પશ્ચિમ રેલવેમાં ખેલાડીઓ માટે 'સ્પોર્ટ્સ કોટા' હેઠળ બમ્પર ભરતીWestern Railway Sports Quota Recruitment 2026
પશ્ચિમ રેલવેમાં ખેલાડીઓ માટે 'સ્પોર્ટ્સ કોટા' હેઠળ બમ્પર ભરતીWestern Railway Sports Quota Recruitment 2026
રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર અને ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા ખેલાડીઓ માટે અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. રેલ્વે રિફ્રુટમેન્ટ સેલ RRC પશ્ચિમ રેલવે દ્વારા વર્ષ 2026 થી 27 માટે સ્પોર્ટ્સ કોટા હેઠળ ગ્રુપ સી ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી ક્રિકેટ, એથ્લેટિક્સ, કબડ્ડી, કુસ્તી, હોકી, બેડમિન્ટન, જેવી વિવિધ રમતોના ખેલાડીઓની નિમણૂક કરવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે આ ભરતીમાં ઉમેદવારે કોઈ લેખિત પરીક્ષા આપવાની રહેતી નથી પસંદગી સીધી મેદાન પર રમત અને સર્ટીફીકેટ ના આધારે થાય છે .
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1.સંસ્થા: પશ્ચિમ રેલવે .RRC મુંબઈ.
2. પોસ્ટ: સ્પોર્ટ્સ કોટા હેઠળ ગ્રુપ સી ની વિવિધ ખાલી જગ્યાઓ.
3. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની કાયમી નોકરી.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન RRC WR ની સત્તાવાર વેબસાઈટ મારફતે.
5. વય મર્યાદા: ૧૮ થી ૨૫ વર્ષ સામાન્ય રીતે સ્પોર્ટ કોટામાં વય મર્યાદા માં કોઈ છૂટછાટ હોતી નથી.
6. અરજી ફી: જનરલ/ OBC માટે રૂ.500/-ટ્રાયલ આપ્યા બાદ રૂ.400/- પરત અને. SC/ST /મહિલાઓ/ માઈનોરીટી માટે રૂ.250/-ટ્રાયલ બાદ સંપૂર્ણ પરત.

| સંસ્થાનું નામ | પશ્ચિમ રેલવે (RRC/WR) |
| પોસ્ટનું નામ | સ્પોર્ટ્સ ક્વોટા (વિવિધ રમતો) |
| જાહેરાત ક્રમાંક | RRC/WR/01/2026 |
| કુલ જગ્યાઓ | 64 |
| અરજી કરવાની રીત | ઓનલાઈન |
| નોકરીનું સ્થળ | મુંબઈ (પશ્ચિમ રેલવે ઝોન) |
| સત્તાવાર વેબસાઈટ | www.rrc-wr.com |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. લેવલ એક પોસ્ટ માટે: માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ અથવા ITI.
2. લેવલ બે અને ત્રણ પોસ્ટ માટે: ધોરણ 12 ( 10+ 2) પાસ.
3. લેવલ ચાર અને પાંચ પોસ્ટ માટે: કોઈપણ પ્રવાહમાં સ્નાતક પાસ હોવું જરૂરી છે.
સ્પોર્ટ્સ લાયકાત: ઉમેદવારે સંબંધીત રમતમાં ઓલમ્પિક, વર્લ્ડ કપ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ માં દેશનો પ્રતિ મિત્રો કરેલું હોવું જોઈએ અથવા સિનિયર/જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં ઓછામાં ઓછું ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. અથવા ઓલ ઇન્ડિયા ઇન્ટરવ યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં મેડલ જીતેલો હોવો જોઈએ. પોસ્ટ અને પે લેવલ મુજબ સર્ટીફીકેટના માપદંડો અલગ અલગ છે. જેથી જાહેરાત અવશ્ય વાંચવી.

લેવલ 4/5 (7મું CPC પે મેટ્રિક્સ) – કુલ: 5 જગ્યાઓ
| રમતગમત (Discipline) | જાતિ (Gender) | જગ્યાઓ (Posts) |
|---|---|---|
| એથ્લેટિક્સ | પુરુષ | 1 |
| જિમ્નેસ્ટિક્સ | પુરુષ | 1 |
| હોકી | મહિલા | 1 |
| વેઇટલિફ્ટિંગ | પુરુષ | 1 |
| કુસ્તી (ફ્રીસ્ટાઇલ) | પુરુષ | 1 |
| પેટા કુલ લેવલ 4/5 | 5 | |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર સામાન્ય રીતે આધારથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સ્પોર્ટ્સ કોટા ની આ ભરતીમાં SC/ ST/ OBC કે અન્ય કોઈ વર્ગને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર હોતી નથી .
લેવલ 3/2 (7મું CPC પે મેટ્રિક્સ) – કુલ: 16 જગ્યાઓ
| રમતગમત (Discipline) | જાતિ (Gender) | જગ્યાઓ (Posts) |
|---|---|---|
| એથ્લેટિક્સ | પુરુષ | 1 |
| એથ્લેટિક્સ | મહિલા | 1 |
| ક્રિકેટ | પુરુષ | 2 |
| ક્રિકેટ | મહિલા | 2 |
| સાયકલિંગ | પુરુષ | 1 |
| સાયકલિંગ | મહિલા | 1 |
| બેડમિન્ટન | પુરુષ | 2 |
| જિમ્નેસ્ટિક્સ | પુરુષ | 1 |
| હોકી | મહિલા | 1 |
| પાવરલિફ્ટિંગ | મહિલા | 1 |
| સ્વિમિંગ | પુરુષ | 1 |
| વેઇટલિફ્ટિંગ | પુરુષ | 1 |
| કુસ્તી (ફ્રીસ્ટાઇલ) | પુરુષ | 1 |
| પેટા કુલ લેવલ 3/2 | 16 | |
લેવલ 1 (7મું CPC પે મેટ્રિક્સ) – કુલ: 43 જગ્યાઓ
| રમતગમત (Discipline) | જાતિ (Gender) | જગ્યાઓ (Posts) |
|---|---|---|
| એથ્લેટિક્સ | પુરુષ | 2 |
| એથ્લેટિક્સ | મહિલા | 2 |
| બોલ બેડમિન્ટન | પુરુષ | 4 |
| બાસ્કેટબોલ | પુરુષ | 2 |
| બાસ્કેટબોલ | મહિલા | 2 |
| બોક્સિંગ | પુરુષ | 2 |
| બોક્સિંગ | મહિલા | 2 |
| બોડીબિલ્ડિંગ | પુરુષ | 2 |
| સાયકલિંગ | પુરુષ | 2 |
| હોકી | પુરુષ | 2 |
| હેન્ડબોલ | પુરુષ | 2 |
| હેન્ડબોલ | મહિલા | 2 |
| ખો-ખો | પુરુષ | 4 |
| ખો-ખો | મહિલા | 2 |
| પાવરલિફ્ટિંગ | પુરુષ | 3 |
| ફેન્સિંગ | પુરુષ | 1 |
| વોલીબોલ | મહિલા | 3 |
| વોટર પોલો | પુરુષ | 2 |
| વેઇટલિફ્ટિંગ | મહિલા | 2 |
| પેટા કુલ લેવલ 1 | 43 | |
🔰પગાર ધોરણ :
પશ્ચિમ રેલવેમાં પસંદગી 15 ખેલાડીઓને સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ મુજબ લેવલ એક થી લેવલ 5 સુધીનો આકર્ષક પગાર ચૂકવવામાં આવે છે. શરૂઆતથી બેઝિક પે રૂ. 18,000/- થી 29,200/- ની વચ્ચે હોય છે. આ ઉપરાંત DA,HRA, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, મેડિકલ અને રેલ્વે પાસેની સુવિધાઓ પણ મળે છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ RRC Western railway ની સત્તાવાર વેબસાઈટ rrc-wr.com ની મુલાકાત લો.
2. હોમ પેજ પર sports quota recruitment 2026- 27 ની લીંક પર ક્લિક કરી શકાવા નોટિફિકેશન ડાઉનલોડ કરો અને તમામ રમત ની જગ્યા ચકાસો.
3. Click her to apply online પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરો.
4. ઓનલાઈન ફોર્મ માં તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક માહિતી અને સ્પોર્ટ્સ સર્ટીફીકેટ ની વિગતો સચોટ રીતે ભરો.
5. પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી, ઉંમર નો પુરાવો અને સ્પોર્ટ્સ સર્ટીફીકેટ સ્કેન કરીને અપલોડ કરો.
6. ઓનલાઈન પેમેન્ટ

પશ્ચિમ રેલવે સ્પોર્ટ્સ ક્વોટા અગત્યની તારીખો
| ઇવેન્ટ | તારીખ |
|---|---|
| નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ | 27-08-2026 |
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 01-09-2026 (સવારે 10:00 વાગ્યે) |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 30-09-2026 (સાંજે 18:00 વાગ્યા સુધી) |
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. ઉમેદવારોની રમતની કુશળતા ચકાસવા માટે મેદાન પર સ્પોર્ટ ટ્રાયલ લેવામાં આવશે.
2. ટ્રાયલ્સ માં પાસ થનાર ઉમેદવારોના અગાઉના રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય મેડલ્સ અને સર્ટિફિકેટ નું મૂલ્યાંકન કરી ફાઇનલ મેરીટ તૈયાર કરવામાં આવશે.
2. ટ્રાયલ્સ માં પાસ થનાર ઉમેદવારોના અગાઉના રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય મેડલ્સ અને સર્ટિફિકેટ નું મૂલ્યાંકન કરી ફાઇનલ મેરીટ તૈયાર કરવામાં આવશે.

Comments
Post a Comment