જીએનએફસી - નાર્ડેસ ભરૂચ ખાતે વિવિધ વિષયો માટે 'ટ્રેનર' ની ભરતી,GNFC NARDES Trainer Recruitment 2026

 જીએનએફસી - નાર્ડેસ ભરૂચ ખાતે વિવિધ વિષયો માટે 'ટ્રેનર' ની ભરતી,GNFC NARDES Trainer Recruitment 2026
GSSSB Sanitary Inspector Recruitment 2026, OJAS SI Bharti 2026-27, Gujarat Subordinate Service Selection Board Jobs, Sanitary Inspector Vacancy Gujarat, ITI HSI Course Jobs, Health Department Class 3 Jobs Gujarat, GSSSB SI Exam Syllabus, OJAS Gujarat Online Application, Gujju Rozgar SI Updates, ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026, સેનેટરી ઇન્સ્પેક્ટરની નોકરી, આરોગ્ય વિભાગ વર્ગ 3 ભરતી


 ભરૂચ અને આસપાસના જિલ્લાઓમાં રહેતા તથા સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ભણવાનું અનુભ ધરાવતા ઉમેદવારો માટે અત્યંત શાનદાર તક આવી ગઈ છે. ગુજરાત સરકારના અગ્રણી સાહસ GNFC ગુજરાત નર્મદા વેરી ફર્ટિલાઇઝર્સ કેમિકલ લિમિટેડ ની CSR વિંગ નર્મદા રૂરલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા વિવિધ સ્કીલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ માટે ટ્રેનરની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. નોર્ડેસ દ્વારા ગ્રામીણ યુવાનો અને મહિલાઓને આત્મા નિર્ભર બનાવવા માટે વિવિધ કોમ્પ્યુટર, સિલાઈ કામ, બ્યુટી પાર્લર કે સોફ્ટ સ્કિલ્સ ની તાલીમ આપવામાં આવે છે. 

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: GNFC નોર્ડેસ (Narmada rural development society NARDES , ભરૂચ.
2. પોસ્ટ: ટ્રેનર/ ઇન્સ્ટ્રક્ટર.
3. નોકરી નો પ્રકાર: કરાર આધારિત.
4. અરજી કરવાનુ માધ્યમ: ઓફલાઈન/ઇમેલ દ્વારા સત્તાવાર જાહેરાત મુજબ.
5. વય મર્યાદા: સામાન્ય રીતે 21થી 40 વર્ષ ની વચ્ચે.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

મુખ્ય બાબતો (Highlight) વિગતો (Details)
સંસ્થાનું નામ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) અને નર્મદાનગર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી (NARDES)
પોસ્ટનું નામ ટ્રેનર – વેલ્ડર કમ ફેબ્રિકેટર, ટ્રેનર – મેન્સ એન્ડ વુમન્સ ગાર્મેન્ટ મેકિંગ
કુલ જગ્યાઓ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઈમેલ
નોકરીનું સ્થળ નર્મદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ ટ્રેનિંગ (NITI), રહીયાદ ચોકડી પાસે, દહેજ, ભરૂચ જિલ્લો
પગાર ધોરણ ₹18,000/- થી ₹28,000/- (પોસ્ટ પર આધારિત)
અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસમાં
સત્તાવાર વેબસાઇટ www.gnfc.in
અરજી માટેનું ઈમેલ recruitmentnardes@gmail.com


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે જે તે વિષયમાં જેમકે કોમ્પ્યુટર, ગારમેન્ટ મેકિંગ, બ્યુટી એન્ડ વેલનેસ, રિટેલ, સોફ્ટ સ્કિલ્સ વગેરે. માનનીય સંસ્થામાંથી સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા કે સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.
2. જરૂરી અનુભવ: સંબંધિત ક્ષેત્રમાં તાલીમ/શિક્ષણ આપવાનો ઓછામાં ઓછો એક થી ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. પ્રેક્ટીકલ નોલેજ ધરાવતા ઉમેદવારોને ખાસ પ્રાધાન્ય મળશે.


પોસ્ટનું નામ (Post Name) માસિક મહેનતાણું (Monthly Remuneration - ₹) કાર્ય અનુભવ (Work Experience)
ટ્રેનર – વેલ્ડર કમ ફેબ્રિકેટર ₹25,000/- થી ₹28,000/- 3-5 વર્ષ
ટ્રેનર – મેન્સ એન્ડ વુમન્સ ગાર્મેન્ટ મેકિંગ ₹18,000/- થી ₹20,000/- ઓછામાં ઓછા 02 વર્ષ

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર સામાન્ય રીતે 21 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

કાર્યક્રમ (Event) તારીખ (જાહેરાત મુજબ) (Date as per advertisement)
અરજીઓ સબમિટ કરવાની શરૂઆતની તારીખ 13-08-2026
અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસમાં (23-08-2026)

🔰પગાર ધોરણ :

NARDES દ્વારા પસંદગી પામનાર ટ્રેનર ને તેમની લાયકાત, અનુભવ અને લેવાયેલ ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે આકર્ષીક માસિક ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ દિવ્યભાસ્કર કે ગુજરાત સમાચાર જેવા સ્થાનિક ન્યુઝ પેપર નું આવેલી જાહેરાત અથવા અમારી વેબસાઈટ પરથી વિગતો વાંચો.
2. તમારો એક આકર્ષક અને પ્રોફેશનલ બાયોડેટા તૈયાર કરો, તેમાં તમારી લાયકાત અને અનુભવ સ્પષ્ટ દર્શાવેલ હોય.
3. બાયોડેટા ની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, આધારકાર્ડ અને અનુભવના પ્રમાણપત્રો ની ઝેરોક્ષો જોડો.
4. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ, આ તમામ વિગતો NARDES ના સત્તાવાર ઈમેલ આઇડી પર સ્કેન કરીને મોકલી આપો અથવા NARDES ની મુખ્ય કચેરી ખાતે રૂબરૂ /ટપાલ મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.
 
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ઉમેદવારો દ્વારા મોકલવામાં આવેલા બાયોડેટા અને અનુભવના આધારે શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. થયેલા ઉમેદવારોને ભરૂચ ખાતે રૂબરૂ ઇન્ટરવ્યૂ અને અથવા ડેમો સેશન માટે બોલાવવામાં આવશે.

ગુજરાત સરકારની તમામ કંપનીઓ PSU અને જિલ્લા વાર નોકરીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026