સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અંતર્ગત ભરતી,Surendranagar PM Poshan Recruitment 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અંતર્ગત ભરતી,Surendranagar PM Poshan Recruitment 2026
Surendranagar PM Poshan Recruitment 2026, Surendranagar MDM Supervisor Jobs, Collector Office Surendranagar Bharti, PM Poshan Yojana Gujarat Vacancy, Taluka MDM Supervisor Jobs, District Coordinator Jobs Gujarat, Any Graduate Govt Jobs, Contractual Jobs in Surendranagar, Mid Day Meal Scheme Recruitment, Gujju Rozgar District Jobs, સુરેન્દ્રનગર પીએમ પોષણ ભરતી 2026, મધ્યાહન ભોજન યોજના ભરતી, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ભરતી, એમડીએમ સુપરવાઈઝર


સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક યુવાનો અને બેરોજગારીના સ્નાતકો માટે સરકારી કચેરીમાં કામ કરવાની એક શાનદાર તક આવી ગઈ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ ચાલતી પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના જે અગાઉ મધ્યાહન ભોજન યોજના તરીકે ઓળખાતી હતી. ના સુચારુ સંચાલન માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી દ્વારા સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા MDM સુપરવાઇઝર ની 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો એ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, તેમના માટે પોતાના જ જિલ્લામાં સારી નોકરી મેળવવાનો આ એક સુવર્ણ અવસર છે. 



🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: નાયબ કલેક્ટરીની કચેરી પીએમ પોષણ મધ્યાન ભોજન યોજના, સુરેન્દ્રનગર.
2. પોસ્ટ: જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાના MDM સુપરવાઇઝર.
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત કામગીરી સંતોષકારક જણાયે રીન્યુએલન.
4. અરજી કરવા નું માધ્યમ: ઓફલાઈન નિયત નમૂનામાં અરજી સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર AD દ્વારા મોકલવાની રહેશે .
5. વય મર્યાદા: 18 થી 58 તાજેતરના સરકારી નિયમો અને જાહેરાત મુજબ.
6. અરજી ફી: કોઈ અરજીથી નથી સંપૂર્ણ મફત.

મુખ્ય બાબતો (Highlight) વિગતો (Details)
સંસ્થા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી
યોજનાનું નામ પીએમ પોષણ (મધ્યાહન ભોજન યોજના)
પોસ્ટનું નામ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર
કુલ જગ્યાઓ 11
પગાર ધોરણ રૂ. 15,000/- થી રૂ. 18,000/- પ્રતિ માસ (ફિક્સ)
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન (રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટ)
અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2026 (સાંજે 16:10 કલાક સુધી)
નોકરીનું સ્થળ સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. જિલ્લા પ્રોજેક્ટ કો ઓરડીનેટર: માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ પ્રવાહમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે ગ્રેજ્યુએશન ની ડિગ્રી. વહીવટી કામગીરીનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
2. તાલુકા MDM સુપરવાઇઝર: કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ગ્રેજ્યુએટ . હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન કે સાયન્સ ગ્રેજ્યુએટ ને પસંદગીમાં અગ્રતા.
3. કોમ્પ્યુટરનું જ્ઞાન: બંને પોસ્ટ માટે ઉમેદવાર પાસે CCC નું સર્ટિફિકેટ અથવા કોમ્પ્યુટર ની જાણકારી દર્શાવતો માન્ય પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે.


ક્રમ નં. (Sr. No.) પોસ્ટનું નામ (Post Name) જગ્યાઓની સંખ્યા (Number of Posts) માસિક મહેનતાણું (ફિક્સ) (Monthly Remuneration - Fixed)
1 જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર (જિલ્લા કક્ષા) 01 રૂ. 18,000/-
2 તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર (તાલુકા કક્ષા) 10 રૂ. 15,000/-
કુલ (Total) 11

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર સામાન્ય રીતે ૧૮ થી ૫૮ વર્ષની વચ્ચે હોવી જોઈએ. નિવૃત્ત સરકારી કર્મચારીઓ પર નિયમોને આધીન અરજી કરી શકતા હોય છે, સત્તાવાર જાહેરાતમાં ચકાસવું.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 10 ઓગસ્ટ 2026
અરજી શરૂ થવાની તારીખ 10 ઓગસ્ટ 2026
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2026 (સાંજે 16:10 કલાક સુધી)

🔰પગાર ધોરણ :

1. જિલ્લા પ્રોજેક્ટ કો ઓરડીનેટર : અંદાજિત રૂ. 20,000/- પ્રતિ માસ.
2. તાલુકા સુપરવાઇઝર: અંદાજિત રૂ. 15,000/- પ્રતિ માસ.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ સ્થાનિક ન્યુઝ પેપર માં આવેલી જાહેરાત અથવા અમારી વેબસાઈટ પરથી નિયત અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
2. આ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી, તેમાં તમારું નામ, સરનામું, જન્મ તારીખ, અને શૈક્ષણિક લાયકાત નહીં તમામ વિગતો સાચા સરે ભરો અને પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવો.
3. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ (સ્નાતકના તમામ વર્ષ/સેમેસ્ટરની માર્કશીટ), ડિગ્રી સર્ટિફિકેટ, CCC સર્ટીફીકેટ, અને આધાર કાર્ડની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો.
4. એક કવરમાં આ તમામ દસ્તાવેજો પેક કરી, કવર પર મોટા અક્ષરે પીએમ પોષણ યોજના અંતર્ગત પોસ્ટનું નામ ની જગ્યા માટેની અરજી લખીને જાહેરાતમાં દર્શાવેલ સરનામે નાયબ કલેકટરશ્રીની મધ્યાહન ભોજન યોજના, જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે માત્ર સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એડી મારી સાથે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો. રૂબરૂ અરજી સ્વીકારવામાં આવતી નથી.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
- -
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

ગુજરાત સરકારની તમામ જિલ્લા વાર કરાર આધારિત અને કાયમી નોકરીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gijjurozgar.com ની મુલાકાત લેતા રહો.


Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026