ગ્રામીણ બેંકોમાં 13,700 થી વધુ ક્લાર્ક અને ઓફિસરની બમ્પર ભરતી,IBPS RRB Recruitment 2026

ગ્રામીણ બેંકોમાં 13,700 થી વધુ ક્લાર્ક અને ઓફિસરની બમ્પર ભરતી,IBPS RRB Recruitment 2026

IBPS RRB Recruitment 2026, IBPS RRB CRP XV Notification 2026, Gramin Bank Bharti 2026, IBPS RRB Office Assistant Vacancy, IBPS RRB PO Jobs, Bank Jobs in Gujarat, Any Graduate Govt Jobs 2026, Baroda Gujarat Gramin Bank Recruitment, IBPS Clerk Vacancy 2026, RRB Officer Scale 1 Syllabus, Gujju Rozgar Bank Updates, આઈબીપીએસ ગ્રામીણ બેંક ભરતી 2026, બેંક ક્લાર્ક નોકરી ગુજરાત, સ્નાતક પાસ બેંક નોકરી, સરકારી બેંક ભરતી

નમસ્કાર મિત્રો ગુજ્જુ રોજગાર પર તમારું હાર્દિક સ્વાગત છે. છેલ્લા ઘણા ટાઈમ થી જે બેન્કિંગ ઉમેદવારો ગ્રામીણ બેંકની ભરતી ની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે વર્ષની સૌથી મોટી અને સારી ભરતી આવી છે .મે સત્તાવાર નોટિફિકેશનનો ધ્યાન થી અભ્યાસ કરી ને ખાસ તમારા માટે આ ભરતી ની માહિતી એકદમ સરળ ભાષા માં તૈયાર કરી છે . જેના લીધે તમને ફોર્મ ભરવામાં કોઈ પણ ભૂલ ની થાય અને તમારા લાયક માર્ગદર્શન સાથે તૈયાર કરી શકો. ભારતભરની ગ્રામીણ બેંકોમાં સ્ટાફની નિમણૂક કરતી રાષ્ટ્રીય સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિગ પર્સનલ સેલેક્શન IBPS દ્વારા વર્ષ 2026 થી 27 માટે CRP RRBs XV અંતર્ગત શાનદાર ભરતી ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે . આ ભરતી અંતર્ગત ગ્રુપ A ઓફિસર અને ગ્રુપ B ઓફિસર આસિસ્ટન્ટ મલ્ટી પર્પઝ ક્લાર્ક ની કુલ તેર હજાર સાતસો છ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહીં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક માં ખાલી જગ્યાઓ ભરવા માં આવશે. જો તમે કોઈ પણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, તો સરકારી બેંક માં સારી સેલેરી સાથે કાયમી નોકરી મેળવવાનું આ એક સારો મોકો છે. આજના આ વિસ્તૃત લેખમાં આપણે IBPS RRB ભરતી 2026 માટે શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, પગાર ધોરણ અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની અને ધ્યાનથી માહિતી મેળવીશું.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા નું નામ: ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સેલેક્શન IBPS.
2. પોસ્ટ નું નામ: ઓફિસ આસિસ્ટન્ટ ક્લાર્ક, ઓફિસર સ્કેલ - I PO, ઓફિસ સ્કેલ II અને સ્કેલ - III.
3. કુલ ખાલી જગ્યાઓ: 13,706 આખા ભારત માટે અંદાજિત.
4. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની બેંક નોકરી કાયમી.
5. અરજી કરવા નું માધ્યમ: સંપૂર્પણે ઓનલાઈન IBPS ની સત્તાવાર વેબસાઈટ પર થી.
6. ઓનલાઈન ફોર્મ ની તારીખો: 1 સમ્પેમ્બર 2026 થી 21 સપ્ટેમ્બર 2026.
7. શેક્ષણિક લાયકાત: કોઈ પણ પ્રવાહમાં સ્નાતક ગ્રેજ્યુએશન અને સ્થાનિક ગુજરાતી ભાષા નું જ્ઞાન.
8. વય મર્યાદા: 18. થી 40 વર્ષ અલગ અલગ પ્રકારની પોસ્ટ મુજબ SC/ST ને 5 વર્ષ અને OBC ને ત્રણ વર્ષની છૂટછાટ.
9. અરજી ફી: જનરલ/ OBC/ EWS જાતિના ukedvro માટે અરજી ફી રૂ. 850/- છે. અને SC/ ST/ PwBD ઉમેદવારો માટે અરજી ફી રૂ.175/- છે.

IBPS દ્વારા આ વર્ષે આખા ભારત માટે નીચે મુજબ જગ્યાઓ ફાળવવામાં આવી છે:

1. ઓફિસર આસિસ્ટન્ટ: 8,183 જગ્યાઓ છે.
2. ઓફિસર સ્કેલ - I : 4256 જગ્યાઓ છે.
3. ઓફિસર સ્કેલ - II: 1047 જગ્યાઓ છે જેમાં IT. law. CA. Agriculture વગેરે સ્પેશિયાલિસ્ટ ઓફિસર નો સમાવેશ પણ કરવામાં આવે છે.
4. ઓફિસર સ્કેલ - III: 220 જગ્યાઓ ખાલી છે.
5. નોંધ: રાજ્યવાર અને કેટેગરીવાર જગ્યાઓની જાણકારી સત્તાવાર પીડીએફમાં આપેલી છે.


વિગતો (Particulars) માહિતી (Details)
સંસ્થાનું નામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન (IBPS)
જાહેરાત નંબર CRP RRBs XV
પોસ્ટનું નામ અધિકારીઓ (સ્કેલ-I, II અને III) અને ઓફિસ આસિસ્ટન્ટ્સ (મલ્ટિપર્પઝ)
ખાલી જગ્યાઓની વિગતો વિગતવાર સૂચનામાં જાહેર કરવામાં આવશે
અરજીની રીત ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ www.ibps.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ - I: ઉમેદવારે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં B.A.B,Com, B.Sc,BBA,B.E વગેરે ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ.
2. સ્થાનિક ભાષાની જાણકારી: આ ભરતી ગ્રામીણ બેંકો માટે હોવાથી ઉમેદવાર જે રાજ્યમાંથી અરજી કરે છે તે રાજ્યની સ્થાનિક ભાષા આવડવી જોઈએ. ગુજરાતમાંથી અરજી કરનાર ઉમેદવારે ધોરણ આઠ અથવા ધોરણ 10 માં ગુજરાતી વિષય ભણેલો હોવો આવશ્યક જરૂરી છે.
3. ઓફિસર સ્કેલ - II અને III: સ્નાતકની સાથે સંબંધિત ક્ષેત્રમાં જેમકે બેન્કિંગ, ફાઇનાન્સ કે આઈટી એક થી પાંચ વર્ષનો પ્રોફેશનલ અનુભવ હોવો જરૂરી છે.
4. ગુજ્જુ રોજગાર પ્રો ટીપ: જો તમે છેલ્લી સેમેસ્ટરમાં છો, તમારું ફાઇનલ રિઝલ્ટ 21 સપ્ટેમ્બર 2026 થયેલા આવી જવું જોઈએ . તો જ તમે આ ફોર્મ ભરી શકો છો. જો તમારી પાસે કોમ્પ્યુટરનો કોઈ ભેજી કોર્સ કરેલો હશે તો તે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે પ્લસ પોઇન્ટ ગણાશે.

🔰અરજી ફી:

 1. જનરલ, OBC અને EWS: રૂ. 850/- છે.GST સહિત.
2. SC, ST PwBD અને ex servicemen ક્લાર્ક માટે: રૂ. 175)- રાખવામાં આવી છે.
3. પેમેન્ટ ડેબિટ કાર્ડ કાંતો ક્રેડિટ કાર્ડ કે UPI દ્વારા ઓનલાઇન જ કરવાની રહેશે


પ્રવૃત્તિ (Activity) સમયરેખા (Timeline)
ઓનલાઈન નોંધણી અને અરજી ફી/ઈન્ટિમેશન ચાર્જિસની ચુકવણી 01.09.2026 થી 21.09.2026
ઉમેદવારો માટે અરજી ફોર્મમાં સુધારો/બદલાવ કરવા માટેની એડિટ વિન્ડો નોંધણી બંધ થયા પછી (સત્તાવાર IBPS વેબસાઇટ પર જાણ કરવામાં આવશે)
પ્રી-એક્ઝામ ટ્રેનિંગ (PET) નું આયોજન નવેમ્બર, 2026
ઓનલાઇન પરીક્ષા - પ્રારંભિક (અધિકારીઓ/OA) નવેમ્બર / ડિસેમ્બર, 2026
ઓનલાઇન પરીક્ષાનું પરિણામ - પ્રારંભિક ડિસેમ્બર, 2026 / જાન્યુઆરી, 2027
ઓનલાઇન પરીક્ષા - મુખ્ય / સિંગલ (અધિકારીઓ/OA) ડિસેમ્બર, 2026 / જાન્યુઆરી, 2027
ગ્રુપ "A" - અધિકારીઓ માટે ઇન્ટરવ્યુ જાન્યુઆરી/ફેબ્રુઆરી 2027

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

ઉમેદવારની ઉંમર એક સપ્ટેમ્બર 2026 ના રોજ નીચે મુજબ હોવી જરૂરી છે.
1. ઓફિસ આસિસ્ટન્ટ ક્લાર્ક: 18 થી 28 વર્ષ હોવા જોઈએ.
2. ઓફિસર સ્કેલ I : 18 થી 30 વર્ષો હોવા જરૂરી છે.
3. ઓફિસર સ્કેલ - II: 21 થી ૩૨ વર્ષ હોવા જરૂરી છે.
4. ઓફિસર સ્કેલ -III: 21 થી 40 વર્ષ હોવા જરૂરી છે. સરકારી નિયમો મુજબ SC/ST ઉમેદવારોને પાંચ વર્ષ છૂટછાટ મળશે. અને ઓબીસી એનસીએલ ઉમેદવારોની ત્રણ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.


ક્રમ (Sr. No.) વિષયવસ્તુ (Table of Contents)
1 IBPS CRP RRBs XV ભરતી 2026 (Introduction)
2 ખાલી જગ્યાઓની વિગતો (Vacancy Details)

3
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
4 વય મર્યાદા (Age Limit)
5 અરજી ફી (Application Fees)
6 પસંદગી પ્રક્રિયા (Selection Process)
7 કેવી રીતે અરજી કરવી (How to Apply)
8 મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
9 મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)

🔰પગાર ધોરણ :

1. ઓફિસ આસિસ્ટન્ટ: શરૂઆતમાં પગાર અંદાજિત રૂ. 35,000/- થી 37,000/- પ્રતિ માસ ચૂકવવામાં આવે છે.
2. ઓફિસર સ્કેલ -I: શરૂઆતમાં પગાર અંદાજિત રૂ. 75,000/- થી 77,000/- પ્રતિ માસ ચૂકવવામાં આવે છે.
3. આવી રીતના મોંઘવારી ભથ્થું DA, HRA , ટ્રાવેલ એલાઉન્સ, મેડિકલ અને બેંક તરફથી લીવ ટ્રાવેલ કન્સેસન જેવી સુવિધાઓ મળવા પાત્ર છે.

મહત્વપૂર્ણ તારીખો
1. ઓનલાઇન ફોર્મ શરૂ થવાની તારીખ 1 સપ્ટેમ્બર 2026 છે.
2. ફોર્મ ભરવાની અને ફી ભરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2026 છે ત્યાં સુધી ફોર્મ ભરાશે ત્યારબાદ ફોર્મ ભરાશે નહીં.
3. પ્રિલિમિનરી પરીક્ષા: નવેમ્બર કા તો ડિસેમ્બર 2026.
4. મુખ્ય પરીક્ષા: ડિસેમ્બર 2026 કાં તો જાન્યુઆરી 2027.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌથી પહેલા IBPS ની સત્તાવાર વેબસાઈટ www.ibps.in ની મુલાકાત લો.
2. હોમપેજ પર CRP RRBs XV ની લીંક પર ક્લિક કરો.
3. તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો ઓફિસ આસિસ્ટન્ટ અથવા ઓફિસર તેના પર ક્લિક કરી click her or new registration પસંદ કરો.
4. તમારું પૂરું નામ મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી નાખીને રજીસ્ટર કરી શકો છો. જેથી તમને રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળી શકશે.
5. હવે ફરીથી લોગીન કરી ઓનલાઇન ફોર્મ માં તમારી વિગતો, જાતિ, શૈક્ષણિક લાયકાત અને પ્રેફરન્સ સચોટ રીતે ભરો.
6. ડોક્યુમેન્ટ અપલોડ: તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, કાળી પેનથી કરેલી સહી, ધાબા અંગૂઠા નું નિશાન અને અંગ્રેજીમાં સ્વ હસ્તાક્ષરીત ઘોષણાપત્ર સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે.
7. છેલ્લે ઓનલાઇન થી ભરીને ફોર્મ સબમીટ કરો અને પ્રિન્ટ આઉટ કાઢીને સાચવી રાખો.
પ્રો ટીપ: મોબાઈલથી ફોનમાં ભરવાનું છોડી દો, કારણકે ફી પેમેન્ટમાં એરર આવી શકે છે. કોમ્પ્યુટર કે લેપટોપના જ ઉપયોગ કરવાનો રહેશે.

DESCRIPTION LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION

DOWNLOAD
APPLY ONLINE LINKAPPLY 
JOIN WHATSAPPCLICK HERE
JOIN TELEGRAMCLICK HERE
JOIN YOUTUBECLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. પ્રિલિમિનરી પરીક્ષા: ઓફિસ આસિસ્ટન્ટ અને સ્કેલ -I માટે 80 માર્કસની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં 40 માર્ક્સ રીજનીંગ અને 40 માર્ક્સ ગણિતના પૂછવામાં આવશે. આ પરીક્ષા માટે માત્ર 45 મિનિટનો સમય મળવા પાત્ર રહેશે. પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં આપી શકાશે.
2. મુખ્ય પરીક્ષા: પ્રિલિમ્સ પાસ કરનાર ઉમેદવારોએ 200 માર્કસની મેન પરીક્ષા આપવાની રહેશે.
3. ઇન્ટરવ્યૂ: ઓફિસર સ્કેલ -I,II અને III માટે મુખ્ય પરીક્ષા પછીથી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

ખાસ સુચના: ઓફિસ આસિસ્ટન્ટ ક્લાર્ક ની પોસ્ટ માટે કોઈ ઇન્ટરવ્યૂ લેવામાં આવતો નથી. માત્ર મેઇન્સ માર્ક્સ પરથી ફાઈનલ સિલેક્શન કરવામાં આવે છે.

જો તમે સરકારી બેન્ક ની અન્ય ભરતીઓ વિશે જાણવા માંગતા હોય તો તમે અહીં ક્લિક કરી બેન્કિંગ જોબ્સના મુલાકાત લઈ શકો છો.


વારંવાર પૂછાતા પ્રશ્નો નીચે મુજબ રાખવામાં આવ્યા છે.
પ્રશ્ન: શું હું ક્લાર્ક અને PO બંને પોસ્ટ માટે અરજી કરી શકું છું?
જવાબ: હા, તમે ઓફિસ આસિસ્ટન્ટ ક્લાર્ક અને ઓફિસર્સ સ્કેલ -I બંને માટે અલગ અલગ ફોર્મ ભરીને અરજી કરી શકો છો પરંતુ ઓફિસર કેડરમાં માત્ર કોઈ એક જ સ્કેલ માટે અરજી કરી શકાશે.
પ્રશ્ન: શું આ પરીક્ષા ગુજરાતીમાં આપી શકાય?
જવાબ: હા, ગુજરાત રાજ્યમાંથી ધર્મ ભરનાર ઉમેદવારો પ્રિલિમ્સ અને પરીક્ષા ગુજરાતી હિન્દી કે અંગ્રેજી ભાષામાં આપી શકે છે.
નોંધ: અમે અહીં આપેલા માહિતી IBPS ના સત્તાવાર નોટિફિકેશન ના આધારે સચોટ આપવામાં પૂરતો પ્રયાસ કર્યો છે. તેમ છતાં ઓનલાઇન અરજી કરતા પહેલા ઉમેદવારોએ ઇબ્પ્સે ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પીડીએફ જાહેરાત જાતે વાંચી લેવા વિનંતી છે.

સરકારી બેન્ક અને અન્ય તમામ વિભાગોની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો. તમારા ભવિષ્ય માટે ગુજ્જુ રોજગાર ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ .

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026