ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય વિભાગમાં MPHS ની બબ્બર ભરતી/GSSSB MPHS recruitment 2026

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય વિભાગમાં MPHS ની બબ્બર ભરતી/GSSSB MPHS recruitment 2026
GSSSB MPHS Recruitment 2026, Gujarat MPHW Jobs, Ojas Gujarat Recruitment 2026, Sanitary Inspector Jobs in Gujarat, Class 3 Health Worker Vacancy, GSSSB CBRT Exam 2026, Health Supervisor Jobs Gujarat, Govt Jobs for SI Course, Gujju Rozgar Updates, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, એમપીએચડબલ્યુ ભરતી 2026, સેનેટરી ઇન્સ્પેક્ટર સરકારી નોકરી


ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા લાખો યુવાનો માટે ગાંધીનગરથી એક અત્યંત શાનદાર સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત/આરોગ્ય સેવાઓ વર્ગ -3 અંતર્ગત મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની ખાલી જગ્યાઓ ભરવા માટે OJAS પર સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો એ સેનેટરી ઇન્સ્પેક્ટર (SI) નો કોર્સ પૂર્ણ કર્યો છે, તેમના માટે મેડિકલ અને હેલ્થ સેક્ટરમાં સરકારી નોકરી મેળવવાની આ સૌથી મોટી સારી તક છે.


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB ),ગાંધીનગર.
2. પોસ્ટ: મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર (MPHS)/મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) વર્ગ ૩ .
3. નોકરી નો પ્રકાર: ગુજરાત સરકારની કાયમી નોકરી (ક્લાસ 3).
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન (OJAS ગુજરાત પોર્ટલ મારફતે).
5. વય મર્યાદા: 18 થી 35 વર્ષ ગુજરાત સરકારના નિયમો મુજબ SC/ ST/ OBC/ EWS ઉમેદવારોને છૂટછાટ.
6. અરજી ફી : (GSSSB ના નવા નિયમો મુજબ) જનરલ કેટેગરી માટે રૂ. 500/-અને અનામત વર્ગ માટે રૂ. 400/-પરીક્ષા આપ્યા બાદ ફી રિફંડને પાત્ર.

વિગતો (Particulars) માહિતી (Details)
સંસ્થાનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત ક્રમાંક 452/202627
પોસ્ટનું નામ મલ્ટી-પર્પઝ હેલ્થ સુપરવાઈઝર (MPHS) વર્ગ-3
કુલ જગ્યાઓ 119
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી શરૂ થવાની તારીખ 01 ઓગસ્ટ 2026 (બપોરે 14:00 કલાકે)
અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2026 (રાત્રે 23:59 કલાકે)
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
પરીક્ષાની તારીખ નવેમ્બર 2026 (સંભવિત)
સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. બેઝિક લાયકાત: ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ.
2. ટેકનિકલ લાયકાત: ઉમેદવારે સરકાર માન્ય સંસ્થા માંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર નો બેઝિક ટ્રેનિંગ કોર્સ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટર નો ડિપ્લોમા/સર્ટીફીકેટ કોર્સ પાસ કરેલો હોવો ફરજિયાત છે.
3. વધારાની લાયકાત: ઉમેદવાર પાસે CCC કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ તેમજ ગુજરાતી અને હિન્દી ભાષા નું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.

🔰અરજી ફી:

  (GSSSB ના નવા નિયમો મુજબ) જનરલ કેટેગરી માટે રૂ. 500/-અને અનામત વર્ગ માટે રૂ. 400/-પરીક્ષા આપ્યા બાદ ફી રિફંડને પાત્ર.

કેટેગરી (Category) કુલ જગ્યાઓ (Total Posts) જનરલ (બિનઅનામત) EWS SEBC SC ST PwD માજી સૈનિક (Ex-Servicemen)
મલ્ટી-પર્પઝ હેલ્થ સુપરવાઈઝર (MPHS) વર્ગ 3 119 51 11 32 08 17 05 11

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર સામાન્ય રીતે 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
2. છૂટછાટ: ગુજરાત સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારો (SC/ ST/OBC/ EWS) ની ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની, અને મહિલા ઉમેદવારોને વિશેષ છૂટછાટ મળવા પાત્ર રહેશે.

કેટેગરી (Category) ઉંમરમાં છૂટછાટ (Age Relaxation) મહત્તમ વય મર્યાદા (Maximum Age Limit)
બિનઅનામત કેટેગરીના PwD ધરાવતા પુરુષ ઉમેદવારો 10 વર્ષ 43 વર્ષ
અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો 5 વર્ષ 38 વર્ષ
અનામત કેટેગરીના PwD ધરાવતા પુરુષ ઉમેદવારો 15 વર્ષ (5+10) 45 વર્ષ
માજી સૈનિકો (Ex-Servicemen) સેવાનો સમયગાળો + 3 વર્ષ
કેટેગરી (Category) અરજી ફી (Application Fees)
જનરલ / બિનઅનામત કેટેગરી ₹ 500/-
અનામત કેટેગરીઓ (તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો, SEBC, SC, ST, EWS, PwD, માજી સૈનિકો) ₹ 400/-

🔰પગાર ધોરણ :

 1. શરૂઆતના પાંચ વર્ષ માટે અંદાજિત રૂ. 26,000/-ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.
2. પાંચ વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કર્યા બાદ, સાતમા પગાર પંચ મુજબ કાયમી પે-સ્કેલ અને તમામ સરકારી ભથ્થા (DA, HRA,Medical વગેરે) નો લાભ મળશે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ ગુજરાત સરકારના સત્તાવાર OJAS પોર્ટલ ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
2. Online application મેનુમા જઇને Apply પર ક્લિક કરો અને GSSSB વિભાગ પસંદ કરો.
3. MPHS/MPHW Recruitment 2026 ની જાહેરાત પર ક્લિક કરી applie now બટન દબાવો.
4. જો તમારું OTR (one time registration) થયેલું હોય, તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખીને લોગીન કરો. નહિતર નવું રજીસ્ટ્રેશન કરો.
5. ફોર્મમાં માંગેલી તમામ શૈક્ષણિક વિગતો કાળજીપૂર્વક ભરીને ફોટો અને સહી અપલોડ કરો.
6. ફોર્મ confirm કર્યા બાદ, ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરીને ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
 

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


1. કોમ્પ્યુટર બેઝ્ડ રિફ્રુટમેન્ટ ટેસ્ટ: GSSSB ની નવી પદ્ધતિ મુજબ હવે MCQ આધારિત ઓનલાઇન કસોટી લેવામાં આવશે. જેમાં જનરલ નોલેજ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ અને સૌથી વધુ ભારત સંબંધીત વિષય આરોગ્ય/SI/MPHW ના ટેકનીકલ જ્ઞાનનું રહેશે.
2. ડોક્યુમેન્ટ વેરીફીકેશન: મેરીટ માં સ્થાન મેળવનાર ઉમેદવારોના અસલ શૈક્ષણિક અને જાતિના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.
ગુજરાત સરકારની તમામ ક્લાસ 3 ની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026