નોર્થ સેન્ટ્રલ રેલવેમાં સાંસ્કૃતિક કોટા હેઠળ શાનદાર ભરતી,NCR culture quota recruitment 2026

નોર્થ સેન્ટ્રલ  રેલવેમાં સાંસ્કૃતિક  કોટા હેઠળ શાનદાર ભરતી,NCR culture quota recruitment 2026
North Central Railway Recruitment 2026, RRC NCR Cultural Quota Jobs, Railway Cultural Quota Vacancy, Govt Jobs for Artists, Music Dance Jobs in Railway, 12th Pass Railway Jobs, Group C Vacancy in Railway, Prayagraj Railway Recruitment, Gujju Rozgar Railway Updates, નોર્થ સેન્ટ્રલ રેલવે ભરતી 2026, કલ્ચરલ કોટા ભરતી, કલાકારો માટે સરકારી નોકરી, ધોરણ 12 પાસ રેલવે ભરતી


સંગીત, નૃત્ય, નાટકે અન્ય લલિત કળાઓમાં નિપુણતા ધરાવતા અને જે એક અત્યંત સરદાર સમાચાર આવ્યા છે. રેલ્વે રિફ્રુટમેન્ટ સેલ RRC નોર્થ સેન્ટ્રલ રેલવે NCR, પ્રયાગરાજ દ્વારા વર્ષ 2026 માટે કલ્ચર કોટા હેઠળ ગ્રુપ સી ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને એવા યુવાનો માટે છે જેઓ ગાયન, વાદન કે શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે વિશેષ લાયકાત ધરાવે છે. કલ્ચર કોટા માં પસંદગી પામનાર ઉમેદવારોને રેલ્વેના વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમોમાં પ્રધીનિત્વ કરવાની સાથે સાથે કાયમી ક્લાર્ક કે અન્ય વહીવટી પોસ્ટ પર ફરજ બજાવવાની રહે છે

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા એ નોર્થ સેન્ટ્રલ રેલવે NRC પ્રયાગરાજ.
2. પોસ્ટ: ગ્રુપ સી. સાંસ્કૃતિક કોટા/cultural Quota જેમ કે સંગીત, નૃત્ય, નાટક વગેરે.
3. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની કાયમી નોકરી.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન RRC NCR ની સત્તાવાર વેબસાઈટ મારફતે.
5. વય મર્યાદા: 18 થી 30 વર્ષ સરકારી નિયમો મુજબ SC/ST/OBC ને છૂટછાટ.
6. અરજી ફી: જનરલ/ OBC માટે રૂ. 500/- પરીક્ષા આપ્યા બાદ રૂ.400/- પરત અને SC/ ST / મહિલાઓ/ દિવ્યાંગ માટે રૂ. 250/- પરીક્ષા બાદ સંપૂર્ણ પરત.
7. પસંદગી પ્રક્રિયા: લેખિત કસોટી અને સાંસ્કૃતિક પ્રદર્શન/ skil ટેસ્ટ.
8. શેક્ષણિક લાયકાત: ધોરણ 12 પાસ 50% માર્કસ સાથે અથવા ITI અને સબંધીત કળામાં સરકાર માન્ય ડિગ્રી કે ડિપ્લોમા.

વિગતો (Particulars) માહિતી (Details)
જાહેરાત નં. EN CQ-02/2026
સંસ્થાનું નામ ઉત્તર મધ્ય રેલવે (NCR)
પોસ્ટનું નામ સાંસ્કૃતિક ક્વોટા પોસ્ટ્સ (સિતાર, તબલા)
કુલ જગ્યાઓ 02
પગાર લેવલ-2 (ગ્રેડ પે રૂ. 1900/-)
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
અરજી શરૂ થવાની તારીખ 20.08.2026
અરજી કરવાની છેલ્લી તારીખ 19.09.2026 (23:45 PM)
સત્તાવાર વેબસાઇટ www.rrcpryj.org, www.ncr.indianrailways.gov.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછો 50% ગુણ સાથે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. અથવા ધોરણ 10 પાસ + ITI પૂર્ણ કરેલું હોવું જોઈએ. સ્નાતક ઉમેદવારો માટે 50% ના નિયમમાં છૂટછાટ હોય છે.
2. સાંસ્કૃતિક લાયકાત: ઉમેદવાર પાસે સંબંધિત કળા જેમ કે શાસ્ત્રીય ગાયન, વાધ સંગીત, શાસ્ત્રીય નૃત્ય, નાટક વગેરે જે જાહેરાત માં દર્શાવેલ હોય માં કોઈ માન્ય યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ દા. ત. ગાંધર્વ મહાવિદ્યાલય , પ્રયાગ સંગીત સમિતિ વગેરે માંથી ડિગ્રી . ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો ફરજિયાત છે. રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ ઇનામ જીતનાર કલાકારોને વિશેષ અગ્રતા મળશે.

ક્રમ નં. (Sr. No.) પોસ્ટનું નામ (Post Name) પે મેટ્રિક્સ લેવલ (ગ્રેડ પે) (Pay Matrix Level) જગ્યાઓની સંખ્યા (Number of Posts)
1 સિતાર લેવલ-2 (ગ્રેડ પે રૂ. 1900/-) 01
2 તબલા લેવલ-2 (ગ્રેડ પે રૂ. 1900/-) 01
કુલ જગ્યાઓ (Total Vacancies) 02

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. અરજી કરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોની ઉંમર સામાન્ય રીતે 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
2. છૂટછાટ: ભારત સરકારના નિયમો અનુસાર SC/ ST વર્ગને પાંચ વર્ષ અને OBC ને ત્રણ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 18.08.2026
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 20.08.2026
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 19.09.2026 (23:45 PM)

🔰પગાર ધોરણ :

 રેલવેમાં ગ્રુપ સી પોસ્ટ માટે પસંદગી પામનાર ઉમેદવારોને સાતમાં પગાર પંચ મુજબ શરૂઆતની બેઝિક પે 19,900/-આપવામાં આવે છે. આ ઉપરાંત મોંઘવારી ભથ્થું, DA, HRA ટ્રાન્સપોર્ટ એલાઉન્સ TA અને રેલવે પાસ મળીને શરૂઆતથી માસિક પગાર અંદાજિત રૂ. 30,000/- થી 35,000/- ની આસપાસ થાય છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ RRC પ્રયાગરાજ ની સત્તાવાર વેબસાઈટ rrcpryj.org ની મુલાકાત લો.
2. Recruitment against culture quota 2026-27 ની લીંક પર ક્લિક કરી સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરો.
3. Apply Online બટન પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરો.
4. ફોર્મમાં તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક માહિતી અને કલ્ચર સર્ટિફિકેટ ની કાળજીપૂર્વક ભરો.
5. નિર્ધારિત સાઈઝમાં તમારો ફોટો, સહી અને શૈક્ષણિક /સાંસ્કૃતિક સર્ટિફિકેટ સ્કેન કરીને અપલોડ કરો.
6. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરીને ફોર્મ ફાઈનલ સબમીટ કરો અને પ્રિન્ટ કાઢી લો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. લેખિત પરીક્ષા: સૌપ્રથમ 50 માર્કની ઓબ્જેક્ટિવ પરીક્ષા લેવાશે જેમાં સામાન્ય જ્ઞાન, મેથ્સ અને કલ્ચર વિશેના પ્રશ્નો પૂછશે.
2. પ્રેક્ટીકલ ડેમોનેસ્ટ્રેશન : લેખિતમાં પાસ થનાર ઉમેદવારોએ નિર્ણાયકો સમક્ષ પોતાની કળા નું પ્રેક્ટીકલ પ્રદર્શન કરવાનું રહેશે. જેમાં 35 માર્ક્સ હોય છે. બાકીના 15 માર્ક્સ સર્ટિફિકેટ અને એવોર્ડના આધારે અપાય છે.

રેલવેની તમામ પ્રકારની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026