બેંક ઓફ બરોડામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની બમ્પર ભરતી/BOB SO Recruitment 2026

બેન્કિંગ ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારી તરીકે ની કારકિર્દી બનાવવા માંગતા ઉચ્ચ શિક્ષિત પ્રોફેશનલ્સ (એન્જિનિયર્સ,વકીલો,CA,MBA પાસ) માટે બેંક ઓફ બરોડા દ્વારા એક શાનદાર ભરતી જાહેર કરવામાં આવી છે. બેંક ઓફ બરોડા દ્વારા વિવિધ વિભાગો જેવા કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT), કાયદા વિભાગ (Law), ફાઇનાન્સ, વેલ્થ મેનેજમેન્ટ,માર્કેટિંગ અને હેવ માં. સ્પેશિયલિસ્ટ ઓફિસર ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારો પાસે પોતાના વિષયની માસ્ટર ડિગ્રી અને કોર્પોરેટ કે બેન્કિંગ સેક્ટરનો થોડો અનુભવ છે, તેમના માટે સીતા ઓફિસર બનાવવા બનવાની આ સુવર્ણ તક છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: બેંક ઓફ બરોડા (Bank of Baroda BOB).
2. પોસ્ટ: સ્પેશિયાલિસ્ટ (SO )ઓફિસર વિવિધ સ્કેલ.
3. નોકરી નો પ્રકાર: કાયમી/નિયમિત બેંક નોકરી સરકારી/રાષ્ટ્રીયકૃત બેંકમાં ઓફિસર ગ્રેડ).
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન (BOB ની સત્તાવાર કરિયર વેબસાઈટ દ્વારા).
5. વય મર્યાદા: સામાન્ય રીતે 24 થી 35/40 વર્ષ (પોસ્ટ અને સ્કેલ મુજબ) -(સરકારી નિયમો મુજબ SC/ST/ OBC/PwBD ઉમેદવારોની છૂટછાટ).
6. અરજી ફી: જનરલ OBC/ EWS ઉમેદવારો માટે રૂ. 600/- અને SC/ ST/PwBD તથા મહિલા ઉમેદવારો માટે રૂ.100/-.
7. પસંદગી પ્રક્રિયા: ઓનલાઇન પરીક્ષા, ગ્રુપ ડિસ્કશન, અને પર્સનલ ઇન્ટરવ્યૂ.
8. શૈક્ષણિક લાયકાત: પોસ્ટ મુજબ સંબંધિત વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક (B.E/B.Tech,MBA,CA,LLB વગેરે)અને જરૂરી અનુભવ.

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| ભરતી સંસ્થા | બેંક ઓફ બરોડા (BOB) |
| પોસ્ટનું નામ | સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ (SO – વિવિધ પોસ્ટ્સ) |
| જાહેરાત નં. | BOB/HRM/REC/ADVT/2026/15 |
| કુલ જગ્યાઓ | 206 |
| પગાર/પગાર ધોરણ | પોસ્ટ મુજબ અલગ-અલગ |
| જાહેરાત બહાર પડ્યાની તારીખ | 06.08.2026 |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| સત્તાવાર વેબસાઇટ | bankofbaroda.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. IT ઓફિસર: કોમ્પ્યુટર સાયન્સ IT/ઇલેક્ટ્રોનિક માં B.E/B.Tech અથવા MCA/M.એસ(IT) કરેલું હોવું જોઈએ.
2. લો ઓફિસર: માન્ય યુનિવર્સિટી માંથી કાયદાના સ્નાતક LLB અને બાર કાઉન્સિલમાં નોંધણી તથા વકીલાતનો અનુસાર.
3. ફાઈનાન્સ/ક્રેડિટ ઓફિસર: CA,CFA અથવા ફાઇનાન્સમાં MBA/PGDM કરેલું હોવું ફરજિયાત છે.
4. HR/માર્કેટિંગ ઓફિસર: સબંધીત ક્ષેત્રમાં કુલ ટાઈમ MBA અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા.
(નોંધ: સ્કેલ 2 સ્કેલ 3 ની પોસ્ટ માટે લાયકાત ઉપરાંત ત્રણ થી પાંચ વર્ષનો સંબંધિત કામગીરી નો અનુભવ માંગવામાં આવે છે. સ્કેલ 1 માટે અનુભવ વિના પણ અરજી કરી શકાય છે).

| પોસ્ટનું નામ (Post Name) | કુલ જગ્યાઓ (Total Vacancy) |
|---|---|
| સ્પેશિયાલિસ્ટ ઓફિસર (મેનેજર, સિનિયર મેનેજર, ટેકનિકલ ઓફિસર, ચીફ મેનેજર જેવી વિવિધ પોસ્ટ્સ) | 206 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. સ્કેલ 1 માટે: ૨૦ થી ૩૦ વર્ષ.
2. સ્કેલ 2 અને 3 માટે: સામાન્ય રીતે 24 / 25 થી 35/40 વર્ષ સત્તાવાર જાહેરાત મુજબ.
3. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારો ની ઉપલી વય મર્યાદામાં નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે.

| કેટેગરી (Category) | ફી (Fee) |
|---|---|
| બિનઅનામત (UR) / જનરલ / OBC / EWS | રૂ. 850/- |
| SC / ST / PWD / માજી સૈનિક (ESM) / મહિલા | રૂ. 175/- |
| ફી ભરવાનું માધ્યમ (Mode of Payment) | ઓનલાઈન |
🔰પગાર ધોરણ :
1. JMG Scale l: બેઝિક પે રૂ. 36,000/- થી શરૂ ગ્રોસ સેલેરી અંદાજિત રૂ. 60,000+).
2. MMG Scale ll: બેઝિક પે રૂ. 48,170/-થી શરૂ ગ્રોસ સેલેરી અંદાજિત 80,000+).3. MMG Scale lll: બેઝિક પે રૂ. 63,840/-નથી સારું ગ્રોસ સેલેરી અંદાજિત રૂ. 1,00,000+).
4. આ સાથે મોંઘવારી ભથ્થુ ( DA),HRA,CCA, મેડિકલ, લીવ ટ્રાવેલ કન્સેસન અને અન્ય શાનદાર સુવિધાઓ મળે છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ બેન્ક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ bankofbaroda.in ની મુલાકાત લો.
2. હોમ પેજ પર Careers સેકશનમાં જાઓ અને current opportunities પર ક્લિક કરો.
3. Recruitment of specialist officer 2026 ની જાહેરાત પર ક્લિક કરી પીડીએફ નોટિફિકેશન ડાઉનલોડ કરી નિયમો વાંચો.
4. Appli online લિંક પર ક્લિક કરી તમારું નવું રજીસ્ટ્રેશન કરો અને લોગીન કરો.
5. તમારી તમામ પર્સનલ, શૈક્ષણિક અને અનુભવની વિગતો ફોર્મમાં કાળજીપૂર્વક ભરો.
6. તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો,, અને જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.
7. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરીને ફોર્મ ઓફ ફાઈનલ સબમીટ કરો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. ઓનલાઇન પરીક્ષા: ઉમેદવારોએ ઓનલાઇન કસોટી આપવાની રહેશે જેમાં રિઝનિંગ, અંગ્રેજી, ક્વોન્ટોટેટિવ, એપ્ટીટીટ્યુડ અને સૌથી વધુ ભારણ પ્રોફેશનલ નોલેજનું રહેશે.
2. ઇન્ટરવ્યૂ અને GD: ઓનલાઇન પરીક્ષામાં શોર્ટ લિસ્ટ ફેલા ઉમેદવારોનો ગ્રુપ ડિસ્કશન અને સાયકો મેટ્રિક ટેસ્ટ/પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અંતિમ પસંદગી ઓનલાઇન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ ના સંયુક્ત મેરીટ ના આધારે થશે. (નોંધ: જો અરજીઓ ઓછી હોય તો બેંક માત્ર ઇન્ટરવ્યૂ દ્વારા પણ પસંદગી કરી શકે છે).

બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment