ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરમાં વિવિધ પોસ્ટ માટે શાનદાર ભરતી,Gujarat Sahitya Akademi Recruitment 2026

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરમાં વિવિધ પોસ્ટ માટે શાનદાર ભરતી,Gujarat Sahitya Akademi Recruitment 2026
Gujarat Sahitya Akademi Recruitment 2026, Sahitya Akademi Gandhinagar Jobs, Proofreader Jobs in Gujarat, DTP Operator Vacancy Gujarat, B.A Gujarati Jobs, Govt Jobs in Gandhinagar, Contractual Govt Jobs Gujarat, Clerk Jobs in Gandhinagar, Gujju Rozgar Updates, ગુજરાત સાહિત્ય અકાદમી ભરતી 2026, પ્રૂફ રીડર નોકરી, ડીટીપી ઓપરેટર ભરતી, ગાંધીનગરમાં સરકારી નોકરી

ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે રુચિ ધરાવતા તેમજ સંબંધિત ક્ષેત્રમાં શૈક્ષણિક ધરાવતા ઉમેદવાર માટે ગુજરાત સરકારમાં કામ કરવાની એક શાનદાર આવી ગઈ છે. ગુજરાતી સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની મહત્વની સંસ્થા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સંસ્થાના વિવિધ પ્રકાશનો અને વહીવટી કામકાજ માટે પ્રૂફ રીડર ડી. ટી. પી. ઓપરેટર અને વહીવટી સહાયક ની ખાલી જગ્યાઓ કરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે . આ ભરતી સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત રહેશે, જે ઉમેદવારો એ ગુજરાતી સાહિત્યમાં કેજેશન કર્યું છે અથવા કોમ્પ્યુટર પબ્લિસિંગનો અનુભવ ધરાવે છે. તેમના માટે ગાંધીનગરમાં નોકરી મેળવવાનો આ એક સુવર્ણ અવસર છે. 

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર.
2. પોસ્ટ: પ્રૂફ રીડર, ડી.ટી.પી. ઓપરેટર, ક્લાર્ક/વહીવટી સહાયક વગેરે.
3. નોકરી નો પ્રકાર: 11 માસ ના કરાર આધારિત.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન નિયત નમૂનામાં અરજી સ્પીડ પોસ્ટ રજીસ્ટર એ.ડી. દ્વારા મોકલવાની રહેશે.
5. વય મર્યાદા: 18 થી 35/40 પોસ્ટ અને સત્તાવાર જાહેરાત મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

મુખ્ય બાબતો (Key Highlight) વિગતો (Details)
સંસ્થાનું નામ ગુજરાત સાહિત્ય અકાદમી
પોસ્ટનું નામ સંપાદક, પ્રકાશન અધિકારી, મદદનીશ મહામાત્ર
કુલ જગ્યાઓ 6
પગાર રૂ. 40,000/- થી રૂ. 45,000/- પ્રતિ માસ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન (વેબસાઈટ પર ફોર્મ ઉપલબ્ધ) અને ઓફલાઈન (પોસ્ટ દ્વારા હાર્ડ કોપી)
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
સત્તાવાર વેબસાઇટ www.gujaratsahityaacademy.com


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. પ્રૂફ રીડર: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે સ્નાતક B. A અથવા અનુસ્નાતક M.A પાસ કરેલું હોવું જોઈએ. ગુજરાતી વ્યાકરણ અને જોડણીનુ સચોટ જ્ઞાન હોવું ફરજિયાત છે. પ્રકાશન સંસ્થાના પ્રુફ રિડિંગનો અનુભવ ધરાવનાર ને પ્રાધાન્ય.
2. ડી .ટી.પી ઓપરેટર: કોઈપણ પ્રવાહમાં સ્નાતક સાથે પેજમેકર, કોરલ ડ્રો, ફોટોશોપ અને ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ નું સરકાર માન્ય સર્ટિફિકેટ અને પબ્લિશીંગનો/ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કર્યાનું એક થી બે વર્ષનો અનુભવ.
3. વહીવટી સહાયક/ક્લાર્ક: સ્નાતક અને. CCC પાસ ક્લાર્ક તરીકે ની અનુભવ.

ક્રમ નં. (Sr. No.) પોસ્ટનું નામ (Post Name) જગ્યાઓની સંખ્યા (No. of Vacancies) માસિક ફિક્સ પગાર (Monthly Fixed Salary)
1 સંપાદક (Editor) 1 રૂ. 45,000/-
2 પ્રકાશન અધિકારી (Publication Officer) 1 રૂ. 45,000/-
3 મદદનીશ મહામાત્ર (હિન્દી) 1 રૂ. 40,000/-
4 મદદનીશ મહામાત્ર (ગુજરાતી) 1 રૂ. 40,000/-
5 મદદનીશ મહામાત્ર (કચ્છી) 1 રૂ. 40,000/-
6 મદદનીશ મહામાત્ર (સંસ્કૃત) 1 રૂ. 40,000/-
કુલ (Total) 6

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

 અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ ઉમેદવારની ઉંમર સામાન્ય રીતે 18 થી 35/ 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
અરજી શરૂ થવાની તારીખ (ઓનલાઈન ફોર્મ ઉપલબ્ધતા) 19/08/2026 (સવારે 10:00 વાગ્યે)
અરજીની છેલ્લી તારીખ (ઓનલાઈન ફોર્મ ઉપલબ્ધતા) 31/08/2026 (સાંજે 04:00 વાગ્યે)
અરજીની હાર્ડ કોપી મેળવવાની છેલ્લી તારીખ 02/09/2026 (સાંજે 05:30 વાગ્યે)

🔰પગાર ધોરણ :

 ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સરકારના ધારાધોરણો મુજબ કરાર આધારિત પસંદીગી પામનાર ઉમેદવારોને દર મહિને માનદ વેતન ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે આ પોસ્ટ માટે અંદાજિત રૂ. 15,000/- થી 25,000/- પ્રતિ માસ ફિક્સ પગાર આપવામાં આવે છે. ચોક્કસ રકમ માટે સત્તાવાર નોટિફિકેશન જોવું.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ દિવ્યભાસ્કર કે ગુજરાત સમાચાર જેવા સ્થાનિક ન્યુઝ પેપરમાં આવેલી જાહેરાત અથવા અમારી વેબસાઈટ પરથી વિગતો વાંચો.
2. એક સાદા કાગળ પર સ્વચ્છ અથવા કોમ્પ્યુટર ટાઈપિંગ કરેલું અરજી પત્ર તૈયાર કરો. જેમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત અને અનુભવની તમામ વિગતો લખેલી હોય અને ફોટો લગાવેલો હોય.
3. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી (B.A/M.A), કોમ્પ્યુટર/DTP ના સર્ટિફિકેટ, અનુભવના પ્રમાણપત્રો અને આધાર કાર્ડની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો.
4. એક કવરમાં આ તમામ દસ્તાવેજો પેક કરી, કવર પર મોટા અક્ષરે પોસ્ટ નું નામ.... માટેની અરજી લખીને જાહેરાતમાં દર્શાવેલ સરનામે મહામાત્ર શ્રી, ગુજરાત સાહિત્ય અકાદમી, અભિલેખાગાર ભવનની પાછળ, સેક્ટર -17, ગાંધીનગર ખાતે માત્ર સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એડી મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો. 

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ઉમેદવારો દ્વારા મળે અરજીઓની ચકાસણી કરી મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ગાંધીનગર ખાતે કોમ્પ્યુટર/ટાઈપિંગ ટેસ્ટ અથવા પ્રૂફ રીડિંગનું પ્રેક્ટીકલ કસોટી માટે બોલાવવામાં આવશે.
3. તેમાં પાસ થનાર ઉમેદવારોનું અંતિમ રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગની તમામ નવી વસ્તીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ મારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026