મેટ્રોન, કાઉન્સેલર અને વિવિધ પદો માટે સીધો વોક-ઇન ઇન્ટરવ્યુ,જવાહર નવોદય વિદ્યાલય ભરતી ૨૦૨૬
મેટ્રોન, કાઉન્સેલર અને વિવિધ પદો માટે સીધો વોક-ઇન ઇન્ટરવ્યુ,જવાહર નવોદય વિદ્યાલય ભરતી ૨૦૨૬
કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ચાલતી પ્રતિષ્ઠિત શાળાઓ પૈકીની એક એવી જવાહર નવોદય વિદ્યાલય (JNV) દ્વારા વિદ્યાલય કમ્પસ માટે વિવિધ શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક પદો પર કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત મેટ્રોન (ગર્લ્સ હોસ્ટેલ દેખરેખ) અને કાઉન્સેલર જેવા પદો માટે સીધા વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
૧. સંસ્થા : નવોદય વિદ્યાલય ( jawahar navodaya vidyalaya
2. : પોસ્ટ : હોસ્ટેલ ફિમેલ સ્ટાફ / કાઉન્સલર /અન્ય નોન ટીચિંગ સ્ટાફ
3. નોકરી નો પ્રકાર : આધારિત કરાર
4. અરજી કરવાનું માધ્યમ: વોક ઇન ઇન્ટરવ્યૂ
5. વહી મર્યાદા : 18 થી 50 વર્ષ
6. અરજી ની ફી: કોઈ ફી નથી
| મુખ્ય બાબતો (Highlight) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | જવાહર નવોદય વિદ્યાલય, અંભેટી |
| પોસ્ટનું નામ | મેટ્રન, કાઉન્સેલર (મહિલા) |
| કુલ જગ્યાઓ | વિવિધ (જાહેર કરેલ નથી) |
| અરજી કરવાનું માધ્યમ | વોક-ઇન ઇન્ટરવ્યુ |
| વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ | 31.08.2026 (સોમવાર) |
| ઇન્ટરવ્યુનો સમય | સવારે 10:00 થી સાંજે 4:30 સુધી |
| નોકરીનું સ્થળ | અંભેટી, જિ. વલસાડ, ગુજરાત |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
૧: મેટ્રોન માનનીય બોર્ડમાંથી ઓછામાં ઓછો ધોરણ 10 પાસ હોવો જરૂરી છે શિશુ નો સંભાળ અથવા હોસ્ટેલ સંચાલન નો અનુભવ ધરાવતી મહિલાઓને ઉમેદવારોને આપવામાં આવશે
૨: કાઉન્સલર ; સાયકોલોજીમાં વિષયમાં માસ્ટર ડિગ્રી (MA/B.sc ) કરેલા અને કાઉન્સેલિંગમાં એક વર્ષમાં ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે
| પોસ્ટનું નામ (Post Name) | જગ્યાઓની સંખ્યા (Number of Vacancies) |
|---|---|
| મેટ્રન | ઉલ્લેખિત નથી |
| કાઉન્સેલર (મહિલા) | ઉલ્લેખિત નથી |
| કુલ (Total) | વિવિધ |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
૧: મેટ્રોન માનનીય બોર્ડમાંથી ઓછામાં ઓછો ધોરણ 10 પાસ હોવો જરૂરી છે શિશુ નો સંભાળ અથવા હોસ્ટેલ સંચાલન નો અનુભવ ધરાવતી મહિલાઓને ઉમેદવારોને આપવામાં આવશે
૨: કાઉન્સલર ; સાયકોલોજીમાં વિષયમાં માસ્ટર ડિગ્રી (MA/B.sc ) કરેલા અને કાઉન્સેલિંગમાં એક વર્ષમાં ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| જાહેરાત બહાર પાડવાની તારીખ | 21.08.2026 |
| વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ | 31.08.2026 |
🔰પગાર ધોરણ :
૧ : મેટ્રોન પદ માટે : રોજિંદા જીવનમાં માસિક ફિક્સ પગાર ૧૪ હજારથી લઈને૧૮ હજાર સુધી પ્રતિ માસ
૨: કાઉન્સલર પદ માટે: 44 હજાર ૯૦૦ પ્રતિમાસ મળશે ફિક્સ વેતન
૧. સત્તાવાર જાહેરાત નોટિફિકેશન ડાઉનલોડ કરો અનેબાયો ડેટા ફોર્મ ભરો
2. તમારા તમામ શૈક્ષણિક ડોક્યુમેન્ટ પ્રમાણપત્ર અનુભવનો પ્રમાણપત્ર આધારકાર્ડ પાસપોર્ટ સાઈઝના ફોટા જોડે રાખો
3. તમામ પ્રકારના ડોક્યુમેન્ટની ઝેરોક્ષ એક સેટ રાખો
4. નોટિફિકેશન દરમિયાન દર્શાવેલા નિયમિત તારીખ અને સમયસર નવોદય વિદ્યાલયમાં ઇન્ટરવ્યૂ આપવામાં માટે હાજર રહેવું
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION | DOWNLOAD |
| - | - |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
૧. સીધો વોક ઇન ઇન્ટરવ્યૂ
2. મૂળ દસ્તાવેજ ચકાસણી
3. અનુભવ અને ડ્રીમ મેળવેલા ગુણ આધારે પસંદગી કરવામાં આવશે
](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjrtGaBeAymxTB6rX7Y1pi_C9mIwcZXrJMXMDxAEElTVd_ROxqGQlP1UBuwnVMBdbYq4BvVXHBgzo27wq18kFQ64j3X0dMg_YFtu1sh80nQ-NUZyUkooR8lohXJUHjN9Wx3IvTtAU6h13xIM5lUxTm1hokeW0OdFJs7CkgcGncN0vgu_J-VEfkYv3s_Fg0s/w320-h180-rw/jnv.png)
Comments
Post a Comment