સિટીમાંથી BCA,B.Sc ,B.Tech,MCA અથવા કોઈપણ સ્નાતક સાથે PGDCA કરેલું હોવું જોઈએ.

પોસ્ટનું નામ (Post Name) જગ્યાઓની સંખ્યા (No. of Vacancies)
PGT ભૌતિકશાસ્ત્ર (Physics) 01
PGT કોમ્પ્યુટર સાયન્સ (Computer Science) 01
TGT ગણિત (Maths) 02
હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટ (મહિલા) (Hostel Suptd. (Female)) 01
ડાન્સ એક્સપર્ટ (Dance Expert) 01
કુલ (Total) 06

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. ઇન્ટરવ્યૂ ની તારીખ ના રોજ ઉમેદવાર ની મહત્તમ ઉંમર 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
2. જો કોઈ ઉમેદવાર કેન્દ્ર કે રાજ્ય સરકારની શાળાઓમાંથી નિવૃત્ત થયેલ હોય તો તેમના માટે મહત્તમ વયમર્યાદા નિયમ અનુસાર 62 કે 65 વર્ષ સુધીની રાખવામાં આવે છે.

કાર્યક્રમ (Event) તારીખ/સમય (Date)
વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ 17.08.2026
રજીસ્ટ્રેશનનો સમય સવારે 9.00 થી સવારે 11.00 સુધી

🔰પગાર ધોરણ :

1.PGT શિક્ષક: અંદાજિત રૂ. 35,750/- પ્રતિ માસ.
2. TGT અને FCSA: અંદાજિત રૂ. 34,125/- પ્રતિ માસ.
3. ખાસ નોંધ: JNV રેસીડેન્સીયલ સ્કુલ હોવાથી, જો કેમ્પમાં સ્ટાફ ક્વોર્ટરસ ઉપલબ્ધ હશે તો વિના મૂલ્ય રહેવા અને જમવાની સુવિધા પણ મળવા પાત્ર થઈ શકે છે.
 
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ JNV હરીપરની સત્તાવાર વેબસાઈટ કે ન્યુઝ પેપર ની જાહેરાતમાંથી બાયોડેટા ફોર્મ ડાઉનલોડ કરો.
2. ફોર્મની પ્રિન્ટ કાઢી તેમાં તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવો અને તમામ પર્સનલ તથા શૈક્ષણિક વિગતો સાચા અક્ષરે ભરો.
3. ફોર્મની સાથે તમારી તમામ શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, CTET/TET નું રીઝલ્ટ, અનુભવના દાખલા અને આધાર કાર્ડ ની ઓરીજનલ અને એક સેટ સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે રાખો.
4. જાહેરાતમાં દર્શાવેલ ચોક્કસ તારીખે અને સમયે નિર્ધારિત જવાહર નવોદય વિદ્યાલય, હરીપર ખાતે રૂબરૂ રિપોર્ટિંગ કરીએ ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાવો અને ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
- -
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE



કેન્દ્ર સરકારની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકોની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026