વડોદરા મહાનગરપાલિકામાં ITI પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ની બમ્પર ભરતી,VMC apprentice recruitment 2026
વડોદરા મહાનગરપાલિકામાં ITI પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ની બમ્પર ભરતી,VMC apprentice recruitment 2026
વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા અને ITI અથવા ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂકેલા યુવાનો માટે સરકારી કચેરીમાં તાલી મેળવવાની એક ઉત્તમ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત વિવિધ ની ખાલી જગ્યાઓ કરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવે છે. આ ભરતીમાં કોમ્પ્યુટર ઓપરેટર, ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, ફિટર, મેકેનિક, અને ડ્રાફ્ટસમેન જેવી વિવિધ જગ્યાઓ પર ઉમેદવારોને એક વર્ષની તાલી માટે રાખવામાં આવશે. જે ઉમેદવ મહાનગરપાલિકાના વહીવટી અને ટેકનિકલ કામકાજનો પ્રેક્ટીકલ અનુભવ મેળવવા ઈચ્છે છે, તેમના માટે આ એક સુવર્ણ અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: વડોદરા મહાનગરપાલિકા (Vadodara municipal corporation VMC).
2. પોસ્ટ: વિવિધ ટ્રેડ જેમકે કોપા, વાયરમેન, ઈલેક્ટ્રિશિયન, ફિટર, ડ્રાફ્ટસમેન વગેરે.
3. નોકરી નો પ્રકાર: એક વર્ષની એપ્રેન્ટિસ શિપ તાલીમ.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન VMC ની સત્તાવાર વેબસાઈટ મારફતે.
5. વય મર્યાદા: સામાન્ય રીતે 18 થી 25 વર્ષ અનામત વર્ગ ને સરકારી નિયમો મુજબ છૂટછાટ
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત .

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા (VMC) |
| પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
| કુલ જગ્યાઓ | વિવિધ એપ્રેન્ટિસ ટ્રેડ |
| નોકરીનું સ્થળ | વડોદરા, ગુજરાત |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| અરજી શરૂ થવાની તારીખ | 13 ઓગસ્ટ 2026 (બપોરે 12:00 વાગ્યે) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 25 ઓગસ્ટ 2026 (રાત્રે 11:59 વાગ્યે) |
| સત્તાવાર વેબસાઇટ | www.vmc.gov.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. ટેકનિકલ ટ્રેડ: ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ અને NCVT/ GCVT માન્ય સંસ્થામાંથી સંબંધીત ટ્રેડમાં ITI પાસ કરેલું હોવું ફરજિયાત છે.
2. નોન ટેકનિકલ/અન્ય: સંબંધીત પોસ્ટ માટે ધોરણ 12 પાસ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું જરૂરી છે. કોમ્પ્યુટરનો પ્રાથમિક જ્ઞાન હોવું આવશ્યક છે.
2. નોન ટેકનિકલ/અન્ય: સંબંધીત પોસ્ટ માટે ધોરણ 12 પાસ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું જરૂરી છે. કોમ્પ્યુટરનો પ્રાથમિક જ્ઞાન હોવું આવશ્યક છે.
| ક્રમ નં. (Sr. No.) | ટ્રેડનું નામ (Trade Name) | શૈક્ષણિક લાયકાત (Educational Qualification) |
|---|---|---|
| 1. | ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ | BA / B.Com / BBA |
| 2. | કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) | ITI ટ્રેડ પાસ |
| 3. | વાયરમેન | ITI ટ્રેડ પાસ |
| 4. | ઇલેક્ટ્રિશિયન | ITI ટ્રેડ પાસ |
| 5. | ફિટર | ITI ટ્રેડ પાસ |
| 6. | ડ્રાફ્ટ્સમેન (સિવિલ) | ITI ટ્રેડ પાસ |
| 7. | સર્વેયર | ITI ટ્રેડ પાસ |
| 8. | હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર | ITI ટ્રેડ પાસ |
| 9. | મિકેનિક મોટર વ્હીકલ | ITI ટ્રેડ પાસ |
| 10. | મિકેનિક એગ્રી અને મુવિંગ મશીનરી | ITI ટ્રેડ પાસ |
| 11. | મિકેનિક ડીઝલ | ITI ટ્રેડ પાસ |
| 12. | ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર | ITI ટ્રેડ પાસ |
| 13. | કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્ક મેન્ટેનન્સ | ITI ટ્રેડ પાસ |
| 14. | મિકેનિક ઇલેક્ટ્રિકલ | ITI ટ્રેડ પાસ |
| 15. | વેબ ડિઝાઇનિંગમાં સર્ટિફિકેટ કોર્સ | ITI ટ્રેડ પાસ |
| 16. | ઇલેક્ટ્રોનિક મિકેનિક | ITI ટ્રેડ પાસ |
| 17. | ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક | ITI ટ્રેડ પાસ |
| 18. | ઓફિસ આસિસ્ટન્ટ (પટાવાળા) | ધોરણ-10 પાસ |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેરવાની ઉંમર સામાન્ય રીતે 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારી નિયમો અનુસાર SC/ST/ OBC ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| અરજી શરૂ થવાની તારીખ | 13 ઓગસ્ટ 2026 (બપોરે 12:00 વાગ્યે) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 25 ઓગસ્ટ 2026 (રાત્રે 11:59 વાગ્યે) |
🔰પગાર ધોરણ :
એપ્રેન્ટિસ તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને એક વર્ષની તાલીમ દરમિયાન સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ માસિક સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.
1. સામાન્ય રીતે આઈટીઆઈ પાસ ઉમેદવારોને દર મહિને અંદાજિત રૂ. 8,050/-સુધી નું ફિક્સ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ ભારત સરકારનું સર્ટિફિકેટ કરવામાં આવે છે જે ભવિષ્યની સરકારી નોકરીઓમાં ખૂબ જ ઉપયોગી થશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ ભારત સરકારના એપ્રેન્ટીસસીપ પોર્ટલ apprenticeshipindia.gov.in પર જઈને તમારું ફરજિયાત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરો અને પ્રોફાઈલ 100% પૂર્ણ કરી રજીસ્ટ્રેશન નંબર મેળવો.
2. ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા ની સત્તાવાર વેબસાઈટ vmc.gov.in ની મુલાકાત લો અને recruitment સેક્શનમાં જાવ.
3. Apprentice recruitment 2026 ની લીંક પર ક્લિક કરી apply online બટન દબાવો.
4. ફોર્મમાં તમારી પર્સનલ વિગતો, એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન નંબર અને આઈટીઆઈ ના માર્ક્સ ની વિગતો સચોટ રીતે ભરો.
5. પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સહી અપલોડ કરી ફોર્મ ફાઈનલ સબમિટ કરો. જો જાહેરાતમાં હાર્ડ પતી જમા કરાવવાનું કહ્યું હોય, તો ફરવાની પ્રિન્ટ કાઢી જરૂરી દસ્તાવેજો સાથે VMC ની મુખ્ય કચેરી, ખંડેરાવ માર્કેટ ખાતે મોકલી આપવી.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ AMC,SMC,VMC ની ભરતીઓના લેટેસ્ટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment