ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપનીમાં સિનિયર ફાઇનાન્સ મેનેજરની શાનદાર ભરતી,GIPCL General / Additional Manager Finance Recruitment 2026

ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપનીમાં સિનિયર ફાઇનાન્સ મેનેજરની શાનદાર ભરતી,GIPCL General / Additional Manager Finance Recruitment 2026
GIPCL Recruitment 2026, Gujarat Industries Power Company Limited Jobs, General Manager Finance Jobs Gujarat, CA Jobs in Gujarat, ICWA CMA Vacancy, Top Management Jobs in PSU, Finance Head Jobs Vadodara Surat, Senior Finance Manager Vacancy, Corporate Finance Jobs Gujarat, Govt Promoted Company Jobs, Gujju Rozgar Updates, જીઆઈપીસીએલ ભરતી 2026, જનરલ મેનેજર ફાઇનાન્સ નોકરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરતી ગુજરાત, સિનિયર મેનેજર નોકરી



કોર્પોરેટ ફાઈનાન્સ ક્ષેત્રે બકરો અનુભવ ધરાવતા સિનિયર પ્રોફેશનલ અને ચાર્ટર એકાઉન્ટન્ટ માટે ગુજરાત સરકાર પ્રમોટેડ કંપનીમાં ટોપ મેનેજમેન્ટ લેવલ પર કામ કરવાની એક અત્યંત શાનદાર તક આવી ગઈ છે. ગુજરાતની અગ્રણી પાવર જનરેશન કંપની ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ દ્વારા કંપનીના નાણાકીય સંચાલન, કોન્ડમ મેનેજમેન્ટ અને ટેક્સેસનના વિચારો વહીવટ માટે જનરલ મેનેજર/એડીશનલ ચેનલ ફાઇનાન્સ ની ની ટોચની ખાલી જગ્યા ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જે પ્રોફેશનલસે CA કે ICWA પૂર્ણ કર્યું છે અને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં સિનિયર લેવલ પર કામ કરવાનો અનુભવ ધરાવે છે તેમના માટે ઊંચા પેકેજ સાથે આ પ્રતિષ્ઠિત કંપનીમાં જોડાવાનો આ એક સુવર્ણ અવસર છે. 

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ GIPCL.
2. પોસ્ટ: જનરલ મેનેજર GM/એડિશનલ જનરલ મેનેજર Addl.GM ફાઇનાન્સ.
3. નોકરી નો પ્રકાર: કાયમી/કરાર આધારિત સિનિયર મેનેજમેન્ટની પોસ્ટ.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન GIPCL ની સત્તાવાર વેબસાઈટ મારફતે.
5. વય મર્યાદા: મહત્તમ 45 થી 50/55 વર્ષ સિનિયોરીટી અને અનુભવના આધારે.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

સંસ્થા (Organization) ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (GIPCL)
પોસ્ટનું નામ (Post Name) જનરલ મેનેજર (ફાઇનાન્સ) અને એડિશનલ જનરલ મેનેજર (ફાઇનાન્સ)
કુલ ખાલી જગ્યાઓ (Total Vacancy) ઉલ્લેખિત નથી (Not Specified)
લાયકાત (Qualification) CA / CMA
જરૂરી અનુભવ (Experience Required) GM: પ્રાધાન્ય 27 વર્ષ | AGM: પ્રાધાન્ય 24 વર્ષ
વય મર્યાદા (Age Limit) GM: 50 વર્ષથી વધુ નહીં | AGM: 47 વર્ષથી વધુ નહીં
નોકરીનું સ્થળ (Job Location) વડોદરા, ગુજરાત
અરજી કરવાની રીત (Application Mode) ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ (Last Date to Apply) 06 સપ્ટેમ્બર 2026


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: અમે તો હારે ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા માંથી CA અથવા ICWA/ CMA ની ડિગ્રી ફરજિયાત પણ મેળવી હોવી જોઈએ.
2. જરૂરી અનુભવ: ઉમેદવાર પાસે કોઈ મોટી પબ્લિક કે પ્રાઇવેટ સેક્ટરની કંપનીમાં પ્રાધાન્ય પાવર કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કોર્પોરેટ ફાઈનાન્સ, પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ, બેન્કિંગ, ટ્રેઝરી મેનેજમેન્ટ, ટેક્સેન અને ઓડીટીંગ ક્ષેત્રનું ઓછામાં ઓછો 18 થી 20 + વર્ષનો સિનિયર લેવલનો અનુભવ હોવું આવશ્યક છે.
3. કૌશલ્ય: SAP અને આધુનિક નાણાકીય સોફ્ટવેરનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે.

પોસ્ટનું નામ (Post Name) ગ્રેડ (Grade) કુલ ખાલી જગ્યાઓ (Total Vacancy)
જનરલ મેનેજર (ફાઇનાન્સ) E7 ગ્રેડ ઉલ્લેખિત નથી (Not Specified)
એડિશનલ જનરલ મેનેજર (ફાઇનાન્સ) E6 ગ્રેડ ઉલ્લેખિત નથી (Not Specified)

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની મહત્તમ ઉંમર સામાન્ય રીતે સિનિયોરીટી અને પદ ના આધારે ૪૫ થી ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ ચોક્કસ ઉંમર માટે સત્તાવાર જાહેરાત ચકાસવી.

જાહેરાતની તારીખ (Date of Advertisement) 27 ઓગસ્ટ 2026
ઓનલાઇન અરજી માટેની છેલ્લી તારીખ (Last Date for Online Application) 06 સપ્ટેમ્બર 2026

🔰પગાર ધોરણ :

 GIPCL દ્વારા પસંદગી પામનાર GM/Addl.GM ને કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીના ટોપ મેનેજમેન્ટના ધોરણ મુજબ અત્યારે આકર્ષક પગાર/ વાર્ષિક લાખો રૂપિયાનું CTC ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત કંપનીના નિયમ અનુસાર મેડિકલ, પ્રોવિડન્ટ ફંડ, કાર એલાઉન્સ અને અન્ય એક્ઝિક્યુટિવ ભથ્થા પણ મળવા પાત્ર થાય છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ GIPCL ની સત્તાવાર વેબસાઈટ gipcl.com. ની મુલાકાત લો.
2. વેબસાઈટના હોમ પેજ પર Careers સેક્શનમાં જઈને current openings પર ક્લિક કરો.
3. ત્યાં general/additional manager finance ની જાહેરાત ધ્યાનથી વાંચો અને એપ્લી ઓનલાઇન બટન પર ક્લિક કરો.
4. ઓનલાઇન ફોર્મ માં તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક લાયકાત, CA/CWA અને ફાઇનાન્સ ક્ષેત્રના 15 થી 20 + વર્ષના અનુભવની વિગતો સચોટ રીતે ભરો.
5. નિર્ધારિત સાઈટમાં તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી અને વિસ્તૃત પ્રોફેશનલ બાયોડેટા અપલોડ કરો અને છેલ્લી તારીખ પહેલા ફરમા ફાઈનલ સબમીટ કરી પ્રિન્ટ કાઢી લો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ઉમેદવારો દ્વારા મળેલ ઓનલાઇન અરજીઓના આધારે લાયકાત અને સિનિયર લેવલના અનુભવને ચકાસીને શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને કંપનીના ઉચ્ચ સંચાલક મંડળ સમક્ષ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

 
ગુજરાત સરકારની તમામ જાહેર ક્ષેત્રની કંપનીઓ PSU અને ટોપ મેનેજમેન્ટ ની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026