રાજપૂત રેજિમેન્ટ સેન્ટરમાં અગ્નિવીરની ભવ્ય આર્મી રેલી,Rajput Regimental Centre Fatehgarh Agniveer Recruitment Rally 2026

રાજપૂત રેજિમેન્ટ સેન્ટરમાં અગ્નિવીરની ભવ્ય આર્મી રેલી,Rajput Regimental Centre Fatehgarh Agniveer Recruitment Rally 2026
Agniveer Recruitment Rally 2026, Rajput Regimental Centre Fatehgarh Rally, UHQ Relation Bharti 2026, Army Relation Rally Fatehgarh, Sports Quota Army Rally, Agniveer GD Tradesman Recruitment, Indian Army UHQ Rally UP, 10th Pass Army Jobs, Gujju Rozgar Army Updates, આર્મી રિલેશનશિપ ભરતી 2026, રાજપૂત રેજિમેન્ટ રેલી ફતેહગઢ, અગ્નિવીર આર્મી રેલી

ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું સપનું જોતા અને જેમના પિતા કે ભાઈ આર્મી માં ફરજ બજાવે છે ( કે નિવૃત છે), તેવા યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. ભારતીય સેનાના ઉત્તર પ્રદેશ સ્થિત રાજપૂત રેજિમેન્ટલ સેન્ટર (RRC ), ફતેહગઢ ખાતે UHQ અંતર્ગત અગ્નિવીર ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ રીલેશનશીપ રેલી માં આર્મી જવાનોના આશ્રિતો તેમજ રાષ્ટ્રીય / આંતરરાષ્ટીય કક્ષાના શ્રેષ્ઠ ખેલાડીઓ સીધો ભાગ લઈ શકશે. 

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ભારતીય સેના (Indian Army - રાજપૂત રેજિમેન્ટલ સેન્ટર, ફતેહગઢ).
2. પોસ્ટ: અગ્નિવીર જનરલ ડ્યુટી (GD), ક્લાર્ક/SKT, ટ્રેડ્સમેન અને ટેકનિકલ.
3. ભરતી નો પ્રકાર: UHQ (Unit Headquarters Quota) રીલેશનશીપ રેલી અને આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સમેન રેલી.
4. અરજી કરવા નું માધ્યમ: સીધી રેલીમાં રિપોર્ટિંગ કોઈ ઓનલાઇન ફોર્મ નહીં, સીધું ગ્રાઉન્ડ પર જવાનું રહેશે.
5. વય મર્યાદા: સાડા સત્તર થી એકવીસ વર્ષ (17.5 થી 21 વર્ષ).
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.
7. પસંદગી પ્રક્રિયા: શારીરિક કસોટી (PFT દોડ), મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા (CEE).
8. શૈક્ષણિક લાયકાત: ધોરણ 8 પાસ,10 પાસ અને 12 પાસ પોસ્ટ મુજબ.

પોસ્ટનું નામ (Post Name) લાયકાત (Qualification)
અગ્નિવીર GD (રિલેશન / ઓપન સ્પોર્ટ્સમેન) 5 વિષયોમાં 45% એકંદર ગુણ સાથે 10મું/મેટ્રિક પાસ, દરેકમાં ઓછામાં ઓછા 33%.
અગ્નિવીર ટ્રેડ્સમેન — 10મું પાસ (શેફ, ડ્રેસર, મ્યુઝિશિયન, સ્ટીવર્ડ, સપોર્ટ સ્ટાફ, વોશરમેન) સામાન્ય 10મું પાસ, 5 મૂળભૂત વિષયોમાંથી દરેકમાં ઓછામાં ઓછા 33%.
અગ્નિવીર ટ્રેડ્સમેન — 8મું પાસ (હાઉસ કીપર) સામાન્ય 8મું પાસ, 5 મૂળભૂત વિષયોમાંથી દરેકમાં ઓછામાં ઓછા 33%.
અગ્નિવીર ક્લાર્ક 10+2/ ઇન્ટરમીડિયેટ (આર્ટસ/કોમર્સ/સાયન્સ) 60% એકંદર સાથે, દરેક વિષયમાં ઓછામાં ઓછા 50%; અંગ્રેજી અને ગણિત/એકાઉન્ટ્સ/બુક કીપિંગ દરેકમાં 50% ફરજિયાત.


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. અગ્નિવિર જનરલ ડ્યુટી: ધોરણ 10 પાસ (કુલ 45% માર્ક્સ અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ સાથે).
2. અગ્નિવિર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ : ધોરણ 10 પાસ (આર્ટસ, કોમર્સ કે સાયન્સ માં કુલ 60% માર્ક્સ અને દરેક વિષયમાં 50% માર્કસ સાથે).
3. અગ્નિવિર ટ્રેડસમેનમ: સામાન્ય ધોરણ 8 પાસ દરેક વિષયમાં 33% માર્ક્સ સામાન્ય રીતે હાઉસ કીપર અને મેસ કીપર માટે.



કાર્યક્રમ (Event) તારીખ (Date)
યુપી રાજ્ય (GD) રેલીની તારીખ 17 ઓગસ્ટ 2026
રાજસ્થાન રાજ્ય (GD) રેલીની તારીખ 18 ઓગસ્ટ 2026
યુકે, એમપી, દિલ્હી, હરિયાણા, પીબી, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યો (મુસ્લિમ) (GD) રેલીની તારીખ 19 ઓગસ્ટ 2026
GD ઓપન સ્પોર્ટ્સમેન — દસ્તાવેજ ચકાસણી 20 ઓગસ્ટ 2026 (0400 કલાકથી)
સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ 20 ઓગસ્ટ 2026 (1000 કલાકથી)
સ્પોર્ટ્સમેનનું સ્ક્રીનીંગ 21 ઓગસ્ટ 2026
ટ્રેડ્સમેન અને મ્યુઝિશિયન (AIAC) રેલીની તારીખ 22 ઓગસ્ટ 2026
મ્યુઝિશિયન એપ્ટિટ્યુડ ટેસ્ટ (ઓપન કેટેગરી) 23 ઓગસ્ટ 2026
અગ્નિવીર ક્લાર્ક (AIAC) રેલીની તારીખ 23 ઓગસ્ટ 2026
રિઝર્વ ડે 24 ઓગસ્ટ 2026
તબીબી પરીક્ષા 24 ઓગસ્ટ 2026 થી
CEE માટે એડમિટ કાર્ડ આપવા ઓક્ટોબર 2026 ના બીજા સપ્તાહમાં
કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE) — લેખિત પરીક્ષા 10-11 ઓક્ટોબર 2026
""" with open("/mnt/data/blog_tables_gujarati.md", "w", encoding="utf-8") as f: f.write(html_content) print("File generated successfully.")
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

તમામ અગ્નિવિર પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 17.5 સાડા સત્તર વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી ફરજિયાત છે . સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ જન્મ તારીખ ના કટ ઓફ મુજબ.

કેટેગરી (Category) ફી (Fee)
તમામ કેટેગરીઓ (UR/OBC/EWS/SC/ST) શૂન્ય (Nil)
રજીસ્ટ્રેશનનું માધ્યમ ઓફલાઇન — સીધી રેલીમાં હાજરી (કોઈ ઓનલાઈન અરજી/ફી નથી)

🔰રેલીમાં કેવી રીતે હાજર રહેવું?

આ UHQ રેલી હોવાથી કોઈ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેતું નથી, ઉમેદવારો એ સીધું જ રેલી સ્થળ પર પહોચવાનું હોય છે.

1. સૌ પ્રથમ RRC ફતેહગઢ નો સત્તાવાર નોટિફિકેશન જુઓ અને તમારા પોસ્ટ મુજબ રેલીમાં ચોક્કસ તારીખ નોંધો.
2. તમારા તમામ અસલ લાગે છે ઓરીજનલ ડોક્યુમેન્ટ તૈયાર કરો: ધોરણ 8/10/12 ની માર્કશીટ, રિલેશનશિપ સર્ટિફિકેટ વોટરમાર્ક સાથે નું. સ્પોર્ટ્સ સર્ટીફીકેટ, જાતિનો દાખલો, રહેઠાણ નો દાખલો, ચારિત્ર્ય નુ પ્રમાણપત્ર, અપરણિત થવાનું પ્રમાણપત્ર અને પોલીસ વેરીફિકેશન.
3. તમામ અસલ દસ્તાવેજો સાથે 2 સેટ ઝેરોક્ષ અને 20 પાસપોર્ટ સાઇઝના નવા ફોટા સાથે રાખો.
4. નિર્ધારિત તારીખે વહેલી સવારે સામાન્ય રીતે રાત્રે 2: 00થી 6:00 વાગ્યા ની વચ્ચે રાજપૂત રેજિમેન્ટલ સેન્ટર, ફતેહગઢ (યુ. પી.) ના ગ્રાઉન્ડ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. શારીરિક કસોટી: 1.6 કિલોમીટરની દોડ (ગ્રુપ - 1 માટે 5 મિનિટ 30 સેકન્ડમાં અને ગ્રુપ - 2 માટે 5 મિનિટ 45 સેકન્ડ માં ).
બીમ/પુલ અપ્સ : લઘુત્તમ 6 અને મહત્તમ 10.
9 ફૂટ નો ખાડો કૂદવો.
ઝીગ ઝેગ બેલેન્સ.
2. શારીરિક માપદંડ: ઊંચાઈ,વજન અને છાતી નું માપ રાજ્ય અને રેજિમેન્ટ ના નિયમો મુજબ.
3. મેડિકલ એક્ઝામિશન: સેનાના ડોકટરો દ્વારા સઘન મેડિકલ ટેસ્ટ.
4. લેખિત પરીક્ષા: મેડિકલ ફીટ ઉમેદવારો ની કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026