BHEL માં એન્જિનિયર માટે બમ્પર ભરતી,BHEL project engineer treatment 2026
BHEL માં એન્જિનિયર માટે બમ્પર ભરતી,BHEL project engineer treatment 2026
એન્જિનિયરિંગ પૂર્ણ કરી ચૂકેલા અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ નો અનુભવ ધરાવતા પ્રોફેશનલ ભારત સરકારની ટોયની કંપનીમાં કામ કરવાની એક શાનદાર તક આવી ગઈ છે. ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતી મહારત્ન પબ્લિક સેક્ટર કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ દ્વારા વિવિધ પ્રોજેક્ટ સાઇટ્સ માટે પ્રોજેક્ટર એન્જિનિયર ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી ફિક્સ ટર્મ કરાર આધારિત છે, પરંતુ ભારતની સૌથી મોટી એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ કંપની PSU મા ઉચ્ચ પગાર ધોરણ સાથેનો આ અનુભવ કારકિર્દી માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL )ભારત સરકાર.
2. પોસ્ટ: પ્રોજેક્ટ એન્જિનિયર.
3. નોકરીનો પ્રકાર: કેન્દ્ર સરકારની PSU નોકરી સામાન્ય રીતે Fixed tenure appointment FTA આધારિત.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન ફોર્મ ભરીને હાર્ડ કોપી ટપાલથી મોકલવાની રહેશે.
5. વય મર્યાદા: મહતમ 32 વર્ષ અનામત વર્ગના ઉમેદવારોની સરકારી નિયમો મુજબ છૂટછાટ.
6. અરજી ફી: સામાન્ય /OBC/ EWS માટે રૂ.200/- (SC/ST/PwBD માટે ફી માફી સતાવાર જાહેરાત મુજબ.

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) |
| પોસ્ટનું નામ | પ્રોજેક્ટ એન્જિનિયર |
| કુલ જગ્યાઓ | 16 |
| જાહેરાત ક્રમાંક | FTA 01/2026 |
| કરારનો સમયગાળો | 2 વર્ષ (નિશ્ચિત મુદત) |
| અરજી શરૂ થવાની તારીખ | 08.08.2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 22.08.2026 |
| હાર્ડ કોપી જમા કરવાની છેલ્લી તારીખ | 27.08.2026 (દૂરના વિસ્તારો માટે 29.08.2026) |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન અને ત્યારબાદ પોસ્ટ દ્વારા |
| સત્તાવાર વેબસાઇટ | edn.bhel.com |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ, મેકેનિકલ, ઈલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિકસ બ્રાન્ચમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે B.E . અથવા B.Tech નિ કુલ ટાઈમ ડિગ્રી મેળવેલી હોય ફરજિયાત છે. SC/ ST ઉમેદવારોમાં છે 50 % માર્ક્સ.
2. જરૂરી અનુભવ: ઉમેદવાર પાસે પાવર પ્લાન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોજેક્ટ અથવા સંબંધિત મોટી સાઈટ પર એક્ઝિકયુશન અને મેનેજમેન્ટ નો ઓછામાં ઓછો એક થી બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
2. જરૂરી અનુભવ: ઉમેદવાર પાસે પાવર પ્લાન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોજેક્ટ અથવા સંબંધિત મોટી સાઈટ પર એક્ઝિકયુશન અને મેનેજમેન્ટ નો ઓછામાં ઓછો એક થી બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
| કેટેગરી (Category) | વિભાગ (Dept) | જગ્યાઓની સંખ્યા (No. of Vacancy) | કરારનો સમયગાળો (Period of Engagement) |
|---|---|---|---|
| પ્રોજેક્ટ એન્જિનિયર (PROJECT ENGINEER) | DABG, ESD | 16 | 2 વર્ષ (2 Years) |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. અરજી કરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારની મહત્તમ ઉંમર 32 વર્ષ હોવી જોઈએ.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોને પાંચ વર્ષ.OBC ( NCL) ઉમેદવારોને ત્રણ વર્ષ અને PwBD ઉમેદવારોને દસ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોને પાંચ વર્ષ.OBC ( NCL) ઉમેદવારોને ત્રણ વર્ષ અને PwBD ઉમેદવારોને દસ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.
| કેટેગરી (Category) | અરજી ફી (Application Fee) |
|---|---|
| જનરલ / OBC / EWS | રૂ. 236/- (નોન-રિફંડેબલ) |
| SC / ST / દિવ્યાંગ વ્યક્તિઓ (PwBD) | ફી માફી (Exempted) |
🔰પગાર ધોરણ :
1. પસંદગી પામનાર એન્જિનિયર ને માર્કશીટ અંદાજિત રૂ. 78,000 થી રૂ.82,000 નો કોન્સ લીડેટેડ પેકેજ આપવામાં આવશે
2. આ ઉપરાંત મેડિકલ સુવિધાઓ અને પ્રોજેક્ટર સાઈટ પર ની સવલતો કંપનીના નિયમો અનુસાર મળવા પાત્ર થશે.1. સૌપ્રથમ BHEL ની સત્તાવાર કરિયર વેબસાઈટ careers.bhel.in ની મુલાકાત લો.
2. Current openings અથવા recruitment of project engineers 2026: ની જાહેરાત pdf ડાઉનલોડ કરી નિયમો ધ્યાનથી વાંચો.
3. Apply online લિંક પર ક્લિક કરી તમારી પર્સનલ વિગતો B.E./B.Tech ના માર્ક્સ અને વર્તમાન અનુભવની વિગતો સચોટ રીતે ભરો.
4. ફી ભરીને ઓનલાઇન ફોર્મ સબમીટ કરો અને તે ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
5. આ પ્રિન્ટ આઉટ ફોર્મની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી, અનુભવના પ્રમાણપત્રો અને જાતિના દાખલાની સ્વપ્રમાણિત નકલો જોડો.
6. આ તમામ દસ્તાવેજો એક સવારમાં પેક કરી, જાહેરાતમાં દર્શાવેલા BHEL ની ઓફિસ ના સરનામે સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર AD માર્કેટ છેલ્લી તારીખ પહેલા પહોંચતા કરવાના રહેશે.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. ઉમેદવારો દ્વારા ઓનલાઇન સબમિટ કરવામાં આવેલી અરજીઓના શૈક્ષણિક ગુણ અને અનુભવના આધારે શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને સીધા રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને સીધા રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
ભારત સરકારની તમામ મહારત્ન/નવરત્ન કંપનીઓ PSU અને એન્જિનિયરિંગ સેક્ટરની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar. com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment