બેંકોમાં ક્લાર્કની બમ્પર ભરતી / IBPS clerk Recruitment 2026

બેંકોમાં ક્લાર્કની બમ્પર ભરતી / IBPS clerk Recruitment 2026
IBPS Clerk Recruitment 2026, IBPS CRP Clerks XVI Apply Online, Bank Jobs for Graduates, Clerk Vacancy in Nationalized Banks, Any Graduate Bank Jobs, IBPS Clerk Notification 2026, Govt Bank Jobs in Gujarat, No Interview Bank Jobs, Gujju Rozgar Bank Updates, આઈબીપીએસ ક્લાર્ક ભરતી 2026, બેંકમાં ક્લાર્કની નોકરી, સ્નાતક માટે સરકારી નોકરી


બેન્કિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા લાખો યુવાનો માટે વર્ષની સૌથી મોટી અને આતુરતાપૂર્વક રાહ જોવાથી જાહેરાત આવી ગઈ છે. ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન દ્વારા દેશની 11 જેટલી અગ્રણી રાષ્ટ્રીયકૃત બેન્કો જેમકે બેંક ઓફ બરોડા, PNB, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેન્ક વગેરે. મા ક્લાર્ક ની ખાલી જગ્યાઓ ભરવા માટે CRP Clerks - XVI (2026-27) ની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો એ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, તેમના માટે સીધી પરીક્ષા આપીને બેંકમાં કાયમી નોકરી મેળવવાની આ એક સારી તક છે. સૌથી સારી વાત એ છે કે ક્લાર્કની પોસ્ટ માટે કોઈ ઇન્ટરવ્યૂ લેવામાં આવતો નથી.


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન ( institute of banking personnel selection IBPS).
2. પોસ્ટ: ક્લાર્ક (Clerical cadre - CRP Clerks -XVI).
3. કુલ જગ્યાઓ: સત્તાવાર જાહેરાત મુજબ દેશભરમાં મોટી સંખ્યામાં અંદાજિત હજારો જગ્યાઓ.
4. નોકરી નો પ્રકાર: કાયમી બેંક નોકરી સરકારી/રાષ્ટ્રીય કૃત બેંકમાં રાષ્ટ્રીયકૃત બેન્કોમાં.
5. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન (IBPS ની સત્તાવાર વેબસાઈટ દ્વારા).
6. વય મર્યાદા: 20 થી 28 વર્ષ કેન્દ્ર સરકારના નિયમો મુજબ SC/ ST/OBC ઉમેદવારોને છૂટછાટ.
7. અરજી ફી: જનરલ/OBC/ EWS ઉમેદવારો માટે રૂ. 850/- અને SC/ST/PwD /ESM ઉમેદવારો માટે રૂ. 175/-.

વિગતો (Particular) માહિતી (Details)
સંસ્થાનું નામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS)
ભરતીનું નામ CRP CSA-XVI
પોસ્ટનું નામ કસ્ટમર સર્વિસ એસોસિએટ (CSA) / ક્લાર્ક
ખાલી જગ્યાનું વર્ષ 2027-28
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
પસંદગી પ્રક્રિયા પ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા, પ્રોવિઝનલ ફાળવણી
સત્તાવાર વેબસાઇટ www.ibps.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. સ્નાતક (graduation): ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ પ્રવાહમાં (B.A, B.Com, B.Sc, BBA, B.E. વગેરે) સ્નાતક ની ડિગ્રી મેળવેલી હોવી ફરજિયાત છે.
2. કોમ્પ્યુટર જ્ઞાન: ઉમેદવાર પાસે કોમ્પ્યુટરઓપરેટિંગ સિસ્ટમનું જ્ઞાન હોવું જોઈએ.(કોમ્પ્યુટરમાં સર્ટિફિકેટ/ડિપ્લોમા/ડીગ્રી અથવા હાઇસ્કુલ/કોલેજમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે ભણેલા હોવા જોઈએ.
3. સ્થાનિક ભાષા: ઉમેદવાર જે રાજ્યમાંથી અરજી કરી રહ્યો છે, તે રાજ્યની સત્તાવાર ભાષા જેમકે ગુજરાત માટે ગુજરાતી, વાંચતા, લખતા અને બોલતા આવડવી ફરજીયાત છે.




કેટેગરી (Category) ફી (Fees)
જનરલ/OBC/EWS રૂ. 850/-
SC/ST/અન્ય રૂ. 175/-

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 28 વર્ષ હોવી જોઈએ.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોની ઉપલી વહી મર્યાદામાં પાંચ વર્ષ, OBC (NCL) ઉમેદવારોને ત્રણ વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે.


કાર્યક્રમ (Event) તારીખ (Date 2026-2027)
ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ 01 ઓગસ્ટ 2026
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2026
ફી ચુકવણી 01 ઓગસ્ટ 2026 થી 21 ઓગસ્ટ 2026
પૂર્વ-પરીક્ષા તાલીમ (PET) સપ્ટેમ્બર 2026
પ્રિલિમિનરી પરીક્ષા ઓક્ટોબર 2026
મુખ્ય પરીક્ષા ડિસેમ્બર 2026
પ્રોવિઝનલ ફાળવણી માર્ચ 2027

🔰પગાર ધોરણ :

 
1. બેઝિક પે રૂ. 19,900/ઊઠી શરૂ થાય છે.
2. આ સાથે મોંઘવારી ભથ્થું (DA),HRA, ટ્રાવેલિંગ એલા એલાઉન્સ અને મેડિકલ સુવિધાઓ મળીને શહેરી વિસ્તાર મુજબ શરૂઆત માં જ દર મહિને અંદાજિત રૂ. 32,000 થી રૂ.35,000/-ની ગ્રોસ સેલેરી ચૂકવવામાં આવે છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


1. સૌપ્રથમ IBPS ની સત્તાવાર વેબસાઈટ ibps.in ની મુલાકાત લો.
2. હોમ પેજ પર CRP Clerks સેકશનમાં જાઓ અને Common Recruitment process for Clerical cadre XVI ની લીંક પર ક્લિક કરો.
3. Click Her for new Registration પર ક્લિક કરી તમારી બેઝિક વિગતો ભરી રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મેળવો.
4. ત્યારબાદ લોગીન કરીને તમારી તમામ શૈક્ષણિક વિગતો, બેંક પ્રેફરન્સ અને પર્સનલ માહિતી ભરો.
5. પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી , ડાબા હાથના અંગૂઠા નું નિશાન અને સ્વ હસતાક્ષરીત ઘોષણા પત્ર સ્કેન કરીને અપલોડ કરો.
6. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરીને ફોર્મ ફાઈનલ સબમીટ કરો અને પ્રિન્ટ કાઢી લો. 


DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


1. પ્રિલિમિનરી પરીક્ષા: 100 માર્ક્સની ઓનલાઇન MCQ આધારિત પરીક્ષા લેવાશે. જેમાં અંગ્રેજી, ગણિત અને રીઝનીંગ પૂછાશે, આ માત્ર ક્વોલિફાઇંગ પરીક્ષા છે.
2. મેઇન પરીક્ષા: પ્રિલિમ્સ પાસ કરનાર ઉમેદવારોએ 200 માર્ક્સની મેઇન પરીક્ષા આપવાની રહેશે. અંતિમ મેરીટ માત્ર મેઇન પરીક્ષાના માર્કસના આધારે જ બનશે. આમાં કોઈ ઇન્ટરવ્યૂ હોતો નથી.
3. સ્થાનિક ભાષા કસોટી: જો ઉમેદવારે ધોરણ 10 કે 12 માં સ્થાનિક ભાષા ન ભણી હોય, તો મેઇન પરીક્ષા બાદ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાની રહેશે.


બેન્કિંગ અને કેન્દ્ર સરકારની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026