ભાવનગર મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર ઓનલાઇન ભરતી જાહેર,BMC Bhavnagar recruitment 2026

ભાવનગર મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર ઓનલાઇન ભરતી જાહેર,BMC Bhavnagar recruitment 2026
BMC Recruitment 2026, Bhavnagar Municipal Corporation Jobs, Junior Clerk Vacancy BMC, Bhavnagar Govt Jobs, Ojas BMC Bharti 2026, MPHW FHW Jobs in Bhavnagar, Municipal Corporation Jobs Gujarat, 12th Pass Govt Jobs Gujarat, Any Graduate Jobs, Gujju Rozgar Bhavnagar Updates, ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2026, જુનિયર ક્લાર્ક ભરતી, ઓજસ ગુજરાત ભરતી, ભાવનગરમાં સરકારી નોકરી


ભાવનગર શહેર અને સમગ્ર ગુજરાતના યુવાનો માટે સરકારી નોકરી મેળવવા અંગે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકામાં દ્વારા વહીવટી અને ટેકનિકલ વિભાગની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી છે. આ બમ્પર ભરતી માં સામાન્ય વહીવટ માટે ક્લાર્ક તેમજ આરોગ્ય અને ઇજનેરી વિભાગ માટે વિવિધ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જે ઉમેદવારોએ ધોરણ 12, સ્નાતક કે ટેકનિકલ કોર્સ પૂર્ણ કર્યા છે. તેમના માટે મહાનગરપાલિકા જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કાયમી નોકરી મેળવવાનો આ એક સુવર્ણ અવસર છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ભાવનગર મહાનગરપાલિકા ( Bhavnagar Municipal Corporation BMC ).
2. પોસ્ટ: જુનિયર ક્લાર્ક, ટેકનિકલ આસિસ્ટન્ટ, MPHW,FHW વગેરે સત્તાવાર જાહેરાત મુજબ વિવિધ પોસ્ટ.
3. નોકરી નો પ્રકાર: કાયમી સરકારી નોકરી શરૂઆતમાં પાંચ વર્ષ ફિક્સ પગાર.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન BMC અથવા OJAS ની સત્તાવાર વેબસાઈટ મારફતે.
5. વય મર્યાદા: 18 થી 33/ 35 વર્ષ પોસ્ટ મુજબ અલગ અને અનામત વર્ગને નિયમ અનુસાર છૂટછાટ.
6. અરજી ફી: સામાન્ય વર્ગ માટે અંદાજિત રૂ. 200/- થી 500/- ( SC/ ST/OBC અને મહિલાઓ માટે ફી મા રાહત ).

વિગતો (Particulars) માહિતી (Details)
સંસ્થા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)
પોસ્ટનું નામ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (અર્બન મેલેરિયા), સેનેટરી સબ ઇન્સ્પેક્ટર
કુલ જગ્યાઓ 80
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
અરજી શરૂ થવાની તારીખ 20/08/2026 (14:00 PM)
અરજી કરવાની છેલ્લી તારીખ 15/09/2026 (23:59 PM)
ફી ચૂકવવાની છેલ્લી તારીખ 17/09/2026 (15:00 PM)
સત્તાવાર વેબસાઇટ્સ ojas.gujarat.gov.in, www.bmcgujarat.com


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. વહીવટી પોસ્ટ જુનિયર ક્લાર્ક/આસિસ્ટન્ટ: ઉમેદવારી માન્ય બોર્ડ/યુનિવર્સિટીમાંથી ધોરણ 12 પાસ અથવા કોઈપણ પ્રવાહમાં સ્નાતક ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. સાથે જ સરકાર માન્ય કોમ્પ્યુટર સર્ટિફિકેટ અને ટાઈપિંગ નું જ્ઞાન હોવું ફરજિયાત છે.
2. આરોગ્ય વિભાગ MPHW/FHW/ સ્ટાફ નર્સ: સંબંધીત નર્સિંગ કોર્સ ( GNM/B.Sc. nursing ,SI નો કોર્સ અથવા FHW નો માન્ય કોર્સ કરેલો હોવો જોઈએ.
3. ટેકનીકલ પોસ્ટ એન્જિનિયર/ઓવરસીયર : સિવિલ, ઈલેક્ટ્રિકલ કે મિકેનિકલ એન્જિનિયરિંગમાં માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા અથવા ડિગ્રી B.E/B.Tech

ક્રમ નં. પોસ્ટનું નામ કુલ જગ્યાઓ જનરલ (પુરુષ) જનરલ (મહિલા) EWS (પુરુષ) EWS (મહિલા) SEBC (પુરુષ) SEBC (મહિલા) ST (પુરુષ) ST (મહિલા) SC (પુરુષ) SC (મહિલા) PH
1 એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) 1 1 0 0 0 0 0 0 0 0 0 0
2 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (અર્બન મેલેરિયા) 75 27 10 4 2 14 6 8 3 4 1 3
3 સેનેટરી સબ ઇન્સ્પેક્ટર 4 3 0 0 0 1 0 0 0 0 0 0
કુલ (Total) 80 31 10 4 2 15 6 8 3 4 1 4

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. અરજી કરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોની ઉંમર સામાન્ય રીતે પોસ્ટ મુજબ ૧૮ થી ૩૩/૩૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
2. છૂટછાટ: ગુજરાતી સરકારના નિયમો અનુસાર SC, ST, OBC, EWS અને મહિલા ઉમેદવારોની ઉપલી વય મર્યાદામાં ત્રણથી પાંચ વર્ષનો છૂટછાટ મળવા પાત્ર રહેશે.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
જાહેરાત બહાર પાડવાની તારીખ 17/08/2026
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 20/08/2026 (14:00 PM)
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 15/09/2026 (23:59 PM)
પોસ્ટ ઓફિસમાં ફી ચૂકવવાની છેલ્લી તારીખ 17/09/2026 (15:00 PM)

🔰પગાર ધોરણ :

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ, પસંદગી પામનાર ઉમેદવારોની શરૂઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગાર જેમ કેટલાક માટે અંદાજિત રૂ. 26,000/- પ્રતિ માસ. ચૂકવવામાં આવે છે. પાંચ વર્ષની સંતોષકારક કામગીરી પૂર્ણ કર્યા બાદ સાતમા પગાર પંચના નિયમો મુજબ પુરા પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ ભાવનગર મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ bmcgujarat.com અથવા ઓજસ ગુજરાત ojas gujarat.gov.in ની મુલાકાત લો.
2. Current advertisements સેક્શનમાં જઈને સંબંધિત જાહેરાત ડાઉનલોડ કરી નિયમો ધ્યાનથી વાંચો.
3. Apply online લિંક પર ક્લિક કરી તમારો રજીસ્ટ્રેશન કરો.
4. ઓનલાઈન ફોર્મ માં તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો સચોટ રીતે ભરો.
5. પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને સહી નિર્ધારિત સાઈઝમાં સ્કેન કરીને અપલોડ કરો.
6. જો અરજી લાગુ પડતી હોય તો ઓનલાઇન પેમેન્ટ અથવા પોસ્ટ ઓફિસના ચલણ મારફતે ફી ભરીને ફાઇનલ સબમીટ કરો અને કન્ફર્મેશન પેજની પ્રિન્ટ કાઢો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ અને સરકારી નોકરીઓની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026