બી.પી. બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં 'લેબોરેટરી આસિસ્ટન્ટ' ની શાનદાર ભરતી,B.P. Baria Science Institute Laboratory Assistant Recruitment 2026

બી.પી. બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં 'લેબોરેટરી આસિસ્ટન્ટ' ની શાનદાર ભરતી,B.P. Baria Science Institute Laboratory Assistant Recruitment 2026
B.P. Baria Science Institute Recruitment 2026, Laboratory Assistant Jobs in Gujarat, Lab Assistant Vacancy 2026, B.Sc Jobs in Gujarat, Science College Jobs, College Lab Assistant Recruitment, Grant in aid college jobs Gujarat, Gujju Rozgar Updates, બી.પી. બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ ભરતી 2026, લેબોરેટરી આસિસ્ટન્ટ ભરતી, બી.એસ.સી પાસ માટે નોકરી, લેબ આસિસ્ટન્ટ ગુજરાત, સાયન્સ કોલેજ નોકરી





વિજ્ઞાન પ્રવાહમાં science stream સ્નાતક પૂર્ણ કરી ચૂકેલા અને શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી મેળવવાનો સપનું જોતા યુવાનો માટે એક શાનદાર તક આવી ગઈ છે. ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા બી. પી. બારીયા સાયન્સ ઇન્સ્ટિટયૂટ દ્વારા કોલેજની વિવિધ વિજ્ઞાન પ્રયોગશાળાઓ ના સોચારો સંચાલક અને વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલમાં મદદરૂપ થવા માટે લેબોરેટરી આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ કરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવાર હોય B.Sc પૂર્ણ કર્યું છે, તેમના માટે પ્રતિષ્ઠિત સાયન્સ કોલેજમાં કારકિર્દી બનાવવાનું આ એક સુવર્ણ અવસર છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: બી. પી. બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ.
2. પોસ્ટ: લેબોરેટરી આસિસ્ટન્ટ.
3. નોકરી નો પ્રકાર: સરકારી ધારાધોરણો મુજબ ગ્રાન્ટ ઇન એડ/ કરાર આધારિત.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન નિયત નમૂનામાં અરજી અને ડોક્યુમેન્ટ સ્પીડ પોસ્ટ/ રજીસ્ટર AD થી મોકલવાનો રહેશે.
5. વય મર્યાદા: 18 થી 33/ 36 વર્ષ ગુજરાત સરકાર અને યુનિવર્સિટી ના નિયમો મુજબ છૂટછાટ.

મુખ્ય બાબતો (Highlight) વિગતો (Details)
સંસ્થાનું નામ એસ.બી. ગારડા કોલેજ ટ્રસ્ટ સંચાલિત બી.પી. બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી
પોસ્ટનું નામ લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિસ્ટ્રી)
કુલ જગ્યાઓ 01
નોકરીનું સ્થળ નવસારી, ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન (ઓનલાઇન PDF ડાઉનલોડ કર્યા પછી રજિસ્ટર્ડ પોસ્ટ A.D. દ્વારા)
પગાર સરકારી નિયમો મુજબ પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર
પસંદગી પ્રક્રિયા GSSSB ના નિયમો મુજબ (લેખિત પરીક્ષા/ઇન્ટરવ્યુ)
સત્તાવાર વેબસાઇટ bpbsinavsari.ac.in
અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાના 7 દિવસની અંદર


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારી માન્ય યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય તરીકે રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, અથવા સ્નાતક B.Sc bachelor of science ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
2. કોમ્પ્યુટર જ્ઞાન: ઉમેદવાર પાસે રાજ્ય સરકારના નિયમ મુજબ કોમ્પ્યુટરની બેઝિક જાણકારી દર્શાવતું CCC અથવા તેને સમકક્ષ માન્ય સર્ટિફિકેટ હોવું.આવશ્યક છે.
3. અનુભવ: શૈક્ષણિક સંસ્થાની લેબમાં કામ કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ફ્રેશર પણ અરજી કરી શકે છે.


પોસ્ટનું નામ (Post Name) કેટેગરી (Category) કુલ જગ્યાઓ (Total Posts)
લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિસ્ટ્રી) દિવ્યાંગ D અને E (40%-60%), અને A, B, C કેટેગરી 01

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ ઉમેદવારની ઘુમર સામાન્ય રીતે 18 થી 33/36 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો અને મહિલાઓ અન્ય સરકારી નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

કાર્યક્રમ (Event) તારીખ (સંભવિત) (Date)
જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 20/08/2026
અરજી શરૂ થવાની તારીખ 20/08/2026
અરજી કરવાની છેલ્લી તારીખ 26/08/2026

🔰પગાર ધોરણ :

 ગ્રાન્ટ ઇન એડ કે સરકારી નિયમો મુજબ પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે આકર્ષક ફિક્સ પગાર ચૂકવવામાં આવે છે. જેમ કે ગુજરાત સરકારના ધારા ધોરણો મુજબ રૂ. 26,000/- આસપાસ. પાંચ વર્ષની સંતોષકારક જેવા બાદ કાયમી ધોરણે પુરા પગારમાં સમાવેશ કરવામાં આવી શકે છે. જો કોલેજ સેલ્સ ફાઇનાન્સ હશે તો મેનેજમેન્ટના નિયમ મુજબ પગાર મળશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ ન્યુઝ પેપર માં આવેલી જાહેરાત અથવા અમારી વેબસાઈટ પરથી વિગતો અને અરજી ફોર્મેટ ધ્યાનથી વાંચો.
2. એક સાદા કાગળ પર અથવા કોમ્પ્યુટરમાં તમારો વિસ્તૃત બાયોડેટા તૈયાર કરો જેમાં તમારુ નામ, લાયકાત શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ અને મોબાઈલ નંબર લખેલો હોય અને તાજેતરનો ફોટો લગાવીને હોય.
3. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ B.Sc ના તમામ સેમેસ્ટર, ડિગ્રી સર્ટિફિકેટ,CCC સર્ટીફીકેટ, શાળા છોડિયાનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો.
4. એક કવરમાં આ તમામ દસ્તાવેજો પેક કરી, કવર પર મોટા અક્ષરે લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી લખીને જાહેરાતમાં દર્શાવેલ સરનામે આચાર્યશ્રી, બી. પી. બારીયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે માત્ર સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એડી મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ઉમેદવારો દ્વારા મળે અરજીઓના આધારે સ્નાતક B.Sc ના માર્ક્સ મુજબ મેરીટ લીસ્ટ તૈયાર કરી શોર્ટ લિસ્ટ કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને લેબોરેટરી ની પ્રેક્ટિકલ/ સ્કીલ ટેસ્ટ અને અંતિમ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે કોલેજ કેમ્પસ ખાતે બોલાવવામાં આવશે.

ગુજરાતની તમામ સાયન્સ કોલેજ અને શિક્ષણ વિભાગની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026