રાજકોટ ગ્રામ્ય પોલીસમાં TRB જવાનની ભરતી જાહેર નવ પાસ માટે તક ,Rajkot rural traffic brigade recruitment 2026

રાજકોટ ગ્રામ્ય પોલીસમાં TRB જવાનની ભરતી જાહેર નવ પાસ માટે તક ,Rajkot rural traffic brigade recruitment 2026
Rajkot Rural Traffic Brigade Recruitment 2026, TRB Bharti Rajkot, Gujarat Police TRB Jobs, Rajkot Gramya TRB Recruitment, 9th Pass Jobs in Rajkot, 10th Pass Police Jobs Gujarat, Traffic Police Volunteer Jobs, Gujarat Traffic Brigade Vacancy, Gujju Rozgar Rajkot Updates, રાજકોટ ગ્રામ્ય ટ્રાફિક બ્રિગેડ ભરતી 2026, ટીઆરબી ભરતી રાજકોટ, ધોરણ 9 પાસ સરકારી નોકરી

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના યુવાનો માટે પોલીસ વિભાગ સાથે ખભે ખભો મિલાવીને કામ કરવાની અને ટ્રાફિક નિયમન તથા કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થવાની શાનદાર તક આવી ગઈ છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી ટ્રાફિક શાખા દ્વારા જિલ્લાના વિવિધ મુખ્ય મથકો અને હાઇવે પર ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક બ્રિગેડ ના જવાનોની નિમણૂક કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે યુવાનો ધોરણ નવ પાસ છે અને શારીરિક રીતે ફિટ છે, તેમના માટે રોજગારી મેળવવાની અને સમાજ સેવા કરવાની આ એક ઉત્તમ તક છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: રાજકોટ ગ્રામ્ય પોલીસ ટ્રાફિક શાખા, ગુજરાત સરકાર.
2. પોસ્ટ: ટ્રાફિક ક્રિકેટ જવાન (traffic brigade TRB).
3. નોકરી નો પ્રકાર: માનદ સેવા/સ્વયંસેવક દૈનિક ભથ્થા આધારિત.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન નિયત ફોર્મ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ની કચેરી અથવા ટ્રાફિક શાખાએથી મેળવી જમા કરાવવાનું રહેશે.
5. વય મર્યાદા: 18 થી 35 વર્ષ સત્તાવાર જાહેરાત મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

વિગતો (Details) માહિતી (Information)
સંસ્થાનું નામ રાજકોટ ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક બ્રિગેડ
પોસ્ટનું નામ માનદ ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવક
કુલ જગ્યાઓ 211 પોસ્ટ્સ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન
અરજી શરૂ થવાની તારીખ 12/08/2026
અરજી કરવાની છેલ્લી તારીખ 21/08/2026
ભરતી કેમ્પ શરૂ થવાની તારીખ 31/08/2026


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)














🔰અરજી ફી:

 






માપદંડ (Parameter) માહિતી (Details)
ઊંચાઈ (પુરુષ) 162 સેમી
છાતી (પુરુષ) 79 સેમી (ફુલાવ્યા વગર), 84 સેમી (ફુલાવીને)
વજન (પુરુષ) 50 કિગ્રા

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર સામાન્ય રીતે ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ.

કાર્યક્રમ (Event) તારીખ (2026)
અરજી ફોર્મ વિતરણ શરૂ થવાની તારીખ 12/08/2026
અરજી ફોર્મ વિતરણ પૂર્ણ થવાની તારીખ 19/08/2026
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 21/08/2026
ભરતી કેમ્પ શરૂ થવાની તારીખ 31/08/2026

🔰પગાર ધોરણ :

 આ યોજના અંતર્ગત ફરજ બજાવતા TRB જવાનોને સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર દૈનિક માનદવેતન ચૂકવવામાં આવે છે. જેટલા દિવસ ફરજ પર હાજર રહે તે મુજબ દર મહિને બેંક ખાતામાં ભથ્થું જમા થાય છે .

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ સ્થાનિક ન્યુઝ પેપર માં આવેલી જાહેરાત અથવા અમારી વેબસાઈટ પરથી વિગતો વાંચો.. 2. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાની કચેરી અથવા ટ્રાફિક શાખા ખાતે રૂબરૂ જઈને TRB ભરતી નું અરજી ફોર્મ મેળવવાનું રહેશે.
3. ફોર્મ માં તમારી તમામ પર્સનલ વિગતો સચોટ રીતે ભરો અને તાજેતરમાં પાસવર્ડ સાઈઝનો નો ફોટો લગાવો.
4. ફોર્મની સાથે શૈક્ષણિક માર્કશીટ ધોરણ 9 અને 10 શાળા છોડિયાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, અને રહેઠાણના પુરાવા રેશનકાર્ડ અને ચૂંટણી કાર્ડ ની સ્વપ્રમાણિત ઝેરોક્ષ જોડો.
5. આ તૈયાર કરેલું ફોર્મ છેલ્લી તારીખ પહેલા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે.


DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
--
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


ગુજરાત પોલીસ અને તમામ જિલ્લા વાર નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026