તારાપુર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Tarapur Nagarpalika City Manager (UWM) Recruitment 2026

તારાપુર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Tarapur Nagarpalika City Manager (UWM) Recruitment 2026
Tarapur Nagarpalika Recruitment 2026, City Manager UWM Jobs Gujarat, Tarapur Municipality Vacancy, Anand District Govt Jobs, B.E Civil Jobs in Gujarat, MSW Jobs in Nagarpalika, MBA Jobs in Anand, Urban Waste Management Jobs, Nagarpalika Bharti 2026, Gujju Rozgar Updates, તારાપુર નગરપાલિકા ભરતી 2026, સિટી મેનેજર ની નોકરી, આણંદ જિલ્લામાં સરકારી નોકરી, કોન્ટ્રાક્ટ બેઝ નોકરી



આણંદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં રહેતા તથા પર્યાવરણ અને સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાની તારાપુર નગરપાલિકા દ્વારા શહેરી વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત સીટી મેનેજરની ખાલી પડેલી જગ્યા ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત રહેશે, જે પ્રોજેક્ટ ની જરૂરિયાત મુજબ ભવિષ્યમાં રિન્યૂ થઈ શકે છે. જે ઉમેદવારો એ સિવિલ, એન્વાયરમેન્ટ સાયન્સ કે મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. તેમના માટે ઊંચા પગાર સાથે સરકારી વિભાગમાં કામ કરવાનો આ એક ઉત્તમ અવતાર છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: તારાપુર નગરપાલિકા, જીલ્લો. આણંદ.
2. પોસ્ટ: સીટી મેનેજર UWM.
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત કામગીરી મુજબ રીન્યુઅલેન પાત્ર.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એડી દ્વારા.
5. વય મર્યાદા: મહત્તમ 35 વર્ષ સુધી સત્તાવાર જાહેરાત મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

મુખ્ય બાબતો (Key Highlights) વિગતો (Details)
સંસ્થા તારાપુર નગરપાલિકા
પોસ્ટનું નામ સિટી મેનેજર-UWM
કુલ જગ્યાઓ 1
નોકરીનું સ્થળ તારાપુર, આણંદ, ગુજરાત
અરજી કરવાનું માધ્યમ વોક-ઇન ઇન્ટરવ્યુ
વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ 19 ઓગસ્ટ 2026
પગાર દર મહિને રૂ. 30,000/- (ફિક્સ)


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી B.E અથવા B.Tech સિવિલ અથવા એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ પાસ કરેલું હોવું જોઈએ.
2. વૈકલ્પિક લાયકાત : જો ઉમેદવાર એ B.Sc/M.Sc એન્વાયરમેન્ટ, માસ્ટર ઓફ સોશિયલ વર્ક MSW, અથવા MBA કરેલું હોય, તો તેઓ પણ અરજી કરી શકે છે.
3. કોમ્પ્યુટર અને અનુભવ: ઉમેદવાર પાસે કોમ્પ્યુટર એપ્લીકેશન નું બેઝિક જ્ઞાન હોવું ફરજિયાત છે. સંબંધીત મેનેજમેન્ટ કે સેનીટેશન/વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં કામ કરવાનું બેથી ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.


પોસ્ટનું નામ (Post Name) કુલ જગ્યાઓ (Total Posts)
સિટી મેનેજર-UWM 1

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ ઉમેદવારની મહત્તમ ઉંમર સામાન્ય રીતે 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
વોક-ઇન રજીસ્ટ્રેશનની તારીખ 19 ઓગસ્ટ 2026 (સવારે 10:00 થી બપોરે 12:00 સુધી)
વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ 19 ઓગસ્ટ 2026 (બપોરે 1:00 વાગ્યાથી શરૂ)

🔰પગાર ધોરણ :

 તારાપુર નગરપાલિકામાં સરકારી ગાઈડલાઈન મુજબ પસંદગી પામનાર ચેટી મેનેજરને દર મહિને અત્યંત આકર્ષક ફિક્સ માનદ વેતન ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે આ પોસ્ટ માટે અંદાજિત રૂ. 30,000/- થી 35,000/- પ્રતિ માસ ફિક્સ પગાર આપવામાં આવે છે. પગારની સચોટ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન જોવું.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ સ્થાનિક ન્યુઝ પેપરમાં આવેલી જાહેરાત વાંચો અથવા અમારી વેબસાઈટ બધી વિગતો વાંચો.
2. એક સાદા કાગળ પર સ્વચ્છ અક્ષર એ અથવા કોમ્પ્યુટર ટાઈપ કરેલું અરજી પત્રક તૈયાર કરો. જેમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને શૈક્ષણિક અનુભવની તમામ વિગતો લખેલી હોય. તેમાં પાસપોર્ટ સાઇઝ નો ફોટો તાજેતર નો ફોટો લગાવો.
3. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, અનુભવના પ્રમાણપત્ર, કોમ્પ્યુટર સર્ટિફિકેટ, તારા છોડિયાનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ ની સ્વ પ્રમાણિત ઝેરોક્ષ નકલ જોડો.
4. આ તમામ દસ્તાવેજો એક કવરમાં પેક કરી, કવર પર મોટા application for the post of City manager UWM લખીને જાહેરાતમાં દર્શાવેલ સરનામે ચીફ ઓફિસર શ્રી , તારાપુર નગરપાલિકા, મુ. પો. તારાપુર, જીલ્લો આણંદ ફાતે માત્ર શ્રી પોસ્ટ અથવા રજીસ્ટર એડી મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો. રૂબરૂ કે સાદી ટપાલથી આવેલી અરજી રદ થઈ શકે છે.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
- -
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

આ ભરતીમાં કોઈ જટિલ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી.
1. ઉમેદવારો દ્વારા મળેલ અરજીઓના આધારે શૈક્ષણિક ગુણ અને અનુભવ ચકાસીની મેરીટ તૈયાર કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ પહેલા ઉમેદવારો ને તારાપુર નગરપાલિકા કચેરી ખાતે અસલ દસ્તાવેજોની ચકાસણી અને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

ગુજરાતની તમામ નગરપાલિકાઓ અને સરકારી કચેરીઓની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026