ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ. માં વિવિધ પોસ્ટ પર બમ્પર ભરતી,GACL Recruitment 2026
એન્જિનિયરિંગ અને કેમિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા અને અનુભવો પ્રોફેશનલ માટે ગુજરાત સરકાર પ્રમોટેડ કંપનીમાં કામ કરવાની શાનદાર તક આવી ગઈ છે. ભારતની અગ્રણી કેમિકલ ઉત્પાદક કંપની ઓમાં સ્થાન ધરાવતી ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા વડોદરા અને દહેજ પ્લાન્ટ માટે વિવિધ ટેકનીકલ અને નોન ટેકનિકલ પોસ્ટસ જેમકે એન્જિનિયર, કેમિસ્ટ,HR, ઓફિસર વગેરે ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારો એ ડિગ્રી એન્જિનિયરિંગ કે માસ્ટર ડિગ્રી પૂર્ણ કરે છે અને ઇન્ડસ્ટ્રી નું અનુભવ ધરાવે છે, તેમના માટે ઊંચા પગાર સાથે આ કંપનીમાં જોડાવાનું સુવર્ણ અવસર છે. આજના આ વિસ્તૃત લેખમાં આપણે GACL ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ અને ઓનલાઇન હતી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લીમીટેડ (Gujarat alkalies and chemicals limited GACL).
2પોસ્ટ: એન્જિનિયર, કેમિસ્ટ, ઓફિસર, મેનેજર છે વિવિધ પોસ્ટ.
3. નોકરી નો પ્રકાર: કાયમી/કરાર આધારિત પોસ્ટ અને અનુભવ મુજબ.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન GACL ની સત્તાવાર વેબસાઈટ મારફતે.
5. વય મર્યાદા: સામાન્ય રીતે મહત્તમ 35 થી 45 વર્ષ પોસ્ટ અને અનુભવ ના આધારે.
6. અરજી ફી: સત્તાવાર નોટિફિકેશન મુજબ સામાન્ય રીતે કોઈ ફી હોતી નથી.
2પોસ્ટ: એન્જિનિયર, કેમિસ્ટ, ઓફિસર, મેનેજર છે વિવિધ પોસ્ટ.
3. નોકરી નો પ્રકાર: કાયમી/કરાર આધારિત પોસ્ટ અને અનુભવ મુજબ.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન GACL ની સત્તાવાર વેબસાઈટ મારફતે.
5. વય મર્યાદા: સામાન્ય રીતે મહત્તમ 35 થી 45 વર્ષ પોસ્ટ અને અનુભવ ના આધારે.
6. અરજી ફી: સત્તાવાર નોટિફિકેશન મુજબ સામાન્ય રીતે કોઈ ફી હોતી નથી.
| મુખ્ય બાબતો (Key Highlight) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) |
| પોસ્ટના નામ | કોમ્પ્લેક્સ હેડ, હેડ (મટીરીયલ્સ મેનેજમેન્ટ), DGM, ચીફ મેનેજર, સિનિયર મેનેજર |
| કુલ જગ્યાઓ | 05 (પાંચ અલગ-અલગ જગ્યાઓ) |
| નોકરીનું સ્થળ | બરોડા, ગુજરાત |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| સત્તાવાર વેબસાઇટ | www.gacl.com |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. એન્જિનિયર (કેમિકલ/મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ): ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધીત બ્રાન્ચમાં B.E. અથવા B.Tech ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. સંબંધીત ઇન્ડસ્ટ્રીનું બેથી પાંચ વર્ષનું અનુભવ ધરાવનારને પ્રાધાન્ય.
2. Kemist/ લેબ ઓફિસર: મુખ્ય વિષય કેમેસ્ટ્રી સાથે અનુસ્નાતક M.SC - chemisrty અને કેમિકલ પ્લાન્ટ ની લેબોરેટરીમાં કામ કરવાનો અનુભવ.
3. વહીવટી/મેનેજમેન્ટ પોસ્ટ HR finance : MBA HR marketing અથવા finance માટે CA/ CWA ની લાયકાત અને સંબંધીત ક્ષેત્ર નો અનુભવ ફરજિયાત છે.
2. Kemist/ લેબ ઓફિસર: મુખ્ય વિષય કેમેસ્ટ્રી સાથે અનુસ્નાતક M.SC - chemisrty અને કેમિકલ પ્લાન્ટ ની લેબોરેટરીમાં કામ કરવાનો અનુભવ.
3. વહીવટી/મેનેજમેન્ટ પોસ્ટ HR finance : MBA HR marketing અથવા finance માટે CA/ CWA ની લાયકાત અને સંબંધીત ક્ષેત્ર નો અનુભવ ફરજિયાત છે.
| ક્રમ નં. (Sr. No.) | હોદ્દો (Position) | સંભવિત પોસ્ટિંગ (Likely Posting) |
|---|---|---|
| 01 | કોમ્પ્લેક્સ હેડ | બરોડા |
| 02 | હેડ (મટીરીયલ્સ મેનેજમેન્ટ) | બરોડા |
| 03 | ડેપ્યુટી જનરલ મેનેજર (સેલ્સ એન્ડ ઓપરેશન્સ પ્લાનિંગ) અને લોજિસ્ટિક્સ | બરોડા |
| 04 | ડેપ્યુટી જનરલ મેનેજર / ચીફ મેનેજર (ટ્રેઝરી) | બરોડા |
| 05 | ચીફ મેનેજર / સિનિયર મેનેજર (પ્રોજેક્ટ કંટ્રોલર) | બરોડા |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેદવાર ની મહત્તમ ઉંમર પોસ્ટની સિનિયોરીટી અને અનુભવના આધારે 30 થી 45 વર્ષની આસપાસ હોવી જોઈએ. ચોક્કસ માહિતી માટે સત્તાવાર જાહેરાત ચકાસવી .
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| જાહેરાત પ્રકાશિત થવાની તારીખ | 19/08/2026 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 30/08/2026 |
🔰પગાર ધોરણ :
GACL દ્વારા પસંદગી પામનાર ઉમેદવારોને કેમિકલ ઇન્ડસ્ટ્રી ના પ્રવર્તમાન ધારાસભ્ય ધોરણો મુજબ અત્યંત આકર્ષક પગ ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત કંપનીના નિયમ અનુસાર મેડિકલ, એલાઉન્સ અને અન્ય ભથ્થા પણ મળવા પાત્ર થાય છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌ પ્રથમ GACL ની સત્તાવાર વેબસાઈટ gacl.com ની મુલાકાત લો. 2. વેબસાઈટ ના menu માંથી careers સેક્શન પર ક્લિક કરો અને current openings માં સંબંધિત જાહેરાત શોધો.
3. જાહેરાત ની પીડીએફ ડાઉનલોડ કરી તમામ નિયમો ધ્યાન થી વાંચો અને apply online બટન પર ક્લિક કરો.
4. ઓનલાઇન ફોર્મ માં તમારી પર્સનલ વિગતો શૈક્ષણિક લાયકાત અને અનુભવ ની વિગતો સચોટ રીતે ભરો.
5. તમરો પાસપોર્ટ સાઈઝ નો ફોટો, સહી અને બાયોડેટા સ્કેન કરીને અપલોડ કરો અને છેલ્લી તારીખ પહેલા ફોર્મ ફાઈનલ સબમીટ કરી પ્રિન્ટ કાઢી લો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| OFFICIAL WEBSITE | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. ઉમેદવારો દ્વારા મળેલ ઓનલાઇન અરજીઓના આધારે લાયકાત અને અનુભવ ચકાસીને શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે જરૂરિયાત મુજબ લેખિત પરીક્ષા અથવા સીધો રૂબરૂ ઇન્ટરવ્યૂ વડોદરા કે દહેજ ખાતે આયોજિત કરવામાં આવશે.
2. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે જરૂરિયાત મુજબ લેખિત પરીક્ષા અથવા સીધો રૂબરૂ ઇન્ટરવ્યૂ વડોદરા કે દહેજ ખાતે આયોજિત કરવામાં આવશે.
ગુજરાત સરકારની તમામ જાહેર ક્ષેત્રની કંપનીઓ PSU અને નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment