ગાંધીનગર સમાજ સુરક્ષા વિભાગમાં વિવિધ પોસ્ટ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ ,Gandhinagar social defence recruitment 2026

 ગાંધીનગર સમાજ સુરક્ષા વિભાગમાં વિવિધ પોસ્ટ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ ,Gandhinagar social defence recruitment 2026

Gandhinagar Social Defence Recruitment 2026, District Social Defence Officer Gandhinagar Jobs, MSW Jobs in Gujarat, Counselor Vacancy in Gandhinagar, DCPU Gandhinagar Bharti, Walk in Interview Gandhinagar, Contractual Govt Jobs Gujarat, House Mother Vacancy, Gujju Rozgar District Jobs, ગાંધીનગર સમાજ સુરક્ષા ભરતી 2026, એમએસડબલ્યુ નોકરી, સરકારી કરાર આધારિત નોકરી ગાંધીનગર



સામાજિક કલ્યાણ અને સેવાના કાર્ય સાથે જોડાઈને સરકારી વિભાગમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે એક અત્યંત સારા સમાચાર આવ્યા છે. ગુજરાતી સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત કાર્યરત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત વિવિધ સંસ્થાઓ જેમકે ચિલ્ડ્રન હોમ, ઓબ્ઝર્વેશન હોમ વગેરે મા ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત રહેશે. જે ઉમેદવારો એ MSW અથવા સામાન્ય ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, તેમના માટે પાટનગર ગાંધીનગરમાં નોકરી મેળવવાની આ એક ઉત્તમ તક છે. 

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ગાંધીનગર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ.
2. પોસ્ટ: પ્રોબેશન ઓફિસર, કાઉન્સેલર, કેસ વર્કર, હાઉસ મધર/ફાધર અને અન્ય.
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત.
4. અરજી કરવા નું માધ્યમ: સીધો વોક ઇન ઇન્ટરવ્યૂ.
5. વય મર્યાદા: 21 થી 40 વર્ષ પોસ્ટ મુજબ અલગ અલગ.
6. ઇન્ટરવ્યૂ નું સ્થાન: જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ગાંધીનગર સત્તાવાર જાહેરાતમાં દર્શાવ્યા મુજબ.
7. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

મુખ્ય બાબતો (Key Highlights) વિગતો (Details)
ભરતી સંસ્થા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ગાંધીનગર
પોસ્ટનું નામ વિવિધ (લીગલ-કમ પ્રોબેશન ઓફિસર, સોશિયલ વર્કર, ઓફિસર-ઇન-ચાર્જ, હાઉસ મધર, આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર, પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર, પેરામેડિકલ સ્ટાફ, નર્સ, ડોક્ટર (પાર્ટ-ટાઇમ), હેલ્પર કમ નાઈટ વોચમેન, ચોકીદાર, હાઉસકીપર, કૂક, આયા)
કુલ જગ્યાઓ 22
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
પગાર પોસ્ટ મુજબ અલગ-અલગ (ફિક્સ પગાર)
અરજી કરવાનું માધ્યમ વોક-ઇન ઇન્ટરવ્યુ
ઇન્ટરવ્યુની તારીખો 17, 18 અને 19 ઓગસ્ટ 2026
સત્તાવાર વેબસાઇટ જાહેરાતમાં ઉલ્લેખિત નથી


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. પ્રોબેશન ઓફિસર/લીગલ ઓફિસર: સામાન્ય યુનિવર્સિટી માંથી સોશિયલ વર્ક, ગોકિયોલોજીમાં માસ્ટર ડિગ્રી અથવા કાયદાના સ્નાતક LLB, સંબંધી ફિલ્ડ નો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
2. કાઉન્સેલર/કેશ વર્કર: સોશ્યોલોજી, સાયકોલોજી કે MSW મા અનુસ્નાતક અને કાઉન્સેલિંગ નો અનુભવ.
3. હાઉસ મધર/ હાઉસ ફાધર: સંબંધીત વિષય માં સ્નાતક ગ્રેજ્યુએશન B.A/B.Com / B Sc હોવું જરૂરી છે. બાળકો સાથે કામ કરવાનો અનુભવ ઈચ્છનીય.





ક્રમ નં. (Sr. No.) પોસ્ટનું નામ (Post Name) જગ્યાઓ (Vacancies) ફિક્સ પગાર (Fixed Salary - ₹)
1 લીગલ-કમ પ્રોબેશન ઓફિસર (LCPO) 1 27,804/-
2 સોશિયલ વર્કર 1 18,536/-
3 ઓફિસર-ઇન-ચાર્જ (સુપરિન્ટેન્ડેન્ટ) 1 33,100/-
4 હાઉસ મધર 2 14,564/-
5 આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર 2 12,318/-
6 પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર 2 12,318/-
7 પેરામેડિકલ સ્ટાફ 1 12,318/-
8 નર્સ 1 12,318/-
9 ડોક્ટર (પાર્ટ-ટાઇમ) 1 9,930/-
10 હેલ્પર કમ નાઈટ વોચમેન 2 12,318/-
11 ચોકીદાર 1 11,767/-
12 હાઉસકીપર 2 11,767/-
13 કૂક 1 12,026/-
14 આયા 4 11,767/-

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

ઇન્ટરવ્યૂ ની તારીખ ના રોજ ઉમેદવારની ઉંમર સામાન્ય રીતે પોસ્ટના આધારે 21 વર્ષથી 40 વર્ષ સુધીની હોવી જોઈએ. સત્તાવાર નોટિફિકેશનમાં પોસ્ટ મુજબની ઉંમરની શરતો ખાસ ચકાસી લેવી.

કાર્યક્રમ (Event) તારીખ અને સમય (Date & Time)
વોક-ઇન ઇન્ટરવ્યુ માટે રિપોર્ટિંગ સમય સવારે 09:00 થી સવારે 10:00 સુધી
ઇન્ટરવ્યુ શરૂ થવાનો સમય સવારે 10:00 વાગ્યાથી
વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ 17, 18 અને 19 ઓગસ્ટ 2026 (જાહેરાત વાંચો)

🔰પગાર ધોરણ :

1. ઓફિસર/કાઉન્સેલર કક્ષાની પોસ્ટ માટે: અંદાજિત રૂ. 18000) - થી 25000/-પ્રતિ માસ.
2. હાઉસ મધર/ફાધર/કેસ વર્કર માટે: અંદાજિત રૂ. 11000/-થી 15000/- પ્રતિ માસ.
નોંધ: પગારમાં સરકારના નવા કરારી નિયમો મુજબ ફેરફાર થઈ શકે છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ સ્થાનિક ન્યુઝ પેપર માં આવેલી જાહેરાત અથવા અમારી વેબસાઈટ પરથી વિગતો અને શરતો ધ્યાનથી વાંચો.
2. એક સાદા કાગળ પર સ્વચ્છ અક્ષરે અથવા કોમ્પ્યુટર ટાઈપ કરેલું બાયોડેટા તૈયાર કરો, જેમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને શૈક્ષણિક અનુભવની તમામ વિગતો લખેલી હોય અને પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવેલો હોય.
3. ફોર્મની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અનુભવના પ્રમાણપત્રો જો હોય તો, શાળા છોડિયાનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ ની ઓરીજનલ અને એક સેટ સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે રાખો.
4. જાહેરાતમાં દર્શાવેલ ચોક્કસ તારીખે સવારે નિર્ધારિત સમયે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ની કચેરી, ગાંધીનગર ખાતે રૂબરૂ રિપોર્ટિંગ કરી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી ઇન્ટરવ્યૂ આપો.
 

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
--
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE



ગુજરાત સરકારની તમામ કરાર આધારિત અને જિલ્લા વાર સરકારી નોકરીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026