ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક આચાર્ય બઢતી માટે પરીક્ષા /SEB HTAT/SCE 2026
ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને મુખ્ય શિક્ષક આચાર્ય બનવાની ઈચ્છા ધરાવતા શિક્ષકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા મુખ્ય શિક્ષક બઢતી માટે ની સ્પર્ધાત્મક પરીક્ષા નું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે શિક્ષક મિત્રો પોતાનો ફરજ કાળ અને અનુભવ પૂર્ણ કરી ચૂક્યા છે, તેઓ આ પરીક્ષા આપીને મેરીટના આધારે આચાર્ય તરીકેનું પ્રમોશન મેળવી શકે છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: રાજ્ય પરીક્ષા બોર્ડ ( State examination board SEB), ગાંધીનગર, ગુજરાત.
2. પરીક્ષા નું નામ: HTAT (Head teacher aptitude test/SCE (શાળા સ્પર્ધાત્મક પરીક્ષા) - ૨૦૨૬.
3. પોસ્ટ/હેતુ: સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક આચાર્ય તરીકે બઢતી માટે.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન (SEB ની સત્તાવાર વેબસાઈટ sebexam.org દ્વારા).
5. અરજી ફી: સત્તાવાર જાહેરાત મુજબ સામાન્ય રીતે રૂ. 200 થી 400/-કેટેગરી અનુસાર.

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (Gujarat State Examination Board) |
| પોસ્ટનું નામ | મુખ્ય શિક્ષક - બઢતી પરીક્ષા |
| પરીક્ષાનું નામ | મુખ્ય શિક્ષકની પોસ્ટ પર બઢતી માટેની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (HTAT SCE 2026) |
| જાહેરાત ક્રમાંક | HTAT SCE/2026/9293-9300 |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ | 11/08/2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 25/08/2026 |
| સંભવિત પરીક્ષાની તારીખ | 04/10/2026 |
| નોકરીનું સ્થળ | ગુજરાત |
| સત્તાવાર વેબસાઇટ | https://seb.gujarat.gov.in/ |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. અનુભવ: ઉમેદવાર ગુજરાત રાજ્યની સરકારી અથવા માન્ય ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક તરીકે સળંગ અને સંતોષકારક સેવાનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ થતા વાર જાહેરાતમાં દર્શાવેલ કટ ઓફ તારીખ સુધીમાં ધરાવતા હોવા જોઈએ.
2. શૈક્ષણિક લાયકાત: શિક્ષણ વિભાગના પ્રવર્તમાન નિયમો (RTE એક્ટ) અનુસર સ્નાતક અને B.Ed અથવા PTC/D.El.Ed ની ડિગ્રી હોવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાત અંગેના નવા સુધારા સત્તાવાર નોટિફિકેશનમાં ચકાસી લેવા.
2. શૈક્ષણિક લાયકાત: શિક્ષણ વિભાગના પ્રવર્તમાન નિયમો (RTE એક્ટ) અનુસર સ્નાતક અને B.Ed અથવા PTC/D.El.Ed ની ડિગ્રી હોવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાત અંગેના નવા સુધારા સત્તાવાર નોટિફિકેશનમાં ચકાસી લેવા.
🔰પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ :
1. આ પરીક્ષા ઓબ્જેક્ટીવ (MCQ )પ્રકારની હોય છે.
2. પૂછાતા વિષયો: જનરલ નોલેજ, વર્તમાન પ્રવાહો, શૈક્ષણિક મનોવિજ્ઞાન, વર્ગ વ્યવહાર, શિક્ષણ વિભાગના કાયદાઓ અને નિયમો જેમ કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, RTE 2009), અને શાળા વ્યવસ્થાપન. 3. આ પરીક્ષા ના ગુણના આધારે જિલ્લા વાર રાજ્યકક્ષાનું સીધું મેરીટ તૈયાર કરી બઢતી આપવામાં આવે છે.
| પોસ્ટનું નામ (Post Name) | જગ્યાઓની સંખ્યા (Number of Vacancies) |
|---|---|
| મુખ્ય શિક્ષક (Head Teacher) | બઢતીના માપદંડો મુજબ / જાહેરાતમાં ઉલ્લેખિત નથી |
| કાર્યક્રમ (Event) | તારીખ/સમયગાળો (Date/Time Period) |
|---|---|
| જાહેરાત પ્રકાશિત થયાની તારીખ | 01/08/2026 |
| અખબારોમાં જાહેરાત પ્રકાશન | 03/08/2026 |
| ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ | 11/08/2026 |
| ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ થવાની તારીખ | 25/08/2026 |
| નેટ બેન્કિંગ દ્વારા ફી ભરવાની છેલ્લી તારીખ | 27/08/2026 |
| સંભવિત પરીક્ષાની તારીખ | 04/10/2026 |
🔰પગાર ધોરણ :
રીક્ષા પાસ કરી મુખ્ય શિક્ષક તરીકે બઢતી મેળવનાર શિક્ષક ને ગુજરાત સરકારના સાતમા પગાર પંચ મુજબ ઉચ્ચ પે સ્કેલ અને આચાર્યને મળવા પાત્ર તમામ વિશેષ ભથ્થા આપવામાં આવે છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડ ની સત્તાવાર વેબસાઈટ sebexam.org ની મુલાકાત લો.
2. હોમપેજ પર HTAT/School competitive exam SCE 2026 for head teacher promotion ની જાહેરાત પર ક્લિક કરી પીડીએફ નોટિફિકેશન ડાઉનલોડ કરો અને ધ્યાનથી વાંચો.
3. Apply online લિંક પર ક્લિક કરો.
4. ફોર્મ માં તમારો શિક્ષક કોડ, પર્સનલ વિગતો, શાળાની વિગતો અને અનુભવ ની માહિતી સચોટ રીતે ભરો.
5. પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સહી સ્કેન કરી અપલોડ કરો.
6. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા થી ભરીને ફોર્મ ફાઇનલ સબમિટ કરો. ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢીને સુરક્ષિત રાખો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની તમામ નવી અપડેટ અને પરીક્ષાઓની માહિતી માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment