અરવલ્લી પોલીસમાં TRB જવાની ભરતી જાહેર માત્ર ધોરણ નવ પાસ માટે તક,Aravali police traffic brigade recruitment 2026
અરવલ્લી પોલીસમાં TRB જવાની ભરતી જાહેર માત્ર ધોરણ નવ પાસ માટે તક,Aravali police traffic brigade recruitment 2026
અરવલ્લી જિલ્લાના યુવાનો માટે પોલીસ વિભાગ સાથે ખભે ખભો મિલાવીને કામ કરવાની અને જિલ્લામાં ટ્રાફિક નિયમન તથા કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થવાની શાનદાર તક આવી ગઈ છે. અરવલ્લી જિલ્લા પોલીસ અધિકક્ષ શ્રી ની કચેરી ટ્રાફિક શાખા, મોડાસા દ્વારા જિલ્લાના વિવિધ મુખ્ય મથકો અને હાઇવે પર ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક બ્રિગેડ ના જવાનો સ્વયંસેવકોની નિમણૂક કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે યુવાનો માત્ર ધોરણ નવ પાસ અને શારીરિક રીતે ફિટ છે, તેમના માટે રોજગારી મેળવવાની અને સમાજસેવા કરવાની આ એક ઉત્તમ તક છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: અરવલ્લી જિલ્લા પોલીસ ટ્રાફિક શાખા, ગુજરાત સરકાર.
2. પોસ્ટ: ટ્રાફિક બ્રિગેડ જવાન.
3. નોકરી નો પ્રકાર: માનદ સેવા/સ્વયંસેવક દૈનિક ભથ્થા આધારિત.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન નિયત ફોર્મ અરવલ્લી પોલીસ હેડ ક્વાર્ટર, મોડાસા અથવા ટ્રાફિક સહાયતી મેળવી જમા કરાવવાનું રહેશે.
5. વય મર્યાદા: 18 થી 35 વર્ષ સત્તાવાર જાહેરાત મુજબ.
6. અરજી ફી: કોઈ અરજીથી નથી સંપૂર્ણ મફત.

| મુખ્ય બાબતો (Key Highlights) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | પોલીસ અધિક્ષક, અરવલ્લી-મોડાસા |
| પોસ્ટનું નામ | ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવક (માનદ સેવક) |
| કુલ જગ્યાઓ | 28 |
| નોકરીનું સ્થળ | અરવલ્લી જિલ્લો, ગુજરાત |
| અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
| સેવાનો પ્રકાર | માનદ સેવા (સ્વયંસેવક) |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ નવ પાસ કરેલું હોવું. વાંચતા લખતા આવડવું ફરજિયાત છે. વધુ ભણેલા ઉમેદવારોમાં અરજી કરી શકે છે.
2. સ્થાનિક રહેવાસી: અરજી કરનાર ઉમેદવાર માત્ર અરવલ્લી જિલ્લાનું સ્થાનિક રહેવાસી હોવો ફરજિયાત છે અને તેની સામે કોઈ પણ પ્રકારનો પોલીસ કેસ કે ગુનાહિત ઇતિહાસ હોવો જોઈએ નહીં.
2. સ્થાનિક રહેવાસી: અરજી કરનાર ઉમેદવાર માત્ર અરવલ્લી જિલ્લાનું સ્થાનિક રહેવાસી હોવો ફરજિયાત છે અને તેની સામે કોઈ પણ પ્રકારનો પોલીસ કેસ કે ગુનાહિત ઇતિહાસ હોવો જોઈએ નહીં.
🔰શારીરિક માપદંડ અને કસોટી :
1. ઊંચાઈ: પુરુષ ઉમેદવારો માટે સામાન્ય રીતે 160 સેમી અને મહિલાઓ માટે 150 સેમી ઊંચાઈ હોવી જરૂરી છે.
2. શારીરિક કસોટી: ઉમેદવારોની શારીરિક ક્ષમતા ચકાસવા માટે 800 મીટર ની દોઢની કસોટી લેવામાં આવે છે તે નિર્ધારિત સમયમાં પૂરી કરવાની હોય છે.
2. શારીરિક કસોટી: ઉમેદવારોની શારીરિક ક્ષમતા ચકાસવા માટે 800 મીટર ની દોઢની કસોટી લેવામાં આવે છે તે નિર્ધારિત સમયમાં પૂરી કરવાની હોય છે.
| જગ્યાની વિગતો (Vacancy Details) | જગ્યાઓની સંખ્યા (Number of Posts) |
|---|---|
| ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવક (પુરુષ/મહિલા) | 28 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર સામાન્ય રીતે 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
| મહત્વની તારીખો 2026 (Important Dates 2026) | તારીખ (Date) |
|---|---|
| સત્તાવાર જાહેરાતની તારીખ | 11/08/2026 |
| અરજી ફોર્મ ઉપલબ્ધતા (પ્રારંભ તારીખ) | 13/08/2026 |
| અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ | 20/08/2026 |
🔰પગાર ધોરણ :
આ યોજના અંતર્ગત ફરજ બજાવતા TRB જવાનોને સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર દૈનિક માનદ વેતન ચૂકવવામાં આવે છે. જેટલા દિવસ ફરજ પર હાજર રહે, તે મુજબ દર મહિને બેંક ખાતામાં ભથ્થું જમા થાય છે.
1. સૌપ્રથમ સ્થાનિક ન્યુઝ પેપર માં આવેલી જાહેરાત અથવા અમારી વેબસાઈટ પરથી વિગતો વાંચો.
2. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ અરવલ્લી જિલ્લા પોલીસ વડા ની કચેરી અથવા પોલીસ હેડ ક્વાર્ટર મોડાસા ખાતે રૂબરૂ જઈને TRB ભરતી નું અરજી ફોર્મ મેળવવાનું રહેશે.
3. ફોર્મમાં તમારી તમામ પર્સનલ વિગતો સચોટ રીતે ભરો અને તાજેતરનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવો.
4. ફોર્મની સાથે શૈક્ષણિક માર્કશીટ, શાળા છોડીયાનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, અને રહેઠાણના પુરાવા રેશનકાર્ડ ચૂંટણીકાર્ડ ની સ્વ પ્રમાણિત ઝેરોક્ષ જોડો.
5. આ તૈયાર કરેલું ફોર્મ છેલ્લી તારીખ પહેલા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| - | - |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
ગુજરાત પોલીસ અને તમામ જિલ્લા વાર નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www. gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment