શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં લેક્ચરરની સીધી ભરતી,SGGU Godhra Walk-in Interview 2026

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં લેક્ચરરની સીધી ભરતી,SGGU Godhra Walk-in Interview 2026
SGGU Godhra Walk in Interview 2026, Shri Govind Guru University Recruitment, Lecturer Jobs in Gujarat, Assistant Professor Vacancy Godhra, University Jobs in Gujarat, NET SLET Jobs Gujarat, Visiting Faculty Jobs SGGU, Ph.D. Jobs in Gujarat, Gujju Rozgar University Jobs, એસજીજીયુ ગોધરા ભરતી, લેક્ચરર વોક-ઇન ઇન્ટરવ્યુ 2026, અધ્યાપક ભરતી ગુજરાત



                                    
શૈક્ષણિક ક્ષેત્રે અધ્યાપક તરીકે પોતાનું કરિયર બનાવવા માંગતા અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક અત્યંત સારા સમાચાર સામે આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પ્રોફેસર વીઝીટીંગ અથવા કરાર આધારિત ની જગ્યાઓ ભરવા માટે સીધા વોક ઇન ઇન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને જેમને વિદ્યાર્થીઓને ભણાવવામાં ઊંડો રસ છે, તેમના માટે રાજ્યની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી સાથે જોડાઈને અનુભવ મેળવવાની આ એક સુંદર તક છે.




🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા પંચમહાલ.
2.પોસ્ટ: લેક્ચર/આસિસ્ટન્ટ પ્રોફેસર/વીઝીટીંગ ફેકલ્ટી.
3. જાહેરાત ક્રમાંક: SGGU Godhra lecture Walk in interview 2026.
4. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત અથવા વીઝીટીંગ.
5. ઇન્ટરવ્યૂ ની તારીખ: સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ તારીખ અને સમય મુજબ.
6. વય મર્યાદા: UGC અને યુનિવર્સિટીના નિયમો મુજબ.
7. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.
8. પસંદગી પ્રક્રિયા: ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને સીધો વોક ઇન ઇન્ટરવ્યૂ.

Key Highlights Details
Organization Name Shri Govind Guru University (SGGU), Godhra
Post Name Ad-hoc Lecturer
Total Vacancies 04
Contract Duration 11 Months
Interview Dates 22/03/2026 & 24/03/2026
Reporting Time 10:00 AM
Interview Venue University’s Admin Building, SGGU, Godhra
Application Mode Walk-in Interview
Official Website www.sggu.ac.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. માસ્ટર ડિગ્રી: ઉમેદવારે જે તે સંબંધિત વિષયમાં માન્યા યુનિવર્સિટી માંથી ઓછામાં ઓછા 55% માર્કસ સાથે પોસ્ટર ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવા જોઈએ.
2. વધારાની લાયકાત: માસ્ટર ડિગ્રી ની સાથે ઉમેદવારે NET (National Eligibility Test) અથવા SLET (state level eligibility test) પાસ કરેલી હોવી જોઈએ.
3. જે ઉમેદવારોએ UGC ના નિયમો અનુસાર Ph.D. ની ડિગ્રી મેળવી હોય તેઓને NET/SLET માંથી મુક્તિ આપવામાં આવે છે અને પસંદગીમાં વિશેષ પપ્રાધાન્ય મળે છે.
🔰અરજી ફી:

 કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

Sr. No. Department Subject No. of Vacancies Medium Interview Date Interview Time
1 Commerce and Management Accountancy 01 English 22/03/2026 (Wednesday) 11:00 AM
2 Management Commerce/Management 01 English 22/03/2026 (Wednesday) 11:00 AM
3 Law Law 02 English/Gujarati 24/03/2026 (Friday) 11:00 AM

Event Date
Notification Publication Date 14/03/2026
Walk-in Interview Date (Commerce & Management) 22/03/2026 (Wednesday)
Walk-in Interview Date (Law) 24/03/2026 (Friday)
Reporting Time for Interview 10:00 AM

🔰પગાર ધોરણ :

 1. જો નિમણૂક વીઝીટીંગ બેઝ પર હોય, તો યુનિવર્સિટીના નિયમ મુજબ સાત દીઠ (Per Lecture)માનદ વેતન ચૂકવવામાં આવે છે.
2. જો નિમણ 11 માસના કરાર આધારિત ફુલ ટાઈમ હોય, તો દર મહિને અંદાજિત રૂ. 25,000 થી 30,000/- ( અથવા યુનિવર્સિટી સીન્ડીકેટના નિયમ મુજબ) ફિક્સ પગાર આપવામાં આવે છે.

🔰કેવી રીતે અરજી કરવી? 
1. સૌપ્રથમ SGGU ની સત્તાવાર વેબસાઈટ  ની મુલાકાત લો અને "circulars" અથવા " Recruitment" સેક્શનમાંથી સત્તાવાર જાહેરાત
ડાઉનલોડ કરો.
2. જાહેરાતમાં આપેલું એપ્લિકેશન ફોર્મ જો આપેલુ હોય તો ડાઉનલોડ કરી, પ્રિન્ટ કાઢીને સવિસ્તાર ભરી લો .
3. એપ્લિકેશન ફોર્મ સાથે તમારો બાયોડેટા બધા જ ઓરીજનલ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટસ ,NET/SLET સર્ટીફીકેટ, Ph.D. નોટિફિકેશન, અનુભવના પ્રમાણપત્રો અને પાસપોર્ટ સાઈઝ ના ફોટા જોડો.
4. ઓરીજનલ ડોક્યુમેન્ટ ની સાથે સ્વ પ્રમાણિત ઝેરોક્ષ નકલો નો એક સેટ ફરજિયાત સાથે રાખો.
5. જાહેરાતમાં દર્શાવેલ તારીખે અને સમયે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા કેમ્પસ ખાતે ઇન્ટરવ્યૂ માટે સમયસર પહોંચી જવું.
 
DESCRIPTION LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINKAPPLY 
JOIN WHATSAPPCLICK HERE
JOIN TELEGRAMCLICK HERE
JOIN YOUTUBECLICK HERE

🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: ઇન્ટરવ્યૂના સ્થળ પર સૌથી પહેલા ઉમેદવાર ની ડિગ્રી, માર્કશીટ અને રિસર્ચ પેપર જો હોય તો ની ચકાસણી કરવામાં આવે છે.
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: વિષય નિષ્ણાતો ની કમિટી સમક્ષ ઉમેદવારનો રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. જેમાં વિષયનું જ્ઞાન અને ભણાવવાની શૈલી ચકાસવામાં આવે છે.

ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં આવતી અધ્યાપકોની ભરતીઓ અને નોકરીની લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026