સુરત ગ્રામ્ય પોલીસમાં TRB જવાનની ભરતી જાહેર, ૯ પાસ માટે તક/Surat Rural Traffic Brigade Recruitment 2026
સુરત ગ્રામ્ય પોલીસમાં TRB જવાનની ભરતી જાહેર, ૯ પાસ માટે તક/Surat Rural Traffic Brigade Recruitment 2026
સુરત જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં રહેતા તથા પર્યાવરણ, મેનેજમેન્ટ અને સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. સ્વચ્છ ભારત મિશન પ્રોજેક્ટ અંતર્ગત સુરત જિલ્લા ની બારડોલી નગરપાલિકા દ્વારા શહેરી વ્યવસ્થા પણ અને ઘન કચરા નિકાલ ને સુદ્રઢ કરવા માટે સિટી મેનેજરની ખાલી પડેલી જગ્યા ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે
. આ ભરતી સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત રહેશે, જે પ્રોજેક્ટ ની જરૂરિયાત મુજબ ભવિષ્ય મા રીન્યુ થઈ શકે છે. જે ઉમેદવારો એ સિવિલ, એન્વાયરમેન્ટ સાયન્સ કે મેનેજમેન્ટમાં ઉચ્ચ ડિગ્રી મેળવી છે. તેમના માટે ઓછા પગાર અને સરકારી વિભાગમાં કામ કરવાનો આ એક ઉત્તમ અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: બારડોલી નગરપાલિકા જીલ્લો સુરત.
2. પોસ્ટ: સિટી મેનેજર.
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત કામગીરી મુજબ રીન્યુઅલેન પાત્ર.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એડી દ્વારા.
5. વય મર્યાદા: મહત્તમ 35 વર્ષ સુધી સત્તાવાર જાહેરાત મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

| મુખ્ય બાબતો (Key Highlights) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થા | પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સુરત ગ્રામ્ય અને જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ |
| પોસ્ટનું નામ | માનદ સ્વયંસેવકો (ટ્રાફિક બ્રિગેડ) |
| કુલ જગ્યાઓ | 100 |
| અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
| પોસ્ટનો પ્રકાર | માનદ સેવા |
| નોકરીનું સ્થળ | સુરત ગ્રામ્ય જિલ્લો |
| અરજી શરૂ થવાની તારીખ | 15મી ઓગસ્ટ 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 24મી ઓગસ્ટ 2026 |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શેક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી B.E. અથવા B.Tech. પાસ કરેલું હોવું જોઈએ.
2. વૈકલ્પિક લાયકાત: જો ઉમેદવારે B.Sc/M.Sc , માસ્ટર ઓફ સોશિયલ વર્ક MSW, અથવા MBA કરેલું હોય તો તેઓ પણ અરજી કરી શકે છે.
3. કોમ્પ્યુટર અને અનુભવ: ઉમેદવાર પાસે કોમ્પ્યુટર એપ્લીકેશન નું બેઝિક જ્ઞાન હોવું ફરજિયાત છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કે સંબંધિત મેનેજમેન્ટ ક્ષેત્રમાં કામ કરવાનું બે થી ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

🔰અરજી ફી:
| પોસ્ટનું નામ (Post Name) | કુલ જગ્યાઓ (Total Vacancies) |
|---|---|
| માનદ સ્વયંસેવકો (પુરુષ અને મહિલા) | 100 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ ઉમેદવારને મહત્તમ ઉંમર સામાન્ય રીતે 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| અરજી ફોર્મ વિતરણ શરૂ થવાની તારીખ | 15મી ઓગસ્ટ 2026 |
| અરજી ફોર્મ વિતરણ પૂર્ણ થવાની તારીખ | 22મી ઓગસ્ટ 2026 |
| અરજી ફોર્મ વિતરણનો સમય | સવારે 10:30 થી સાંજે 06:00 સુધી |
| અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ | 24મી ઓગસ્ટ 2026 (સાંજે 05:00 કલાક સુધી) |
🔰પગાર ધોરણ :
બારડોલી નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન ની ગાઈડ લાઈન મુજબ પસંદગી પામનાર સિટી મેનેજરને દર મહિને અત્યંત આકર્ષક ફિક્સ માનદ વેતન ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે આ પોસ્ટ માટે અંદાજિત રૂ. 30,000/- થી રૂ 35,000/- પ્રતિ માસ ફિક્સ પગાર આપવામાં આવે છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ સ્થાનિક ન્યુઝ પેપર માં આવેલી જાહેરાત વાંચો અથવા અમારી વેબસાઈટ પરથી વિગતો મેળવો. 2. એક સાદા કાગળ ચક્ષર અથવા કોમ્પ્યુટર ટાઈપ કરી દો અરજી પત્રક તૈયાર કરો, જેમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને શૈક્ષણિક/અનુભવની તમામ વિગતો લખેલી હોય. તેમાં પાસપોર્ટ સાઇઝ નો તાજેતર નો ફોટો લગાવો.
3. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, અનુભવના પ્રમાણપત્રો, કોમ્પ્યુટર સર્ટિફિકેટ, શાળા છોડિયાનું પ્રમાણપત્ર, અને આધાર કાર્ડની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો.
4. આ તમામ દસ્તાવેજો એક કવરમાં પેક કરી કવર પર મોટા અક્ષરે application for the post of City manager લખીને જાહેરાતમાં દર્શાવેલ સરનામે ચીફ ઓફિસર શ્રી, બારડોલી નગરપાલિકા, બારડોલી, જિલ્લો સુરત ખાતે માત્ર સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એ.ડી. મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| - | - |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. ઉમેદવારો દ્વારા મળેલ અરજીઓના આધારે શૈક્ષણિક ગુણ અને અનુભવ ચકાસીને મેરીટ તૈયાર કરવામાં આવે છે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને બારડોલી નગરપાલિકા કચેરી ખાતે અસલ દસ્તાવેજો ચકાસણી અને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને બારડોલી નગરપાલિકા કચેરી ખાતે અસલ દસ્તાવેજો ચકાસણી અને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

Comments
Post a Comment