રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડમાં 94 મેનેજમેન્ટ ટ્રેઈનીની બમ્પર ભરતી,RCFL Recruitment 2026
રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડમાં 94 મેનેજમેન્ટ ટ્રેઈનીની બમ્પર ભરતી,RCFL Recruitment 2026
એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા અને કેન્દ્ર સરકારની નવરત્ન કંપનીમાં ઓફિસર બનવાનો સપનું જોતા યુવાનો માટે એક અત્યંત સમાચાર આવ્યા છે. ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળ આવતી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર લિમિટેડ દ્વારા વિવિધ ડિસિપ્લિન બ્રાન્ચમાં મેનેજમેન્ટ ટ્રેઈની (MT) નિકુલ જગ્યા 94 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. પબ્લિક ચેપ્ટર અન્ડરટેકીંગ (PSU) માં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે જોડાવાથી શરૂઆતથી જ ઊંચા પગાર ધોરણ અને શાનદાર કરિયર ગ્રોથ મળે છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCFL - નવરત્ન PSU).
2. કુલ જગ્યાઓ: 94
3. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની કાયમી નોકરી સત્તાવાર વેબસાઈટ દ્વારા.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન (RCFL ની સત્તાવાર વેબસાઈટ દ્વારા).
5. વય મર્યાદા: મહત્તમ 27 વર્ષ કેન્દ્ર સરકારના નિયમો મુજબ SC/ST/OBC ઉમેદવારોને છૂટછાટ.
6. અરજી ફી: જનરલ/OBC/ EWS ઉમેદવારો માટે રૂ.1000/- ( SC/ST/ PwBD અને મહિલા ઉમેદવારો માટે ફી માફી).

| પોસ્ટનું નામ (Post Name) | જગ્યાઓ (Vacancy) |
|---|---|
| મેનેજમેન્ટ ટ્રેની (કેમિકલ) | 32 |
| મેનેજમેન્ટ ટ્રેની (બોઈલર) | 06 |
| મેનેજમેન્ટ ટ્રેની (મિકેનિકલ) | 04 |
| મેનેજમેન્ટ ટ્રેની (ઇલેક્ટ્રિકલ) | 10 |
| મેનેજમેન્ટ ટ્રેની (ઇન્સ્ટ્રુમેન્ટેશન) | 09 |
| મેનેજમેન્ટ ટ્રેની (મટિરિયલ્સ) | 01 |
| મેનેજમેન્ટ ટ્રેની (સિવિલ) | 01 |
| મેનેજમેન્ટ ટ્રેની (ફાયર) | 01 |
| મેનેજમેન્ટ ટ્રેની (CC લેબ) | 01 |
| મેનેજમેન્ટ ટ્રેની (ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ) | 02 |
| મેનેજમેન્ટ ટ્રેની (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) | 05 |
| મેનેજમેન્ટ ટ્રેની (રાજભાષા) | 02 |
| મેનેજમેન્ટ ટ્રેની (ફાઇનાન્સ) | 10 |
| મેનેજમેન્ટ ટ્રેની (માર્કેટિંગ) | 10 |
| કુલ (Total) | 94 |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટી કે સંસ્થા માંથી સંબંધીત એન્જિનિયરિંગ બ્રાન્ચમાં ચાર વર્ષની કુલ ટાઈમ B.E./ B.Tech/B.Sc (Engg ) ની ડીગ્રી મેળવેલી હોવી ફરજીયાત છે.
2. માર્કસની ટકાવારી: સામાન્ય, OBC અને EWS ઉમેદવારો માટે ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ (જ્યારે SC/ST ઉમેદવારો માટે 55% માર્ક્સ) હોવા જરૂરી છે.
2. માર્કસની ટકાવારી: સામાન્ય, OBC અને EWS ઉમેદવારો માટે ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ (જ્યારે SC/ST ઉમેદવારો માટે 55% માર્ક્સ) હોવા જરૂરી છે.
| પોસ્ટનું નામ (Post Name) | લાયકાત (Qualification) |
|---|---|
| મેનેજમેન્ટ ટ્રેની (કેમિકલ) | કેમિકલ/ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં B.E./B.Tech |
| મેનેજમેન્ટ ટ્રેની (બોઈલર) | B.E./B.Tech (કેમિકલ/ મિકેનિકલ/ ઇલેક્ટ્રિકલ/ ઇન્સ્ટ્રુમેન્ટેશન) + બોઈલર ઓપરેશન એન્જિનિયરનું પ્રમાણપત્ર |
| મેનેજમેન્ટ ટ્રેની (મિકેનિકલ) | મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.E./B.Tech |
| મેનેજમેન્ટ ટ્રેની (ઇલેક્ટ્રિકલ) | ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.E./B.Tech |
| મેનેજમેન્ટ ટ્રેની (ઇન્સ્ટ્રુમેન્ટેશન) | ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં B.E./B.Tech |
| મેનેજમેન્ટ ટ્રેની (મટિરિયલ્સ) | B.E./B.Tech (કેમિકલ/ મિકેનિકલ/ ઇલેક્ટ્રિકલ/ ઇન્સ્ટ્રુમેન્ટેશન) |
| મેનેજમેન્ટ ટ્રેની (સિવિલ) | સિવિલ/કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગમાં B.E./B.Tech |
| મેનેજમેન્ટ ટ્રેની (ફાયર) | ફાયર અથવા ફાયર એન્ડ સેફ્ટી વિદ્યાશાખામાં B.E./B.Tech |
| મેનેજમેન્ટ ટ્રેની (CC લેબ) | રસાયણશાસ્ત્રમાં Ph.D અથવા કેમિકલ એન્જિનિયરિંગમાં B.E./B.Tech |
| મેનેજમેન્ટ ટ્રેની (ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ) | ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગમાં B.E./B.Tech (અથવા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ + ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગમાં PG) |
| મેનેજમેન્ટ ટ્રેની (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) | IT/ કોમ્પ્યુટર સાયન્સ/ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં B.E./B.Tech |
| મેનેજમેન્ટ ટ્રેની (રાજભાષા) | હિન્દી/અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી સાથે અન્ય વિષય ફરજિયાત/વૈકલ્પિક વિષય તરીકે |
| મેનેજમેન્ટ ટ્રેની (ફાઇનાન્સ) | CA/CMA, અથવા ફાઇનાન્સમાં B.Com/ BMS/ BAF/ BBA + MBA/ PGDM |
| મેનેજમેન્ટ ટ્રેની (માર્કેટિંગ) | વિજ્ઞાન/ એન્જિનિયરિંગ/ કૃષિ ગ્રેજ્યુએટ + માર્કેટિંગ અથવા એગ્રી-બિઝનેસમાં MBA/ PGDM |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 27 વર્ષ રાખવામાં આવી છે.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ ST ઉમેદવારોની ઉપલી વહી મર્યાદામાં પાંચ વર્ષ (મહત્તમ 32 વર્ષ) અને OBC (NCL) ઉમેદવારોને ત્રણ વર્ષની (મહત્તમ 30) છૂટછાટ મળશે.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ ST ઉમેદવારોની ઉપલી વહી મર્યાદામાં પાંચ વર્ષ (મહત્તમ 32 વર્ષ) અને OBC (NCL) ઉમેદવારોને ત્રણ વર્ષની (મહત્તમ 30) છૂટછાટ મળશે.
| કાર્યક્રમ (Event) | તારીખ 2026 (Date 2026) |
|---|---|
| જાહેરાતની તારીખ | 01.08.2026 |
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 08.08.2026, સવારે 8:00 વાગ્યાથી |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 24.08.2026, સાંજે 5:00 વાગ્યા સુધી |
🔰પગાર ધોરણ :
1. ટ્રેનિંગ સમયગાળો એક વર્ષ: ટ્રેનિંગ દરમિયાન ઉમેદવારને દર મહિને રૂ 30,000/-નો લમ્પ - સમ ટાઈપ એન્ડ અને રહેઠાણ હોસ્ટેલ સુવિધા આપવામાં આવે છે.
2. કાયમી નિમણૂક બાદ: સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ઉમેદવારને E1 Grade ઓફિસરમાં સમાવવામાં આવશે, જેનો પે સ્કેલ રૂ.40,000 થી 1,40,000/- રહેશે. મૂળ પગાર ,DA, HRA અને અન્ય ભથ્થા મળીને ગ્રોસ સેલેરી અંદાજિત રૂ. એસી હજાર/-ની વધુ પ્રતિ માસ થશે.

1. સૌપ્રથમ RCFL ની સત્તાવાર વેબસાઈટ rcfltd.com ની મુલાકાત લો.
2. હોમપેજ પર "HR/Careers"સેકશનમાં જાઓ અને recruitment of Management trainees 2026 ની જાહેરાત પર ક્લિક કરો.
3. સત્તાવાર પીડીએફ ડાઉનલોડ કરીને નિયમો અને બ્રાન્ચ મુજબ ખાલી જગ્યાઓ ધ્યાનથી વાંચો.
4. Apply online લિંક પર ક્લિક કરીને હું રજીસ્ટ્રેશન કરો અને ત્યારબાદ લોગીન કરી ફોર્મ ભરો.
5. તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક માર્ક્સ અને પરીક્ષા કેન્દ્રની પસંદગી ભરો.
6. અને તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી અને ગ્રેજ્યુએશન ની માર્કશીટ નિર્ધારિત સાઈઝમાં અપલોડ કરો.
7. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરીને ફોર્મ ફાઈનલ સબમીટ કરો અને પ્રિન્ટ કાઢી લો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ: સૌથી પહેલા ઉમેદવારોએ ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે. આ પરીક્ષામાં બે ભાગ હશે. સંબંધિત ટેકનીકલ વિષયના પ્રશ્નો અને જનરલ એપ્ટીટ્યુડ (ગણિત, રીઝનીંગ, અંગ્રેજી, GK).
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: ઓનલાઇન પરીક્ષાના મેરીટ ના આધારે શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અંતિમ પસંદગી ઓનલાઇન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના સંયુક્ત માર્ક્સ ના આધારે થશે.
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: ઓનલાઇન પરીક્ષાના મેરીટ ના આધારે શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અંતિમ પસંદગી ઓનલાઇન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના સંયુક્ત માર્ક્સ ના આધારે થશે.
કેન્દ્ર સરકારના PSU મને એન્જિનિયરિંગ ની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment