ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બાગાયત મદદનીશની શાનદાર ભરતી,GSSSB Horticulture Assistant Recruitment 2026

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બાગાયત મદદનીશની શાનદાર ભરતી,GSSSB Horticulture Assistant Recruitment 2026
GSSSB Horticulture Assistant Recruitment 2026, Bagayat Madadnish Bharti Gujarat, Ojas GSSSB Recruitment 2026, Agriculture Jobs in Gujarat Govt, B.Sc Agriculture Jobs, Diploma Horticulture Jobs in Gujarat, Class 3 Agriculture Assistant Vacancy, GSSSB CBRT Exam 2026, Gujju Rozgar Updates, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026, બાગાયત મદદનીશ ભરતી, કૃષિ વિભાગમાં સરકારી નોકરી


કૃષિ અને બાગાયત ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરી અને સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા ગુજરાતના યુવાનો માટે ગાંધીનગરથી એક અત્યંત સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ બાગાયત મદનીશ વર્ગ 3 ની ખાલી જગ્યા ઓ ભરવા માટે ઓજસ પોર્ટલ પર સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો એ કૃષિ યુનિવર્સિટી માંથી ડિગ્રી કે ડિપ્લોમા પૂર્ણ કર્યું છે, તેમના માટે મેરીટ ના આધારે કાયમી સરકારી નોકરી મેળવવાની આ સૌથી મોટી સારી તક છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર.
2. પોસ્ટ: બાગાયત મદદનિશ
3. નોકરી નો પ્રકાર: ગુજરાત સરકારની કાયમી નોકરી વર્ગ ૩.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન OJAS પોર્ટલ દ્વારા.
5. વય મર્યાદા: 18 થી 35 વર્ષ ગુજરાત સરકારના નિયમો મુજબ SC/ ST/OBC/ EWS મહિલા ઉમેદવારો ને છૂટછાટ.
6. અરજી ફી: જનરલ કેટેગરી માટે રૂ. 500/- અને અનામત વર્ગ માટે રૂ. 400/-(CBRT પરીક્ષા આપ્યા બાદ ફી રિફંડને પાત્ર).

વિગતો (Particulars) માહિતી (Details)
ભરતી બોર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામ બાગાયત મદદનીશ, વર્ગ-3
જાહેરાત નં. 454/202627
વિભાગ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
કુલ જગ્યાઓ 100
અરજી શરૂ થવાની તારીખ 03/08/2026 (બપોરે 14:00 કલાકે)
અરજી કરવાની છેલ્લી તારીખ 17/08/2026 (રાત્રે 23:59 કલાકે)
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in, ojas.gujarat.gov.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. મુખ્ય લાયકાત: ઉમેદવારે ભારત અથવા ગુજરાતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી હોર્ટિકલ્સર અથવા એગ્રીકલ્ચર વિષયમાં સ્નાતક ની ડિગ્રી (B .Sc)અથવા ડિપ્લોમા પૂર્ણ કરેલો હોવો ફરજિયાત છે.
2. વધારાની લાયકાત: ઉમેદવાર પાસે CCC લેવલના કોમ્પ્યુટરનું જ્ઞાનનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષા નું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.



કેટેગરીનું નામ (Category Name) કુલ જગ્યાઓ (Total Posts) કેટેગરી મુજબ જગ્યાઓ (Category-wise Posts) મહિલાઓ માટે અનામત જગ્યાઓ (Reserved for Women) માજી સૈનિક (Ex-SM) દિવ્યાંગ (Divyang)
બિનઅનામત (UR) SC ST SEBC EWS બિનઅનામત (UR) SC ST SEBC EWS
બાગાયત મદદનીશ, વર્ગ-3 100 41 10 27 07 15 13 03 08 02 04 04 10

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર સામાન્ય રીતે 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
2. છૂટછાટ: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ ના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની અને મહિલા ઉમેદવારોને વિશેષ છૂટછાટ મળવા પાત્ર રહેશે.

કેટેગરી (Category) પ્રાથમિક પરીક્ષા ફી (Primary Exam Fee)
બિનઅનામત (સામાન્ય) ₹500/-
અનામત કેટેગરીઓ (મહિલા ઉમેદવારો, SEBC, SC, ST, EWS, માજી સૈનિક) ₹400/-

🔰પગાર ધોરણ :

 1. શરૂઆતના પાંચ વર્ષ માટે અંદાજિત રૂ. 26,000/- ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. સરકારના નવા સુધારા મુજબ ફેરફાર હોઈ શકે છે.
2. પાંચ વર્ષની સંતોષકારક કામગીરી બાદ, સાતમા પગાર પંચ મુજબ કાયમી પે સ્કેલ અને તમામ સરકારી ભથ્થા DA, HRA, મેડિકલ વિગેરે નો પૂરો લાભ મળશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ ગુજરાત સરકારના સત્તાવાર OJAS પોર્ટલ ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
2. Online application મેનુમાં જઈને Apply પર ક્લિક કરો અને GSSSB વિભાગ પસંદ કરો.
3. Horticulture assistant recruitment 2026 ની જાહેરાત પર ક્લિક કરી apply now બટન દબાવો.
4. જો તમારો OTR થયેલું હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખીને લોગીન કરો. નહીંતર નવું રજીસ્ટ્રેશન કરો.
5. ફોર્મમાં માંગેલી તમામ શૈક્ષણિક વિગતો કાળજીપૂર્વક ભરી ફોટો અને સહી અપલોડ કરો.
6. ફોર્મ કન્ફર્મ કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરીને ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
 

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. કોમ્પ્યુટર બેઝ્ડ રિફ્રુટમેન્ટ ટેસ્ટ: GSSSB ની નવી પારદર્શક પદ્ધતિ મુજબ હવે MCQ આધારિત ઓનલાઈન કસોટી લેવામાં આવશે. જેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી અને સૌથી વધુ ગુણભાર સંબંધિત વિષય કૃષિ અને બાગાયત ના ટેકનીકલ જ્ઞાન નું રહેશે.
2. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: CBRT ના મેરીટમાં સ્થાન મેળવનાર ઉમેદવારોના અસર શૈક્ષણિક અને જાતિના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.


કૃષિ વિભાગ અને ગુજરાત સરકારની તમામ વર્ગ 3 ની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026