સુરેન્દ્રનગર જિલ્લામાં મિશન વાત્સલ્ય યોજના હેઠળ વિવિધ પોસ્ટની બમ્પર ભરતી,Gujarat Mission Vatsalya Surendranagar Recruitment 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં મિશન વાત્સલ્ય યોજના હેઠળ વિવિધ પોસ્ટની બમ્પર ભરતી,Gujarat Mission Vatsalya Surendranagar Recruitment 2026


Mission Vatsalya Recruitment 2026, Surendranagar Govt Jobs, DCPU Surendranagar Bharti, MSW Jobs in Gujarat, Social Worker Vacancy Gujarat, Data Entry Operator Jobs Surendranagar, Contractual Govt Jobs Gujarat, Child Protection Unit Bharti, Gujju Rozgar Surendranagar Updates, મિશન વાત્સલ્ય ભરતી 2026, સુરેન્દ્રનગરમાં નોકરી, સોશિયલ વર્કર ભરતી, એમએસડબલ્યુ નોકરી


સમાજસેવા ક્ષેત્ર કારગીરથી બનાવવા ઈચ્છતા અને ખાસ કરીને બાળ સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરવા માંગતા યુવાનો માટે ગુજરાત સરકાર દ્વારા એક શાનદાર તક પુરી પાડવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા સંચાલિત મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ  DCPU, સુરેન્દ્રનગર ખાતે વિવિધ વહીવટી અને ફિલ્ડ લેવલની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પ્રોટેક્શન ઓફિસર, સોશિયલ વર્કર, કાઉન્સેલર અને ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી પોસ્ટ માટે 11 માસના કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. જે ઉમેદવારોએ MSW, સમાજશાસ્ત્ર કે મનોવિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે, તેમના માટે પોતાના જ જિલ્લામાં સરકારી પ્રોજેક્ટ સાથે જોડાઈને કામ કરવાનો આ એક સુવર્ણ અવસર છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: જિલ્લા બાળ સુરક્ષા એકમ DCPU, મિશન વાત્સલ્ય યોજના, સુરેન્દ્રનગર.
2. પોસ્ટ: પ્રોટેક્શન ઓફિસર, લીગલ કમ પ્રોબેશન ઓફિસર, કાઉન્સેલર, સોશિયલ વર્કર, ડેટા એન્ટ્રી ઓપરેટર, આઉટરીચ વર્કર વગેરે.
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત.
4. અરજી કરવાનું માધ્યમ : ઓફલાઈન નિયત નમૂનામાં અરજી સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર AD મારફતે મોકલવાની રહેશે.
5. વય મર્યાદા: 21 થી 35/ 40 વર્ષ પોસ્ટ અને સત્તાવાર જાહેરાત મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.


મુખ્ય બાબતો (Key Highlights) વિગતો (Details)
ભરતી સંસ્થા ગુજરાત સરકાર (મિશન વાત્સલ્ય યોજના)
યોજનાનું નામ મિશન વાત્સલ્ય યોજના
પોસ્ટનું નામ પ્રોટેક્શન ઓફિસર, સોશિયલ વર્કર, પેરામેડિકલ સ્ટાફ, વગેરે.
કુલ જગ્યાઓ 12
કરારનો સમયગાળો 11 મહિના
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન (RPAD/સ્પીડ પોસ્ટ)
અરજી કરવાની છેલ્લી તારીખ 08/09/2026
નોકરીનું સ્થળ સુરેન્દ્રનગર, ગુજરાત
સત્તાવાર વેબસાઇટ જાહેરાતમાં સ્પષ્ટ કરેલ નથી


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. પ્રોટેક્શન ઓફિસર/સોશિયલ વર્કર/કાઉન્સેલર: ઉમેદવારી માન્ય યુનિવર્સિટી માંથી સોશિયલ વર્ક, સમાજશાસ્ત્ર, કે મનોવિજ્ઞાનમાં અનુસ્નાતક masters ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ . અને બાળ કલ્યાણ ક્ષેત્રનો અનુભવવા જોઈએ. 
2. લીગલ કમ પ્રોબેશન ઓફિસર: કાયદાના સ્નાતક LLB અને કોર્ટમાં પ્રેક્ટિસનું અથવા કાનૂની માર્ગદર્શન નો અનુભવ.
3. ડેટા એન્ટ્રી ઓપરેટર / આસિસ્ટન્ટ: કોઈપણ પ્રવાહમાં સ્નાતક ગ્રેજ્યુએશન, કોમ્પ્યુટર પાસ અને ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ નું પૂરતું જ્ઞાન. 4.  આઉટરીચ વર્કર: ધોરણ 12 પાસ અથવા સ્નાતક અને ફિલ્ડ વર્ક નો અનુભવ

🔰અરજી ફી:

 






ક્રમ નં. (Sr. No.) યુનિટનું નામ (Unit Name) પોસ્ટનું નામ (Post Name) કુલ જગ્યાઓ (Total Posts) ફિક્સ પગાર (પ્રતિ માસ) (Fixed Salary)
1 જિલ્લા બાળ સુરક્ષા એકમ, સુરેન્દ્રનગર પ્રોટેક્શન ઓફિસર (નોન-ઇન્સ્ટિટ્યુશનલ કેર) 1 ₹27804/-
2 જિલ્લા બાળ સુરક્ષા એકમ, સુરેન્દ્રનગર સોશિયલ વર્કર – પુરુષ 1 ₹18536/-
3 ચિલ્ડ્રન્સ હોમ ફોર બોયઝ, સુરેન્દ્રનગર પેરામેડિકલ સ્ટાફ 1 ₹12318/-
4 ચિલ્ડ્રન્સ હોમ ફોર બોયઝ, સુરેન્દ્રનગર P.T. ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર 1 ₹12318/-
5 ચિલ્ડ્રન્સ હોમ ફોર બોયઝ, સુરેન્દ્રનગર હાઉસકીપર 1 ₹11767/-
6 સ્પેશિયલાઈઝ્ડ એડોપ્શન એજન્સી, સુરેન્દ્રનગર સોશિયલ વર્કર કમ અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેટર 1 ₹18536/-
7 સ્પેશિયલાઈઝ્ડ એડોપ્શન એજન્સી, સુરેન્દ્રનગર આયા (કેરટેકર/મેઇડ) 1 ₹11767/-
8 D.L.M. યુવા બાળગૃહ, સુરેન્દ્રનગર કાઉન્સેલર 1 ₹23170/-
9 D.L.M. યુવા બાળગૃહ, સુરેન્દ્રનગર હાઉસફાધર 1 ₹14564/-
10 D.L.M. યુવા બાળગૃહ, સુરેન્દ્રનગર પેરામેડિકલ સ્ટાફ 1 ₹12318/-
11 D.L.M. યુવા બાળગૃહ, સુરેન્દ્રનગર આર્ટ્સ અને ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર 1 ₹12318/-
12 D.L.M. યુવા બાળગૃહ, સુરેન્દ્રનગર P.T.I. ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર 1 ₹12318/-
કુલ જગ્યાઓ (Total Vacancies) 12

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર સામાન્ય રીતે પોસ્ટ મુજબ 21 થી 35 અથવા 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
ઓફલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 08/09/2026

🔰પગાર ધોરણ :


 મિશન વાત્સલ્ય યોજનાની ગાઈડલાઈન મુજબ પસંદગી પામનાર ઉમેદવારોને દર મહિને ફિક્સ માનદ વેતન ચૂકવવામાં આવે છે. પોસ્ટ મુજબ આ પગાર અંદાજિત રૂ. 12,000/- થી રૂ.27,800/- પ્રતિ માસ ફિક્સ હોઈ શકે છે. ચોક્કસ રકમ માટે સત્તાવાર નોટિફિકેશન જુઓ.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ સ્થાનિક ન્યુઝપેપર માં આવેલી જાહેરાત અથવા અમારી વેબસાઈટ પરથી વિગતો વાંચો. 
2. એક સાદા કાગળિયા અથવા કોમ્પ્યુટર ટાઈપ કરેલી નિયત નમુનામાં અરજી પત્રક તૈયાર કરો જેમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, શૈક્ષણિક લાયકાત અને અનુભવ લખેલો હોય. 
3. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી MSW/LLB/BA , કોમ્પ્યુટર/CCC ના સર્ટિફિકેટ, અનુભવના પ્રમાણપત્રો અને આધાર કાર્ડની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો. 
4. એકવારમાં તમામ દસ્તાવેજો ફેક્ટરી કવર કર મોટા અક્ષરે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત........ પોસ્ટ માટે અરજી લખીને જાહેરાતમાં દર્શાવેલ સરનામે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, સુરેન્દ્રનગર ખાતે માત્ર સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એડી મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો. સાદી ટપાલ કે કુરિયર માન્ય રહેશે નહીં. 

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
- -
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ઉમેદવારો દ્વારા મોકલવામાં આવેલી અરજીઓના આધારે શૈક્ષણિક ગુણ અને અનુભવ મુજબ મેરીટ તૈયાર કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી કે સંબંધિત ઓફિસ ખાતે અસલ દસ્તાવેજોની ચકાસણી અને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લાની અને ગુજરાત સરકારની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.


Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026