ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 'સેનેટરી ઇન્સ્પેક્ટર' ની બમ્પર ભરતી, જાણો સંપૂર્ણ લાયકાતGSSSB Sanitary Inspector Recruitment 2026-27
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 'સેનેટરી ઇન્સ્પેક્ટર' ની બમ્પર ભરતી, જાણો સંપૂર્ણ લાયકાતGSSSB Sanitary Inspector Recruitment 2026-27
GSSSB sanitary inspector recruitment 2026-27: ગૂજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર ની બમ્પર ભરતી અને સંપૂર્ણ લાયકાત જાણો
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB ગાંધીનગર દ્વારા વર્ષ 2026 -27 માટે વર્ગ 3 ની સેનેટરી ઇન્સ્પેક્ટર ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારો એ ITI અથવા માન્ય યુનિવર્સિટીમાંથી SI નો કોર્સ પૂર્ણ કર્યો છે, તેમના માટે સરકારી આરોગ્ય વિભાગ માં અધિકારી બનવાની આ એક સુવર્ણ અવસર છે,
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર.
2. પોસ્ટ: સેનેટરી ઇન્સ્પેક્ટર (sanitary inspector SI) વર્ગ 3.
3. નોકરી નો પ્રકાર: ગુજરાત સરકાર ની કાયમી નોકરી શરૂઆતમાં પાંચ વર્ષ ફિક્સ પગાર.
4. અરજી કરવા નું માધ્યમ: ઓનલાઈન OJAS ગુજરાત વેબસાઈટ મારફતે.
5. વય મર્યાદા: સામાન્ય રીતે 18 થી 35/36 વર્ષ અનામત વર્ગ અને મહિલા ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ.
6. અરજી ફી: સામાન્ય UR વર્ગ માટે રૂ.500/-અને અનામત વર્ગ માટે રૂ.400/- GSSSB ના નવા નિયમો મુજબ પરીક્ષા આપ્યા બાદ ફી પરત મળવા પાત્ર સત્તાવાર જાહેરાત મુજબ.

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| જાહેરાત નં. | 455/202627 |
| પોસ્ટનું નામ | સેનેટરી ઇન્સ્પેક્ટર, વર્ગ-3 |
| કુલ જગ્યાઓ | 22 |
| અરજી શરૂ થવાની તારીખ | 17/08/2026 (14:00 PM) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 31/08/2026 (23:59 PM) |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| નોકરીનું સ્થળ | ગુજરાત |
| પગાર ધોરણ | 5 વર્ષ માટે ફિક્સ રૂ. 26,000/-; ત્યારબાદ લેવલ-4 (રૂ. 25,500 – 81,100) |
| પરીક્ષાની તારીખ | આશરે ડિસેમ્બર 2026 |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. ઉમેદવારે કોઈ પણ માન્ય બોર્ડ માંથી 12 પાસ અથવા સ્નાતક ભરતી ના નિયમો મુજબ કરેલું હોવું જોઈએ
2. ટેકનિકલ લાયકાત: ઉમેદવારે સરકાર દ્વારા માન્ય પ્રાપ્ત સંસ્થા જેમ કે ITI અથવા માન્ય યુનિવર્સિટી માંથી સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર HSI નો ડિપ્લોમા અથવા સર્ટીફીકેટ કોર્સ ફરજીયાત પાસ કરેલો હોવો જોઈએ .
3. આ ઉપરાંત, ઉમેદવાર પાસે કોમ્પ્યુટર નોલેજ નું સર્ટીફીકેટ હોવું જરૂરી છે.

🔰અરજી ફી:
| કેટેગરી (Category) | પુરુષ (Male) | મહિલા (Female) | કુલ (Total) |
|---|---|---|---|
| બિનઅનામત (General) | 10 | 03 | 13 |
| આર્થિક રીતે નબળા વર્ગ (EWS) | 02 | 00 | 02 |
| સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) | 01 | 00 | 01 |
| અનુસૂચિત જાતિ (SC) | 03 | 00 | 03 |
| અનુસૂચિત જનજાતિ (ST) | 05 | 01 | 06 |
| કુલ જગ્યાઓ (Total Vacancies) | 21 | 04 | 25 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. અરજી કરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોની ઉંમર 18 થી 35/36 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
2. છૂટછાટ: ગુજરાત સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારો ને 5 વર્ષ અને મહીલા ઉમેદવાર ને ઉપલી વય મર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળશે.
2. છૂટછાટ: ગુજરાત સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારો ને 5 વર્ષ અને મહીલા ઉમેદવાર ને ઉપલી વય મર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળશે.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| અરજી શરૂ થવાની તારીખ | 17/08/2026 (14:00 PM) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 31/08/2026 (23:59 PM) |
| અરજી ફી ચૂકવવાની છેલ્લી તારીખ | 03/09/2026 (23:59 PM) |
| અપેક્ષિત પરીક્ષાની તારીખ | આશરે ડિસેમ્બર 2026 |
🔰પગાર ધોરણ :
ગુજરાત સરકારના નાણાં વિભાગના ધારાધોરણો મુજબ પસંદગી પામનાર સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 ને શરૂઆતના 5 વર્ષ માટે અંદાજિત રૂ. 26,000/- થી રૂ.40,800/- પે સ્કેલ મુજબ જે લાગુ હોય તે ફિક્સ પગાર આપવામાં આવે છે. 5 વર્ષની સંતોષકારક કામગીરી બાદ સાતમા પગાર પંચ મુજબ કાયમી કરી ને પૂરો પગાર અને તમામ ભથ્થા આપવામાં આવે છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌ પ્રથમ ગુજરાત સરકારના ઓનલાઈન જોબ પોર્ટલ ojas.gujarat.gov.in ની મુલાકાત લો.2.online application સેકશનમાં જઈને Apply પર ક્લિક કરો અને બોર્ડ તરીકે GSSSB પસંદ કરો.
3. Sanitary inspector class 3 ની જાહેરાત સામે Apply બટન પર ક્લિક કરો.
4. જો તમે OJAS પર અગાઉ રિજીસ્ટ્રેશન jreku હોય તો OTR નંબર નાખીને લોગીન કરો, અથવા નવું રજીસ્ટ્રેશન કરો.
5. ફોર્મમાં તમારી શૈક્ષણિક વિગતો SI કોર્સ ના માર્ક્સ અને અન્ય પર્સનલ વિગતો કાળજીપૂર્વક ભરો.
6. તમારો ફોટો અને સહી અપલોડ કરી ફોર્મ કન્ફર્મ કરો. કન્ફર્મેશન નંબર સાચવી રાખો.
7. છેલ્લે print Application/ Pay Fee માં જઈને ઓનલાઈન ડેબિટ કાર્ડ/UPI દ્વારા ભરી દો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
હવે GSSSB દ્વારા મોટાભાગની પરીક્ષાએ CBRT પદ્ધતિ થી લેવામાં આવે છે. ઉમેદવારો એ ઓનલાઈન MCG આધારિત પરીક્ષા આપવાની રહેશે, જેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી/ અંગ્રેજી વ્યાકરણ અને સેનેટરી ઇન્સ્પેક્ટર SI કોર્સ ના ટેકનિકલ વિષયના પ્રશ્નો પૂછવામાં આવશે. આ પરીક્ષા ના મેરીટ ના આધારે અંતિમ પસંદગી થશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB ની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ અને પરીક્ષાના સિલેબસ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment