ગુજરાત નવી ભરતી જાહેરાત ૨૦૨૬: જાણો શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને અરજી કરવાની સંપૂર્ણ વિગત
ગુજરાતમાં સરકારી અને અર્ધ-સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની તક શોધી રહેલા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ પર લાયક ઉમેદવારોની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમયમર્યાદામાં પોતાની અરજી ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમથી સબમિટ કરી શકે છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા : ગુજરાત સરકાર દ્વારા માનનીય સત્તાવાર મંડળ અને ઓથોરિટી
2. જોબ: અલગ અલગ વર્ગ 3 ત્રણના પદો સિટી મેનેજર/આસિસ્ટન્ટ ના પદ/જુનિયર ક્લાર્ક
3. જોબ ના પ્રકાર: નોકરી સરકારી અને કરાર આધારિત લેવામાં આવશે
4. અરજી કરવા માટે ઓનલાઇન ઓજસ એપ્લિકેશન ઉપર અથવા ઓફલાઈન રહેશે
5. ઉંમર : 18 વર્ષથી 35 વર્ષ સુધી/એમાં અનામત વર્ગોને છૂટછાટ આપવામાં આવશે
6. અરજી કરવાની ફી સામાન્ય વર્ગને ₹100 અને અનામત વર્ગને બિલકુલ મફત છે
7. જોબ માટે પસંદગી પ્રક્રિયા: પરીક્ષા MCQ/CBT અને ઇન્ટરવ્યૂ ના દસ્તાવેજ છે કાસણી છે
8. શૈક્ષણિક લાયકાત: જો ધોરણ 10 પાસ થી 12 પાસ અને ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા ડિગ્રી હોય તેવા ઉમેદવારો માટે
વધારાની માહિતી
૧. ગુજરાત સરકાર દ્વારા નવી ભરતીની જાહેરાત 2026 માં: શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને અરજી કરવાની સંપૂર્ણ વિગત નીચે પ્રમાણે છે
2. ગુજરાત સરકાર દ્વારા સરકારી અને અર્થ સરકારી જોબ માટે સપનું જોઈ રહેલા પૂરી તક આપી છે ઉમેદવારો ને યોગ્ય શિક્ષણ ધરાવતા માટે ઓનલાઇન કે ઓફલાઈન અરજી હમણાં જ કરો અને તમારું સપનું સાકાર કરો
| વિગત (Details) | માહિતી (Information) |
|---|---|
| ભરતી સંસ્થા | ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) |
| પોસ્ટનું નામ | જનરલિસ્ટ ઓફિસર / સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ |
| કુલ જગ્યાઓ | 291 |
| અરજી શરૂ થવાની તારીખ | 29.08.2026 |
| અરજી કરવાની અંતિમ તારીખ | 15.09.2026 |
| અરજી મોડ | ઓનલાઇન |
| પસંદગી પ્રક્રિયા | ઓનલાઇન પરીક્ષા અને ઇન્ટરવ્યુ |
| ઓફિશિયલ વેબસાઇટ | www.iob.bank.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
જાહેરાત ના નિયમ મુજબ ઉમેદવારો ધોરણ 10 પાસ થી 12 પાસ લઈને ગ્રેજ્યુએટ સુધી અથવા ડિપ્લોમા ડીગ્રી કરેલ ઉમેદવારો અને કોમ્પ્યુટર ફરજિયાત આવડતું હોવું જોઈએ ccc ઉમેદવારો માટે કોમ્પ્યુટરના નોલેજ ઉપર ઉમેદવારોને આપવામાં આવશે
🔰અરજી ફી:
| પોસ્ટ કોડ | પોસ્ટનું નામ | ગ્રેડ | જગ્યાઓ |
|---|---|---|---|
| 01 | મેનેજર (બ્રાન્ચ મેનેજમેન્ટ) | MMGS II | 100 |
| 02 | મેનેજર (IT) | MMGS II | 65 |
| 03 | મેનેજર (ઇન્ફોર્મેશન સિક્યુરિટી) | MMGS II | 5 |
| 04 | મેનેજર (ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓડિટ) | MMGS II | 5 |
| 05 | સીનિયર મેનેજર (IT) | MMGS III | 10 |
| 06 | સીનિયર મેનેજર (ઇન્ફોર્મેશન સિક્યુરિટી) | MMGS III | 3 |
| 07 | સીનિયર મેનેજર (ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓડિટ) | MMGS III | 2 |
| 08 | સીનિયર મેનેજર (ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર) | MMGS III | 10 |
| 09 | સીનિયર મેનેજર (નેટવર્ક એડમિનિસ્ટ્રેટર) | MMGS III | 5 |
| 10 | સીનિયર મેનેજર (સાયબર સિક્યુરિટી એડમિનિસ્ટ્રેટર) | MMGS III | 5 |
| 11 | મેનેજર (ક્રેડિટ) | MMGS II | 35 |
| 12 | સીનિયર મેનેજર (ક્રેડિટ) | MMGS III | 15 |
| 13 | સીનિયર મેનેજર (રિસ્ક) | MMGS III | 6 |
| 14 | અસિસ્ટન્ટ મેનેજર (સિક્યુરિટી) | JMGS I | 25 |
| કુલ (TOTAL) | 291 | ||
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. ઉમેદવારોની ઉંમર અરજી કરવા માટે ઓછામાં ઓછી 18 વર્ષથી હોવી જોઈએ ને ત્યાંથી 35 વર્ષ સુધી રાખવામાં આવી છે ગુજરાત સરકારના નિયમ અનુસાર એસ સી બી એસ સી/એસ સી/એસ.ટી/ઇડબલ્યુએસ/અને મહિલા ઉમેદવારોની ઉંમરમાં છૂટછાટ મેળવવામાં પાત્ર છે
| પ્રક્રિયા (Activity) | તારીખ (Dates) |
|---|---|
| અરજી ફી ભરવાની તારીખ | 29.08.2026 થી 15.09.2026 |
| ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ | 29.08.2026 |
| ઓનલાઇન રજીસ્ટ્રેશન બંધ થવાની તારીખ | 15.09.2026 |
| ઉમેદવારની શ્રેણી (Category) | અરજી ફી (Application Fee) |
|---|---|
| SC / ST / PwBD (ફક્ત ઇન્ટિમેશન ચાર્જ) | રૂ. 175/- (GST સાથે) |
| અન્ય તમામ ઉમેદવારો (OBC અને EWS સહિત) | રૂ. 1000/- (GST સાથે) |
🔰પગાર ધોરણ :
૧. પસંદગી પામેલ ઉમેદવાર નારાજ નાણા વિભાગમાં નિયમો પ્રમાણે તેનો પગાર ફિક્સ કે અથવા સરકાર ના નિયમ મુજબ માસિક વેતન પગાર કરવામાં આવશે
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
૧. સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જાહેરાત સંપૂર્ણ પણે વાંચો ધ્યાનપૂર્વક
2. એપ્લિકેશન ઓનલાઈન બટન ઉપર ક્લિક કરો અને તમારો શૈક્ષણિક લાયકાત અને એમાં સાચી આદિ પૂરો
3. નિયમિત પ્રમાણે પાસપોર્ટ સાઈઝ ના ફોટા અને સય અપલોડ કરો
4. અનામત પ્રમાણે લાગુ પડતા ફ્રોમ ૧૦૦ ઓનલાઇન કરો
5. અરજી કર્યા બાદ સંપૂર્ણ માહિતી ફરી વાંચી લેવી અને પ્રિન્ટ સાચવી રાખવી
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
૧. જોબ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં લેખિત કે MCQ હોય છે
2. જો જોબ માટે જરૂરિયાત હોય તો ટેસ્ટ કે કોમ્પ્યુટર ટેસ્ટ આપવાનો રહેશે
3. ત્યાર પછી ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવશે
4. અને પછી તો આખરી મેરીટ યાદે લિસ્ટ બહાર મૂકવામાં આવશે
](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhXxuDFwQzCzHuUNpVWMI_SD9CQUG-UujnjG1psG5_QI8JclKBbdvyX7xDv4lu5ynOXv3CuQEYgs2QNVz3yMSK5q_MOcLqm6F5YNDV_ojNcX-7EqPmcaotj6LK7uHghvml94JYQtmlGE-w_3G_emlj56RlPkX8lrjCf6L-M3zY2CH88bk89JL2XouvwBk5X/w320-h180-rw/sss.png)
Comments
Post a Comment