એસ.ટી.બી.આઈ માં આસિસ્ટન્ટ મેનેજરની બમ્પર ભરતી,STBI Assistant Manager Recruitment 2026

એસ.ટી.બી.આઈ માં આસિસ્ટન્ટ મેનેજરની બમ્પર ભરતી,STBI Assistant Manager Recruitment 2026
STBI Recruitment 2026, STBI Assistant Manager Jobs, Assistant Manager Vacancy 2026, Any Graduate Govt Jobs, MBA Jobs in Gujarat, Officer Scale 1 Jobs, Management Jobs Gujarat, Gujju Rozgar Updates, આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2026, સ્નાતક પાસ માટે સરકારી નોકરી, ઓફિસર ની ભરતી, બેંકિંગ અને ફાઇનાન્સ નોકરી

STBI assistant manager recruitment 2026: એસ. ટી. બી. આઈ માં આસિસ્ટન્ટ મેનેજર ની બમ્પર ભરતી અને સંપૂર્ણ લાયકાત જાણો
ઉચ્ચ શિક્ષણ મેળવીને મેનેજમેન્ટ અને વહીવટી ક્ષેત્રે ઓફિસર કક્ષાની નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. STBI દ્વારા વર્ષ 2026 માટે આસિસ્ટન્ટ મેનેજર ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારો એ સ્નાતક કે અનુસ્નાતક MBA નો અભ્યાસ પૂર્ણ કર્યો છે, તેમના માટે ઊંચા પગાર ધોરણ અને અનેક ભથ્થા સાથે કાયમી નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા:STBI એસ.ટી. બી.આઈ
2. પોસ્ટ: આસિસ્ટન્ટ મેનેજર.
3. નોકરી નો પ્રકાર: કાયમી/ ફાયદો ફુલ ટાઈમ સરકારી માન્ય નોકરી.
4. અરજી કરવા નું માધ્યમ: ઓનલાઇન સત્તાવાર વેબસાઈટ મારફતે.
5. વય મર્યાદા:21 થી 30 વર્ષ અનામત વર્ગ અને મહિલા ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ.
6. અરજી ફી: સત્તાવાર જાહેરાત મુજબ સામાન્ય રીતે રૂ. 500/- થી 800/- અને અનામત વર્ગ માટે ફી માફી.

વિગતો (Particulars) માહિતી (Details)
સંસ્થાનું નામ સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI)
પોસ્ટનું નામ આસિસ્ટન્ટ મેનેજર (ઇન્વેસ્ટમેન્ટ/ફાઇનાન્સ)
કુલ જગ્યાઓ 01
પગાર દર મહિને રૂ. 65,000/-
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
અરજી શરૂ થવાની તારીખ જાહેરાત મુજબ
અરજી કરવાની છેલ્લી તારીખ 26મી ઓગસ્ટ 2026, 13:45 કલાકે
સત્તાવાર વેબસાઇટ stbi.gujarat.gov.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1.  કોઈ પણ યુનિવર્સીટીમાંથી કોઈપણ પ્રવાહમાં (B.A,B.Sc,B.E/B.Tech) સ્નાતક ની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ.
2. અન્ય લાયકાત: માસ્ટર ડિગ્રી (M Com,MBA,કે સબંધીત વિષયમાં અનુસ્નાતક) ધરાવતા ઉમેદવારો ને વિશેષ પ્રાધાન્ય અથવા ફાયદો મળી શકે છે. કોમ્પ્યુટર ઓપરેટિંગ નું જ્ઞાન હોવું ફરજિયાત છે.

ક્રમ નં. (Sr. No.) પોસ્ટનું નામ (Post Name) જગ્યાઓની સંખ્યા (No. of Posts) માસિક પગાર (Monthly Salary)
1 આસિસ્ટન્ટ મેનેજર (ઇન્વેસ્ટમેન્ટ/ફાઇનાન્સ) 01 રૂ. 65,000/-

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. અરજી કરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારો ની ઉંમર સામાન્ય રીતે 21 થી 30 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
2. છૂટછાટ: સરકારી નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારો SC/ST/ OBC/PwBD ને ઉપલી વય મર્યાદામાં 3 થી 5 વર્ષ ની નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.


કાર્યક્રમ (Event) તારીખ (Date)
અરજી શરૂ થવાની તારીખ જાહેરાત મુજબ
અરજી કરવાની છેલ્લી તારીખ 26મી ઓગસ્ટ 2026, 13:45 કલાકે

🔰પગાર ધોરણ :

 પસંદગી પામનાર આસિસ્ટન્ટ મેનેજર ને શાનદાર બેઝિક પે સાથે આકર્ષક પગાર ચૂકવવામાં આવે છે. બેઝિક પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું DA, HRA, મેડિકલ એલાઉન્સ, અને અન્ય કોર્પોરેટ સવલતો મળીને શરૂઆતી માસિક પગાર અંદાજિત રૂ. 50,000/- થી 60,000/- ની આસપાસ થઈ શકે છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌ પ્રથમ STBI ની સત્તાવાર વેબસાઈટ careers/Recruitment પેજની મુલાકાત લો.
2. Recruitment of assistant manager 2026 ની જાહેરાત pdf ડાઉનલોડ કરી નિયમો ધ્યાનથી વાંચો.
3. Apply Online/new Registration લિંક પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરો.
4. ફોર્મમાં તમારી પર્સનલ વિગતો અને શૈક્ષણિક ટકાવારી સચોટ રીતે ભરો.
5. પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી અને માંગેલા શેક્ષણિક દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરો.
6. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરીને ફોર્મ ફાઈનલ સબમીટ કરો અને પ્રિન્ટ કાઢી લો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


તમામ સરકારી નોકરી ઓ, બેકિંગ અને ગ્રેજ્યુએટ લેવલની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026