ઇન્ડો જર્મન ટૂલ રૂમ (MSME) અમદાવાદ માં. એકાઉન્ટ ઓફિસરની ભરતી,IGTR Ahmedabad Account Officer Recruitment 2026

ઇન્ડો જર્મન ટૂલ રૂમ (MSME) અમદાવાદ માં. એકાઉન્ટ ઓફિસરની ભરતી,IGTR Ahmedabad Account Officer Recruitment 2026
IGTR Ahmedabad Recruitment 2026, Indo German Tool Room Jobs, Account Officer Vacancy Gujarat, Central Govt Jobs in Ahmedabad, Commerce Jobs in Govt, B.Com M.Com Jobs Gujarat, CA ICWA Jobs in Govt Sector, Vatva GIDC Jobs, MSME Technology Centre Recruitment, Gujju Rozgar Updates, આઇજીટીઆર અમદાવાદ ભરતી 2026, એકાઉન્ટ ઓફિસરની નોકરી, કોમર્સ માટે સરકારી નોકરી

 ફાઇનાન્સ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ અને અનુભવ ધરાવતા પ્રોફેશનલ્સ માટે ભારત સરકારના મંત્રાલય હેઠળ કામ કરવાની એક શાનદાર. તક આવી ગઈ છે. ભારત સરકારના માઇકો, સ્મોલ એન્ડ મીડિયમ અને એન્ટરોરાઇઝિસ મંત્રાલય દ્વારા સ્થાપિત અત્યાધુનિક ટેક્નોલોજી સેન્ટર ઇન્ડો જર્મન ટૂલ રૂમ, અમદાવાદ દ્વારા વહીવટી અને નાણાંકીય કામગીરી માટે એકાઉન્ટ ઓફિસર ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.જે ઉમેદવારો એકાઉન્ટિંગ , ટેક્સશન અને નાણાંકીય વહીવટ નો બહોળો અનુભવ ધરાવે છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ઈન્ડો જર્મન ટૂલ રૂમ (Indo German tool room - IGTR).
2. પોસ્ટ: એકાઉન્ટ ઓફિસર.
3. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની નોકરી કરાર આધારિત અથવા કાયમી પે સ્કેલ જાહેરાત મુજબ.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન નિયત ફોર્મ ભરીને સ્પીડ પોસ્ટ રજિસ્ટર એ. ડી. થી મોકલવાનું રહેશે.
5. વય મર્યાદા: મહત્તમ 30 થી 35 વર્ષ કેન્દ્ર સરકારના નિયમો મુજબ અનામત વર્ગ ને છૂટછાટ.
6. અરજી ફી: સત્તાવાર જાહેરાત મુજબ સામાન્ય રીતે રૂ. 500/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ.

વિગતો (Particulars) માહિતી (Details)
સંસ્થાનું નામ ઇન્ડો જર્મન ટૂલ રૂમ, અમદાવાદ
પોસ્ટનું નામ એકાઉન્ટ ઓફિસર
જગ્યાઓની સંખ્યા 01
નોકરીનું સ્થળ અમદાવાદ
અરજી કરવાનું માધ્યમ ઈમેલ / હાર્ડ કોપી
અરજી કરવાની છેલ્લી તારીખ 21મી ઓગસ્ટ 2026 (શુક્રવાર)
સત્તાવાર વેબસાઇટ www.igtrahd.com
અરજી માટેનું ઈમેલ hrdigtr@gmail.com


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી કોર્સમાં સ્નાતક B.com કરેલું હોવું જોઈએ. (M Com, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA,ICWA અથવા MBA finance કરેલા ઉમેદવારોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.
2. જરૂરી અનુભવ: ઉમેદવાર પાસે સરકારી, અર્ધ સરકારી અથવા પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થામાં એકાઉન્ટિંગ, ઓડેટિંગ, બેલેન્સ શીટ,GST,ઈનકમ ટેક્સ અને tally ERP પર કામ કરવાનો ઓછામાં ઓછો 3 થી 5 વર્ષ નો અનુભવ હોવો ફરજિયાત છે.


પોસ્ટનું નામ (Post Name) કુલ જગ્યાઓ (Total Vacancy)
એકાઉન્ટ ઓફિસર (Account Officer) 01

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

IGTR (MSME ) દ્વારા પસંદગી પામનાર એકાઉન્ટ ઓફિસર ને કેન્દ્ર સરકારના સાતમા પગાર પંચ ના પે મેટ્રિક્સ લેવલ મુજબ અથવા કંપનીના નિયમો અનુસાર આકર્ષક પગાર અંદાજિત રૂ.40,000/- થી વધુ તેમજ અન્ય ભથ્થા ચૂકવવામાં આવે છે.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
અરજી કરવાની છેલ્લી તારીખ 21મી ઓગસ્ટ 2026 (શુક્રવાર)
ઇન્ટરવ્યુની તારીખ (શોર્ટલિસ્ટેડ ઉમેદવારો માટે) જાહેર કરવામાં આવશે (To be announced)

🔰પગાર ધોરણ :

 IGTR (MSME ) દ્વારા પસંદગી પામનાર એકાઉન્ટ ઓફિસર ને કેન્દ્ર સરકારના સાતમા પગાર પંચ ના પે મેટ્રિક્સ લેવલ મુજબ અથવા કંપનીના નિયમો અનુસાર આકર્ષક પગાર અંદાજિત રૂ.40,000/- થી વધુ તેમજ અન્ય ભથ્થા ચૂકવવામાં આવે છે.


🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌ પ્રથમ IGTR અમદાવાદ ની સત્તાવાર વેબસાઈટ igtr -ahd.com ની મુલાકાત લો અને Careers /Recruitment સેક્શન માં જાઓ.
2. સત્તાવાર જાહેરાત PDF અને application format ડાઉનલોડ કરી પ્રિન્ટ કાડો.
3. ફોર્મમાં તમારી પર્સનલ વિગતો , શૈક્ષણિક લાયકાત અને અનુભવ ની વિગતો સચોટ રીતે ભરો અને તાજેતરનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવો.
4. ફી ભરવાની થતી હોય તો જાહેરાત માં દર્શાવેલ મુજબ નો ડ્રાફ્ટ્સ કાઢવો.
5. અરજી ની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અનુભવના પ્રમાણપત્રો અને આધાર કાર્ડ ની સ્વ પ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો.
6. આ તમામ દસ્તાવેજો એક કવરમાં પેક એ, કવર પર મોટા અક્ષરે application for the post of account officer લખી ને જાહેરાત માં દર્શાવેલ સરનામે જનરલ મેનેજર, ઇન્ડો જર્મન ટૂલ એ, પ્લોટ નં.૫૦૦3 , ફેઝ -૪ વટવા GIDC , અમદાવાદ -૩૮૨૪૪૫ ખાતે સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર AD મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ઉમેદવારો દ્વારા મળેલ અરજીઓની ચકાસણી કરી લાયક અને અનુભવના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
2. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને લેખિત કસોટી અથવા સીધા રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે IGTR અમદાવાદ કેમ્પસ ખાતે બોલાવવામાં આવશે.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026