કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે વિવિધ પોસ્ટની ભરતી,Kasturba Stree Vikas Gruh Jamnagar Recruitment 2026
કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે વિવિધ પોસ્ટની ભરતી,Kasturba Stree Vikas Gruh Jamnagar Recruitment 2026
જામનગર અને આસપાસના વિસ્તારમાં રહેતા તથા સામાજિક સેવાના કાર્યો સાથે જોડાઈને રોજગારી મેળવવા ઈચ્છતા ઉમેદવારો ખાસ કરી ને મહિલાઓ માટે એક ઉત્તમ સમાચાર આવ્યા છે. જામનગરની સુપ્રસિદ્ધ અને મહિલા ઉત્કર્ષ માટે કાર્યરત સંસ્થા કસ્તુરબા શ્રી વિકાસ ગૃહ દ્વારા સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના અનુદાન થી ચાલતા વિવિધ પ્રોજેક્ટ અને આશ્રય ગૃહો માટે સ્ટાફની ભરતી જાહેરાત કરવામાં આવી છે . આ ભરતીમાં અંતર્ગત કાઉન્સેલર, ગૃહ માતા, ક્લાર્ક અને સહાયક સ્ટાફની જગ્યાઓ 11 માસના કરાર આધારિત ભરવામાં આવશે. જે ઉમેદવારો એ MSW, ગ્રેજ્યુએશન અથવા પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે, તેમના માટે પોતાના જ શહેરમાં નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સરથા: કસ્તુરબા શ્રી વિકાસ ગૃહ, જામનગર.
2. પોસ્ટ: કાઉન્સેલર, ગૃહ માતા, ક્લાર્ક/એકાઉન્ટન્ટ, રસોઈયા અને પટાવાળા વગેરે.
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત અનુદાનિત સંસ્થાની નોકરી.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એડી દ્વારા.
5. વય મર્યાદા: 21 થી 40 વર્ષ પોસ્ટ મુજબ અને સરકારી નિયમો મુજબ છૂટછાટ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

| મુખ્ય બાબતો (Key Highlights) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થા | તારાપુર નગરપાલિકા |
| પોસ્ટનું નામ | સિટી મેનેજર-UWM |
| કુલ જગ્યાઓ | 1 |
| નોકરીનું સ્થળ | તારાપુર, આણંદ, ગુજરાત |
| અરજી કરવાનું માધ્યમ | વોક-ઇન ઇન્ટરવ્યુ |
| વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ | 19 ઓગસ્ટ 2026 |
| પગાર | દર મહિને રૂ. 30,000/- (ફિક્સ) |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. કાઉન્સેલર: માન્ય યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્ક MSW અથવા સાયકોલોજી/ સોસિયોલોજી માં માસ્ટર ડિગ્રી. કાઉન્સેલિંગ નો અનુભવ ધરાવતા મહિલા ઉમેદવારોને ખાસ પ્રાધાન્ય.
2. ગૃહમાતા: કોઈ પણ પ્રવાહમાં સ્નાતક (B.A/B.Com/B.Sc ) હોવું જરૂરી છે. સંસ્થામાં રહીને કામ કરી શકે તેવી અનુભવી મહિલાઓને અગ્રતા આપશે.
3. ક્લાર્ક કમ એકાઉન્ટન્ટ: કોમર્સ માં સ્નાતક (B.Com) અને ટેલી Tally તેમજ કોમ્પ્યુટર ઓપરેટિંગ નું જ્ઞાન હોવું ફરજિયાત છે.
4. રસોઈયા/ પટાવાળા/હેલ્પર! ધોરણ 8 પાસ અથવા 10 વ. સ્થાનિક અનુભવી ઉમેદવારો ને પહેલી પસંદગી.

| પોસ્ટનું નામ (Post Name) | કુલ જગ્યાઓ (Total Posts) |
|---|---|
| સિટી મેનેજર-UWM | 1 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર સામાન્ય રીતે પોસ્ટના આધારે 21 વર્ષથી 40 વર્ષ સુધી ની હોવી જોઈએ. વધુ વિગતો માટે સત્તાવાર જાહેરાત ચકાસવી.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| વોક-ઇન રજીસ્ટ્રેશનની તારીખ | 19 ઓગસ્ટ 2026 (સવારે 10:00 થી બપોરે 12:00 સુધી) |
| વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ | 19 ઓગસ્ટ 2026 (બપોરે 1:00 વાગ્યાથી શરૂ) |
🔰પગાર ધોરણ :
1. કાઉન્સેલર /એકાઉન્ટન્ટ માટે! અંદાજિત રૂ.15,000 થી 17,500/- પ્રતિ માસ.
2. ગૃહ માતા matr: અંદાજિત રૂ.11,000 થી 14,000/-પ્રતિ માસ.
3. હેલ્પર/રસોઈયા/ પટાવાળા માટે: અંદાજિત રૂ.6,000 થી 8,500/-પ્રતિ માસ.
2. ગૃહ માતા matr: અંદાજિત રૂ.11,000 થી 14,000/-પ્રતિ માસ.
3. હેલ્પર/રસોઈયા/ પટાવાળા માટે: અંદાજિત રૂ.6,000 થી 8,500/-પ્રતિ માસ.
1. સૌપ્રથમ દિવ્ય ભાસ્કર કે અકીલા જેવા સ્થાનિક ન્યુઝ પેપર માં આવેલી જાહેરાત અમારી વેબસાઈટ પરથી વિગતો વાંચો.
2. એક સાદા કાગળ પર સ્વચ્છ અક્ષર એ અથવા કોમ્પ્યુટર ટાઈપ કરેલો બાયોડેટા તૈયાર કરો. જેમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને શૈક્ષણિક/અનુભવને તમામ વિગતો લખેલી હોય અને પાસપોર્ટ સાઇઝ નો ફોટો લગાવેલો હોય.
3. અરજી ની સાથે તમારી શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અનુભવના પ્રમાણપત્રો, શાળા છોડિયાનું પ્રમાણપત્ર, અને આધારકાર્ડની સ્વ પ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો.
4. એક કવરમાં આ તમામ દસ્તાવેજો પેક કરી, કવર પર મોટા અક્ષરે application for the post of પોસ્ટનું નામ લખીને જાહેરાતમાં દર્શાવેલા સરને સામાન્ય રીતે પ્રમુખશ્રી/મંત્રી શ્રી , કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, જામનગર સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એ.ડી. મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| - | - |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા હોતી વ. ઉમેદવારો દ્વારા મોકલવામાં આવેલી અરજીઓના શૈક્ષણિક ગુણ અને અનુભવના આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને જામનગર ખાતે સંસ્થા માં રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
ગુજરાતી સરકારના અનુદાનિત આશ્રયગૃહો અને જિલ્લાવાર કરાર આધારિત નોકરીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment