ગુજરાતમાં જ્ઞાન સહાયક પ્રાથમિક શાળાઓ માટે બમ્પર ભરતી,Gyan sahayak primary recruitment 2026

 ગુજરાતમાં જ્ઞાન સહાયક પ્રાથમિક શાળાઓ માટે બમ્પર ભરતી,Gyan sahayak primary recruitment 2026
Gyan Sahayak Primary Recruitment 2026, Gyan Sahayak Bharti Gujarat, TET 1 Passed Jobs in Gujarat, TET 2 Teacher Vacancy, Primary Teacher Jobs in Gujarat Govt, Samagra Shiksha Abhiyan Gujarat Jobs, PTC Jobs in Gujarat, B.Ed Jobs in Govt Schools, Vidyasahayak Bharti 2026, Gujju Rozgar Education Updates, જ્ઞાન સહાયક ભરતી 2026, ટેટ પાસ માટે સરકારી નોકરી, પ્રાથમિક શિક્ષક ભરતી ગુજરાત


ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવાનું સપનું જોતા અને TET પરીક્ષા પાસ કરી ચૂકેલા લાખો ઉમેદવારો માટે અત્યંત મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ માં શિક્ષક કાર્ય માટે જ્ઞાન સહાયક પ્રાથમિક ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારોએ TET -1અથવા TET -2 પરીક્ષા પાસ કરેલી છે, તેમના માટે મેરીટ ના આધારે પોતાના જ જિલ્લામાં નોકરી મેળવવાની આ એક સારી તક છે. 


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: સમગ્ર શિક્ષા અભિયાન (SSA), શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2. પોસ્ટ: જ્ઞાન સહાયક - પ્રાથમિક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 .
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓમાં .
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન જ્ઞાન સહાયક સત્તાવાર પોર્ટલ દ્વારા.
5. વય મર્યાદા: મહત્તમ 40 વર્ષ સરકારી ધારા ધોરણો મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.
7. પસંદગી પ્રક્રિયા: TET પરીક્ષાના ગુણ અને શૈક્ષણિક લાયકાતના આધારે સીધુ મેરીટ કોઈ નવી પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નહીં. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન.
8. શૈક્ષણિક લાયકાત: PTC/D.El.Ed અથવા B.Ed ની ડિગ્રી અને ફરજિયાત પણે TET-1 અથવા TET -2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

વિગતો (Particulars) માહિતી (Details)
સંસ્થાનું નામ સમગ્ર શિક્ષા, ગુજરાત સરકાર
પોસ્ટનું નામ જ્ઞાન સહાયક (પ્રાથમિક)
વિષય અંગ્રેજી
પગાર / પગાર ધોરણ દર મહિને ₹ 21,000/-
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
કરારનો સમયગાળો 11 મહિના
સત્તાવાર વેબસાઇટ pregyansahayak.ssgujarat.org


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


1. લોઅર પ્રાઇમરિ ધોરણ 1 થી 5: ઉમેદવારે ધોરણ 12 પાસ કર્યા બાદ PTC અથવા D.El.Ed નો કોર્સ કરેલો હોવો જોઈએ. આ સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા લેવાયેલી TET -1( teacher eligibility test -1) પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત છે.
2. અપર પ્રાઇમરી ધોરણ છ થી આઠ: ઉમેદવારે સંબંધીત વિષયમાં (B.A B.Com ,B.Sc) સ્નાતક (graduation) અને B.Ed અથવા PTC પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ સાથે ઉમેદવારે TET -2 પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત છે.

કાર્યક્રમ (Event) તારીખ (Date) સમય (Time)
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 04/08/2026 સવારે 09:00 કલાકે
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10/08/2026 રાત્રે 11:59 કલાકે
મેરિટ લિસ્ટ જાહેર કરવાની તારીખ 12/08/2026 સવારે 09:00 કલાકે
ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને શાળા પસંદગી 13/08/2026 (સોમવાર)

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

જ્ઞાન સહાયક તરીકે અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 40 વર્ષ સુધીની માન્ય રાખવામાં આવે છે. વધુ વિગતો માટે સત્તાવાર નોટિફિકેશનનું અભ્યાસ કરવો.


ક્રમ નં. (Sr. No.) પોસ્ટનું નામ (Post Name) માસિક ફિક્સ મહેનતાણું (Monthly Fixed Remuneration) વય મર્યાદા (Age Limit)
1 જ્ઞાન સહાયક (પ્રાથમિક) - અંગ્રેજી ₹ 21,000/- 40 વર્ષ (40 Years)

🔰પગાર ધોરણ :

1. ધોરણ એક થી પાંચ ના જ્ઞાન સહાયક: માસિક રૂ. 21,000/- ફિક્સ પગાર.
2. ધોરણ છ થી આઠ ના જ્ઞાન સહાયક: માસિક રૂ. 24,000/- ફિક્સ પગાર.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ ગુજરાત સરકારના સત્તાવાર જ્ઞાન સહાયક પોર્ટલ gyansahayak.ssagujarat.org ની મુલાકાત લો.
2. હોમપેજ પર પ્રાથમિક વિભાગની સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરી નિયમો ધ્યાનથી વાંચો.
3. Apply online (primary) લિંક પર ક્લિક કરો અને તમારો TET નો સીટ નંબર તથા જન્મ તારીખ નાખીને લોગીન કરો.
4. ફોર્મમાં તમારી તમામ પર્સનલ વિગતો, શૈક્ષણિક લાયકાતના માર્ક્સ અને બેંક ખાતાની વિગતો કાળજીપૂર્વક ભરો.
5. પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી અને TET ની માર્કશીટ તથા અન્ય શૈક્ષણિક પ્રમાણપત્રો સ્કેન કરીને અપલોડ કરો.
6. ઓનલાઇન ફોર્મ ફાઈનલ સબમીટ કરી દો. (અહીં કોઈ ફી ભરવાની હોતી નથી). ફોર્મની પ્રિન્ટ કાઢીને સુરક્ષિત સાચવી રાખો.
 

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. મેરીટ લીસ્ટ: ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ, તેમના TET (1 અથવા 2) ના માર્ક્સ અને શૈક્ષણિક લાયકાતના ગુણના આધારે સીધુ મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.
2. શાળા પસંદગી: મેરીટ માં આવનાર ઉમેદવારને ઓનલાઈન માધ્યમથી શાળાઓની પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: ફાળવવામાં આવેલી શાળા/જિલ્લા કક્ષાએ અસલ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ હાજર થવાનું રહેશે.

ગુજરાતની તમામ શિક્ષણ વિભાગની અને શિક્ષકોની ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026