પાવર ગ્રીડ કોર્પોરેશનમાં એપ્રેન્ટિસની બમ્પર ભરતી, પરીક્ષા વગર સીધી નોકરી,POWERGRID Apprentice Recruitment 2026
ITI, ડિપ્લોમાં કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂકેલા અને કેન્દ્ર સરકારની નામાંકિત કંપનીમાં પોતાનું કરિયર શરૂ કરવા માંગતા યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. ભારત સરકારના ઉર્જા મંત્રાલય હેઠળ કાર્યરત અને દેશની અગ્રણી મહારત્ન કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વર્ષ 2026 માટે વિવિધ રાજ્યો માં એપ્રેન્ટીસ ની બમ્પર ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે આ ભરતી માં કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં, પસંદગી સીધી મેરીટ ના આધારે થશે. જે ઉમેદવારો ભવિષ્યમાં સરકારી નોકરી મેળવવા માટે અનુભવનું સર્ટિફિકેટ મેળવવા માંગે છે. તેમના માટે આ એક સુવર્ણ અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભારત સરકારની મહારત્ન કંપની.
2. પોસ્ટ: એપ્રેન્ટીસ (apprentice - ITI , diploma અને graduate/degree).
3. નોકરી નો પ્રકાર: એક વર્ષની એપ્રેન્ટીસશિપ ટ્રેનિંગ.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન પાવર ગ્રીડ ની સત્તાવાર વેબસાઈટ મારફતે.
5. વય મર્યાદા: 18 થી 28 વર્ષ અનામત વર્ગની સરકારી નિયમો મુજબ છૂટછાટ.
6. અરજી ફી: કોઈ અરજી ફ્રી નથી સંપૂર્ણ મફત.
7. પસંદગી પ્રક્રિયા: શૈક્ષણિક લાયકાતના માર્ક્સ ના આધારે મેરીટ લીસ્ટ કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નહીં.
8. શૈક્ષણિક લાયકાત: સંબંધિત ટ્રેડમાં આઈ ટી આઈ, એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા સ્નાતક B.E/B.Tech,B.A,B.Com,B.Sc.

| મુખ્ય બાબતો (Key Highlights) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થા | પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (POWERGRID Corporation of India Limited) |
| પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ (વિવિધ ટ્રેડ) |
| જાહેરાત નં. | Apprentice/2026-27/01 |
| કુલ જગ્યાઓ | 119 |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| પસંદગી પ્રક્રિયા | મેરિટ લિસ્ટ / દસ્તાવેજ ચકાસણી |
| નોકરીનું સ્થળ | સમગ્ર ભારત (સંપર્ક વિગતોમાં પશ્ચિમ ક્ષેત્ર મુખ્યાલય - II નો ઉલ્લેખ છે) |
| સત્તાવાર વેબસાઇટ | www.powergrid.in |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10-09-2026 |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
🔰અરજી ફી:
| ખાલી જગ્યાની વિગતો (Vacancy Details) | કુલ જગ્યાઓ (Total Posts) |
|---|---|
| એપ્રેન્ટિસ (વિવિધ ટ્રેડ) | 119 |
| કુલ જગ્યાઓ (Total Vacancies) | 119 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર સામાન્ય રીતે 18 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
2. છૂટછાટ: ભારત સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોને પાંચ વર્ષ અને OBC ઉમેદવારોને ત્રણ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.
2. છૂટછાટ: ભારત સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોને પાંચ વર્ષ અને OBC ઉમેદવારોને ત્રણ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.
| મહત્વપૂર્ણ તારીખો (Important Dates) | તારીખ (Date) |
|---|---|
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 25-08-2026 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 10-09-2026 |
🔰પગાર ધોરણ :
1 .ITI એપ્રેન્ટીસ: અંદાજિત રૂ. 13,500/- પ્રતિ માસ.
ડિપ્લોમા એપ્રેન્ટિસ: અંદાજિત રૂ. 15,000/- પ્રતિ માસ.
2. ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ: અંદાજિત રૂ. 17,500/- પ્રતિ માસ.
ડિપ્લોમા એપ્રેન્ટિસ: અંદાજિત રૂ. 15,000/- પ્રતિ માસ.
2. ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ: અંદાજિત રૂ. 17,500/- પ્રતિ માસ.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. રજીસ્ટ્રેશન: ITI પાસ ઉમેદવારોએ pahela NAPS પોર્ટલ ( apprenticeshipindia.gov.in ) પર અને ડીપ્લોમા/ડિગ્રી પાસ ઉમેદવારોએ NATS પોર્ટલ ( nats.education.gov.in ) પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. 2. ત્યાર પછી પાવર ગ્રીડ ની સત્તાવાર વેબસાઈટ powergrid.in ની મુલાકાત લો અને careers-> Engagement of apprentices સેક્શનમાં જાવ.
3. તમારી લાયકાત અને રાજ્ય મુજબ ઓનલાઇન અરજી ફોર્મ ખોલો.
4. ફોર્મમાં તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક ટકાવારી અને NAPS/NATS નો રજીસ્ટ્રેશન નંબર કાળજી પૂર્વક ભરો.
5. નિર્ધારિત સાઈઝમાં તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી અને તમામ માર્કશીટ/સર્ટિફિકેટ સ્કેન કરીને અપલોડ કરો અને ફો
ફોર્મ ફાઈનલ સબમિટ કરી પ્રિન્ટ કાઢી લો. અરજી ફી મફત છે.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. ઉમેદવારોએ ITI, ડિપ્લોમા કે ડિગ્રીમાં મેળવેલા માર્ક્સની ટકાવારી ના આધારે સીધી મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.
2. મેરીટ માં આવનાર ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
2. મેરીટ માં આવનાર ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
કેન્દ્ર સરકારની તમામ પબ્લિક સેક્ટર PSU કંપનીઓ અને નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

0 Comments