આદિજાતિ વિકાસ લીગલ ઓફિસર' ની શાનદાર ભરતી,Gujarat Tribal Development Recruitment 2026

આદિજાતિ વિકાસ લીગલ ઓફિસર' ની શાનદાર ભરતી,Gujarat Tribal Development Recruitment 2026

Gujarat Tribal Development Recruitment 2026, Legal Officer Jobs in Gujarat Govt, LLB Jobs in Gujarat, Advocate Jobs 2026, Law Officer Recruitment, Tribal Department Vacancy Gujarat, Gujarat Govt Contractual Jobs, Class 2 Legal Officer, Gujju Rozgar Law Updates, લીગલ ઓફિસર ભરતી 2026, કાયદા અધિકારી નોકરી, આદિજાતિ વિકાસ વિભાગ ભરતી ગુજરાત

કાયદાનો અભ્યાસ Law પૂર્ણ કરી ચૂકેલા અને વકીલાત ક્ષેત્ર સારો અનુભવ ધરાવતા પ્રોફેશનલ માટે ગુજરાત સરકારના વિભાગમાં નોકરી મેળવવાની એક શાનદાર તક સામે આવી છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિભાગની કાનૂની બાબતો, કોર્ટ મેટર અને કાયદાકીય માર્ગદર્શન માટે લીગલ ઓફિસરની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારો પાસે LLB ની ડિગ્રી છે અને જેવો સરકારી વિભાગમાં કાનૂની અધિકારી તરીકે સેવા આપવા માંગે છે, તેમના માટે આ એક સારો તક છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: આદિજાતિ વિકાસ વિભાગ (tribal development department), ગુજરાત સરકાર.
2. પોસ્ટ: લીગલ ઓફિસર કાયદા અધિકારી.
3. નોકરી નો પ્રકાર: કરાર આધારિત અથવા સીધી ભરતી જાહેરાત મુજબ.
4. અરજી કરવા નું માધ્યમ: ઓનલાઇન સત્તાવાર વેબસાઈટ અથવા OJAS મારફતે.
5. વય મર્યાદા: મહત્તમ 35 થી 40 વર્ષ સરકારી નિયમો મુજબ અનામત વર્ગ ને છૂટછાટ.
6. અરજી ફી : સત્તાવાર જાહેરાત મુજબ સામાન્ય રીતે રૂ.100 થી 300/- અઠવા ફ્રી.
7. પસંદગી પ્રક્રિયા: અરજીઓનું શોર્ટ લિસ્ટિંગ અને સીધો રૂબરૂ ઇન્ટરવ્યૂ.
8. શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટી માંથી કાયદાના સ્નાતક LLB અને વકીલાત નો અનુભવ.


મુખ્ય બાબતો (Key Highlight) વિગતો (Details)
ભરતી કરનાર સંસ્થા આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર
પોસ્ટનું નામ લીગલ ઓફિસર, વર્ગ-2 (કાનૂની સલાહકાર-2)
કુલ જગ્યાઓ 01
પગાર રૂ. 60,000/- (દર મહિને ફિક્સ)
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન (રજિસ્ટર્ડ એ.ડી. / સ્પીડ પોસ્ટ)
નોકરીનો પ્રકાર કરાર આધારિત (11 મહિના)
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
જાહેરાત ક્રમાંક જાહે.નં./૧૦૩૨/૨૦૨૬-૨૭

🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ભારતમાં કાયદા દ્વારા સ્થાપિત માન્ય યુનિવર્સિટીમાંથી કાયદા ના સ્નાતક(LLB special/3 year of 5 years) ની ડિગ્રી મેળવેલી હોવી ફરજિયાત છે.
2. બાર કાઉન્સિલ રજીસ્ટ્રેશન: ઉમેદવાર પાસે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત નું રજીસ્ટ્રેશન હોવું આવશ્યક છે.
3. અનુભવ: ઉમેદવાર પાસે હાઇકોર્ટ અથવા નીચલી અદાલતો માં વકીલાત તરીકે કામ કરવાનું ઓછામાં ઓછું ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ. કોમ્પ્યુટર અને ડ્રાફ્ટિંગનું સચોટ જ્ઞાન હોવું ફરજિયાત છે.

🔰અરજી ફી:

 






કાર્યક્રમ (Event) તારીખ (ગણતરી માટે અંદાજિત: 2026)
જાહેરાત પ્રકાશિત થયાની તારીખ 03/08/2026
અરજી શરૂ થવાની તારીખ 03/08/2026
અરજી કરવાની છેલ્લી તારીખ 18/08/2026

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર સામાન્ય રીતે 35 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

છૂટછાટ: ગુજરાત સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોની અને મહિલાઓને ઉપલી વયમર્યાદા માં નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે.


કાર્યક્રમ (Event) તારીખ (ગણતરી માટે અંદાજિત: 2026)
જાહેરાત પ્રકાશિત થયાની તારીખ 03/08/2026
અરજી શરૂ થવાની તારીખ 03/08/2026
અરજી કરવાની છેલ્લી તારીખ 18/08/2026

🔰પગાર ધોરણ :

પસંદગી પામનાર લીગલ ઓફિસરને સરકારના ધારા ધોરણ મુજબ અત્યંત આકર્ષક પગાર ચૂકવવામાં આવશે.
2. જો પોસ્ટ કરાર આધારિત હશે, તો લાયકાત અને અનુભવ ના આધારે આકર્ષક પગાર અંદાજિત રૂ.₹40,000 થી ₹50,000/-પ્રતિ માસ આપવામાં આવશે.
3. જો પોસ્ટ કાયમી વર્ગ-૨ ની હશે તો સાતમા પગાર પંચની પે સ્કેલનો લાભ મળશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

૧. સૌ પ્રથમ સત્તાવાર જાહેરાતમાં આપેલ આદિજાતિ વિકાસ વિભાગની વેબસાઇટ અથવા ojas.gujarat.gov.in ની મુલાકાત લો. 
૨. હોમપેજ પર "Recruitment for Legal Officer 2026" ની જાહેરાત (PDF) ડાઉનલોડ કરી નિયમો ધ્યાનથી વાંચો. 
૩. "Apply Online" લિંક પર ક્લિક કરી તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક લાયકાત (LLB ના માર્ક્સ) અને બાર કાઉન્સિલની વિગતો ભરો. 
૪. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી અને અનુભવનું પ્રમાણપત્ર અપલોડ કરો. 
૫. ઓનલાઈન ફોર્મ ફાઈનલ સબમિટ કરીને એપ્લિકેશનની પ્રિન્ટ કાઢીને સુરક્ષિત રાખો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY OFFLINE --------
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

૧. શોર્ટલિસ્ટિંગ: ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી ઓનલાઈન અરજી, તેમના શૈક્ષણિક ગુણ અને વકીલાતના અનુભવના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરી શોર્ટલિસ્ટ કરવામાં આવશે. 
૨. પર્સનલ ઇન્ટરવ્યુ (Interview): શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને પસંદગી સમિતિ સમક્ષ રૂબરૂ ઇન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. કાયદાકીય જ્ઞાનની ચકાસણી ઇન્ટરવ્યુ મારફતે થશે.

ગુજરાત સરકારના વિવિધ વિભાગોની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026