ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં પેરામેડિકલ સ્ટાફની શાનદાર ભરતી,BARC Paramedical Staff Recruitment 2026

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં પેરામેડિકલ સ્ટાફની શાનદાર ભરતી,BARC Paramedical Staff Recruitment 2026
BARC Paramedical Staff Recruitment 2026, Bhabha Atomic Research Centre Jobs, Govt Nursing Jobs 2026, BARC Pharmacist Vacancy, Lab Technician Jobs in Govt Sector, Central Govt Medical Jobs, DMLT Jobs Gujarat, GNM BSc Nursing Jobs, Gujju Rozgar Medical Jobs, બાર્ક પેરામેડિકલ ભરતી 2026, સરકારી નર્સિંગ નોકરી, ફાર્માસિસ્ટ ભરતી



મેડિકલ અને પેરા મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ પૂરો કરીને કેન્દ્ર સરકારના ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત દેશની સર્વોચ્ચ સંશોધન સંસ્થા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા પેરામેડિકલ સ્ટાફ ની વિવિધ જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીમાં નર્સ, ફાર્માસિસ્ટ , લેબોરેટરી, ટેકનિશિયન, એક્સ રે ટેકનિશિયન જેવી વિવિધ પોસ્ટસનો સમાવેશ થાય છે. જે ઉમેદવારોએ સાયન્સ સાથે અભ્યાસ કરી પેરામેડિકલ નો કોર્સ કર્યો છે, તેમના માટે ભારત સરકારની આ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાઈને કારકિર્દી બનાવવાની આ એક સુંદર તક 


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (Bhabha atomic Research Centre - BARC).
2.પોસ્ટ: પેરામેડિકલ સ્ટાફ (nurse,Pharmacist,Lab Technician,Radiographer વગેરે ).
3. જાહેરાત ક્રમાંક: BARC Paramedical Recruitment 2026.
4. નોકરી નો સ્થળ: BARC ની વિવિધ હોસ્પિટલો અને ડિસ્પેન્સરી માં કેન્દ્ર સરકારની નોકરી.
5. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના આશરે 20 થી 30 દિવસની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
6. વય મર્યાદા: 18 થી 30/35 વર્ષ પોસ્ટ મુજબ અલગ અલગ, અને અનામત વર્ગોને કેન્દ્ર સરકારના નિયમો મુજબ છૂટછાટ.
7. અરજી ફી જનરલ/ OBC માટે રૂ.100/- થી 150/- ( SC/ ST/ મહિલાઓ અને PwBD ઉમેદવારો માટે ફી માફી).

Particulars Details
Recruitment Organization Bhabha Atomic Research Centre (BARC)
Post Name Scientific Assistant (Psychology, Pathology, Radiography, Nuclear Medicine)
Advt. No. 06/2026 (R-I)
Total Vacancy 06
Pay Scale Level 6 – 7
Apply Start Date 17.07.2026
Last Date to Apply 18.08.2026
Category BARC Recruitment 2026 Notification
Official Website recruit.barc.gov.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

BARC મા પેરા મેડિકલ સ્ટાફની પોસ્ટ માટે લાયકાત નીચે મુજબ રાખવામાં આવે છે મેં
1. નર્સ મેં ધોરણ 12 પાસ અને જનરલ નર્સિંગ એન્ડ મેડવાઇ ફરી (GNM) નો ડિપ્લોમા અથવા B.Sc.Nursing. સાથે જ સ્ટેટ નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે.
2. ફાર્માસિસ્ટ: ધોરણ 12 સાયન્સ પાસ અને ફાર્મસીમાં ડિપ્લોમા (D.Pharm) અથવા ડિગ્રી (B.Pharm) સાથે ફાર્મસી કાઉન્સિલમાં નોંધણી.
3. લેબ ટેકનિશિયન ( Pathology/Lab Tech): ધોરણ 12 સાયન્સ માં 60% માર્ક્સ સાથે અને મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં ડિપ્લોમા (DMLT )અથવા BMLT ડિગ્રી.
4. રેડિયો ગ્રાફર/એક્સ એક્સ રે ટેકનિશિયન: ધોરણ 12 સાયન્સ પાસ અને રેડિયોગ્રાફીમાં ડિપ્લોમા કે ડિગ્રી.
🔰અરજી ફી:

 અરજી ફી જનરલ/ OBC માટે રૂ.100/- થી 150/- ( SC/ ST/ મહિલાઓ અને PwBD ઉમેદવારો માટે ફી માફી).
Post Name Vacancy Qualification
Scientific Assistant/C (Psychologist) 01 Graduation in Psychology + PG in Applied Psychology/ Clinical/ Counselling
Scientific Assistant/B (Pathology) 01 B.Sc + PG Diploma in MLT or B.Sc (MLT)
Scientific Assistant/B (Radiography) 02 B.Sc (Radiography) or B.Sc + 1-year Diploma in Radiography
Scientific Assistant/B (Nuclear Medicine Technologist) 02 B.Sc + DMRIT/ DNMT/ DFIT or B.Sc (NMT)

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. અરજી કરવા માટે ઉમેદવાર ની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર પોસ્ટ મુજબ 30 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોને પાંચ વર્ષ OBC (NCL) ઉમેદવારોને 3 વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળશે.

Category Fee
UR / OBC / EWS Rs. 150/-
SC / ST / PWD / Female Nil
Mode of Payment Online
Event Date
Advertisement Date 17.07.2026
Online Application Start Date 17.07.2026 (12:01 AM onwards)
Last Date to Apply Online 18.08.2026 (till 11:59 PM)

🔰પગાર ધોરણ :

 1. નર્સ: લેવલ સાત મુજબ બેઝિક પે રૂ.44,900/-તમામ ભથ્થા સાથે ગ્રોસ સેલેરી આશરે રૂ.65,000+ .
2. ફાર્માસિસ્ટ/લેબ ટેકનીશીયન: લેવલ પાંચ મુજબ બેઝીક પે રૂ.29,200/- ગ્રોસ સેલેરી આશરે રૂ. 45,000+ .
3. આ ઉપરાંત મેડિકલ સુવિધા, રહેઠાણ, કેન્ટીન અને પેન્શનની સુવિધાઓ પણ મળવા પાત્ર રહે છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

લાયકાત ધરાવતા ઉમેદવારો નીચેના સ્ટેપ્સ ફોલો કરીને ઓનલાઈન અરજી કરી શકે છે મેં
1. સૌપ્રથમ BARC ની સત્તાવાર ભરતી પોર્ટલ barc.gov. in ની મુલાકાત લો.
2. Careers અથવા Recruitment સેક્શનમાં જઈને પેરામિડિકલ સ્ટાફ ની જાહેરાત ડાઉનલોડ કરી નિયમો વાંચો.
3. Apply Online પર ક્લિક કરી New Registration કરો.
4. ફોર્મ માં તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક લાયકાત અને રજીસ્ટ્રેશન કાઉન્સિલની વિગતો ભરો.
5. તમારો ફોટો, સહી અને કાઉન્સિલ સર્ટીફીકેટ/માર્કશીટ સ્કેન કરીને અપલોડ કરો.
6. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરીને ફોર્મ ફાઈનલ સબમીટ કરો.
 

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE

🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. સ્ટેજ 1 પપ્રિલિમિનરી ટેસ્ટ: ગણિત, વિજ્ઞાન , અને જાનરલ અવેરનેસ ના સામાન્ય પ્રશ્નો ( 50 MCQ).
2. સ્ટેજ 2 (એડવાન્સડ ટેસ્ટ): આ પરીક્ષામાં ઉમેદવારના સંબંધિત ટ્રેડ/ફિલ્ડ જેમકે નર્સિંગ કે ફાર્મસી. ના 50 MCQ પૂછવામાં આવે છે. મેરીટ આના આધારે જ બને છે.
3. સ્ટેજ 3 સ્કીલ ટેસ્ટ: સ્ટેજ 2 માં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોની પ્રેક્ટીકલ સ્કિલ ટેસ્ટ લેવામાં આવે છે જે માત્ર કવોલિફાઇન હોય છે.

 મેડિકલ ક્ષેત્ર અને કેન્દ્ર સરકારની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026